ahemdabad
- અમદાવાદ(ahemdabad)ના સરદારનગર વિસ્તારમાં થોડા દિવસો પહેલા એક કિશોરીએ આત્મહત્યા કરી હતી.
- તે બાબતને લઇ પરિવાર જનો એ કેટલાક યુવકો પર આરોપ મૂકી ફરિયાદ દાખલ કરી હતી.
- ત્યારબાદ અમદાવાદ(ahemdabad) સરદારનગર પોલીસે દ્વારા ફરિયાદ નોંધી તાપસ હાથ ધરી હતી.
- પોલીસની તાપસ બાદ આરોપી ની ધરપકડ કરવામાં આવી છે. અને સરદારનગર પોલીસે આગળ તપાસ હાથ ધરી છે.
- આ ગુનાના આરોપી છેલ્લા થોડા સમય થી ફરાર હતો અને સરદારનગર પોલીસે આરોપી ની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.
- આ પણ જુઓ : Ahemdabad : બી.જે. મેડીકલ કોલેજના ડીનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ.
- PUBG રમતા પ્રેમ થયો, યુવકે અશ્લીલ હરકતો કરતા ફરિયાદ નોંધાવી.
- Ahemdabad : ગુનો ન નોંધવા બદલ પોલીસ ઈન્સ્પેકટરને કરાયા સસ્પેન્ડ.
- માહિતી મુજબ સમય ગાગડેકર નામના યુવકની ધરપકડ કરી લીધી છે.
- તેમજ આ અગાઉ પોલીસે 3 આરોપીની ધરપકડ કરી હતી.જેમાં ચોથો આરોપીની હવે ધરપકડ કરાઈ છે.
- જેમાં આ ચાર આરોપીઓ ભેગા મળી સગીરા ને આપઘાત માટે મજબુર કર્યો હતો.
- મળતી માહિતી મુજબ સગીરા પાસે થી આરોપીઓ ખરાબ માંગણીઓ કરી રહ્યાં હતાં. જેનાથી ત્રાસીને આ સગીરાએ આત્મહત્યા કરી હતી.
- આ ચાર આરોપીઓએ મળીને સગીરાને આત્મહત્યા કરવા પર મજબુર કરી હતી.
- આ ઘટના માર્ચ મહિનામાં થઇ હતી.
- સરદારનગર પોલીસ સ્ટેશનના પી.આઈ એચબી પટેલનું કેહવું છે કે આરોપીઓએ ભેગા મળી સગીરાનો અશ્લીલ વીડિયો વાયરલ કર્યો હતો. તેમજ સગીરા પાસેથી બીભત્સ માંગણીઓ કરી હોવાનું સામે આવ્યું છે.
- આ આરોપીઓ સગીરાનો પીછોકરતા અને તેનો હાથ પકડી શારીરિક સંબંધની માંગણીઓ કરતા હતા અને સગીરાનો અંગત વીડિઓ પણ વિસ્તારમાં વાયરલ કરી નાંખ્યો હતો.
- જેથી સગીરાએ આ ત્રાસથી અને ડરથી આત્મહત્યા કરી હતી.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News