Ahemdabad

Ahemdabad

  • ગુજરાતનાં આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે આજે બનાસકાંઠાના પાલનપુરની મુલાકાત દરમિયાન મોટું નિવેદન આપ્યું.
  • જેમાં તેમને જણાવ્યું કે અમદાવાદમાં કોરોનાની સ્થિતિ કંટ્રોલમાં છે. અને અમદાવાદ(Ahemdabad)નાં દર્દીઓને ગ્રામ્ય વિસ્તારમાં સારવાર મળશે નહીં.
  • આ ઉપરાંત તેમને ધમણ મામલે કાંઈપણ બોલવાનો ઈન્કાર કર્યો હતો.
  • પાલનપુરમાં મુલાકાતે આવેલાં આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ કહ્યું કે, મેટ્રો શહેરોમાંથી કોઈ પણ કોરોના દર્દીઓને અન્ય જિલ્લાઓમાં ખસેડવામાં નહિ આવે.
  • આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ રાજ્યની જનતાએ આવી કોઈપણ પ્રકારની દૂર રહેવા જણાવ્યું છે.
  • તેમજ અમદાવાદ(Ahemdabad) અને અન્ય શહેરોમાં કોરોના દર્દીઓ માટે પૂરતાં બેડ ઉપલબ્ધ છે. અમદાવાદમાં કોરોનાની પરિસ્થિતિ પહેલાં કરતાં સારી છે.
  • રાજ્ય સરકાર અને તંત્ર કોરોના દર્દીઓને ઉત્તમ સારવાર આપી રહી છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024