Ahmadabad : ન્યુડ ફોટા-વીડિયો પોતાના મિત્રને મોકલવું કિશોરીને પડ્યું ભારે

પોસ્ટ કેવી લાગી?

Ahmadabad

  • અમદાવાદ (Ahmadabad) ની એક કિશોરીને યુવકો સાથે મિત્રતા રાખવી ઘણી ભારે પડી ગઈ.
  • કિશોરીની પોતાની મહિલા મિત્રના પતિ દ્વારા અન્ય યુવકો સાથે મિત્રતા થઈ હતી.
  • તો આ જ યુવકો મિત્રોએ યુવતીના ન્યુડ (Nude) ફોટા અને વીડિયો મેળવી કિશોરીના પિતા પાસે ખંડણી માંગવામાં આવી હતી.
  • આ મામલે પોલીસે ગુનો નોંધી 3 આરોપીની ધરપકડ કરી છે.
  • અમદાવાદ (Ahmadabad) નાં સરદારનગર પોલીસે જીતુ અલિયાણી, નિકુંજ રાઠોડ, રોહિત ભાટિયાની ખંડણીના ગુનામાં ધરપકડ કરી લીધી છે.
  • આ 3 આરોપીએ 16 વર્ષની કિશોરીના ન્યુડ (Nude) ફોટા અને વીડિયો મેળવી તેના પિતા પાસેથી 15 લાખની ખંડણી માંગી હતી.
  • તથા જો રૂપિયા નહીં આપવામાં આવે તો તેમની સગીર દીકરીની ઈજ્જતને સોશિયલ મીડીયામાં વાયરલ કરવાની પણ ધમકી આપી હતી.
  • જે બાબતે સરદારનગર પોલીસને જાણ થતાં પોલીસે 3 આરોપીની ધરપકડ કરી ગુનાનાં મૂળ સુધી પહોંચવાની તજવીજ હાથ ધરી છે.
Ahmadabad
  • જો કે પોલીસને ખંડણી અને ફોટા વાયરલ કરવાની ધમકી આપ્યાની ફરિયાદ મળતાની સાથે જ પોલીસે તપાસ હાથ ધરી.
  • તથા પોલીસે તાપસ કરી કે આખરે આરોપી સુધી યુવતીના ફોટા પહોંચ્યા કેવી રીતે?
  • તો આ અંગે આરોપીની પુછપરછ કરતાં સામે આવ્યુ કે જીતુ અલિયાણી સૌપ્રથમ સગીરાનો મિત્ર બન્યો હતો.
  • ત્યાર બાદમાં નિકુંજ રાઠોડે સગીરાને ધમકી આપી કે સગીરાની 35 વર્ષના જીતુ સાથે મિત્રતા છે તે વાત તેના પરિવારને જાણ કરી દેશે
  • અને તે ન કરવું હોય તો ન્યુડ (Nude) ફોટા અને વીડિયો મોકલવાની વાત કરી.
  • જે ફોટા વીડીયો મળ્યા બાદ રોહિત ભાટીયા ફોટા અને વીડીયો સગીરાના પિતાને બતાવ્યા અને તે વાયરલ કરવાની ધમકી આપી 15 લાખની ખંડણી માંગી હતી.
  • જો કે અમદાવાદ (Ahmadabad) ના સરદારનગર વિસ્તારમાં અગાઉ 7 મહિના પહેલાં જ આવી એક ઘટના બની હતી.
  • જેમાં યુવતીના ન્યુડ ફોટો અને વિડીયો સોશિયલ મિડિયામાં વાયરલ થયા જતા તે યુવતીએ આત્મહત્યા કરી હતી.
  • તેથી પોલીસ અને પરિવારને એ વાતનો ડર હતો કે, સગીરા પોતાની બદનામીના ડરે કોઈ ખોટુ પગલુ ન ભરે,
  • એકતરફ પોલીસે આરોપી ઝડપી ફોટા વાયરલ થતા અટકાવ્યા
  • તો બીજી તરફ પરિવારે સગીરાને ખોટું પગલું ન ભરે તે માટે સાંત્વના આપી.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures