Ahmadabad

Ahmadabad

  • અમદાવાદ (Ahmadabad) શહેરમાં અવારનવાર ચોરી થતા તસ્કરીના કિસ્સા સામે આવી રહ્યા છે.
  • તસ્કરો અને ગઠિયા માટે તો લૉકડાઉન બાદ અનલૉક-1.0 થતા જાણે ચોરી તથા તસ્કરીની સીઝન આવી હોય તેવું લાગી રહ્યું છે.
  • અમદાવાદ (Ahmadabad) ના બાપુનગરમાં પણ ગઠિયો 2 લાખ 29 હજાર ભરેલી બેગ લઈ ફરાર થઈ ગયો છે.
  • તો માધુપુરામાંથી નજર ચૂકવી રૂપિયા 5 લાખ ભરેલી બેગની ઉઠાંતરીનો બનાવ સામે આવ્યો છે.
  • તેમજ Ahmadabad ના નિકોલમાં રહેતા સંજય કનેરિયાએ પોલીસ ફરિયાદ આપી છે
  • સંજય કનેરિયા એ પોતાના ભાઈની દીકરીના લગ્નનો ખર્ચ ચૂકવવા માટે તેમને નાસિકથી તેમના વેપારીને ત્યાંથી 2.30 લાખ રૂપિયા મંગાવ્યા હતા.
  • તો વેપારીએ રૂપિયા બાપુનગરની આર.સી.આંગડિયા પેઢીમાં મોકલી આપ્યા હતા.
  • તેઓ આ રૂપિયા લઈ તેમના ટેમ્પામાં કંડક્ટર સીટની સામેના પ્લાસ્ટિકના ખાનામાં મૂક્યા હતા
  • તથા તેઓ અનુપમ ટ્રાન્સપોર્ટ ખાતે ગયા હતા. જ્યાં રોડ પર ટેમ્પો પાર્ક કરીને તેઓ તેમના કામથી ગયા હતા.
  • જોકે, થોડીવાર બાદ તેઓ પરત આવતા ટેમ્પામાં નજર કરતા જે ખાનામાં પૈસા મૂક્યા હતા તે ખાનું તૂટેલું જોવા મળ્યું હતું.
  • તેમાંથી પૈસાની બેગ પણ ગાયબ હતી.
  • તેથી તેમને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News