police control room
- અમદાવાદ શહેરમાં એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે.
- અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલરૂમ (Police control room) એક મહિલા કોન્સ્ટેબલની માન હાનિ થઇ છે.
- પોલીસ કંટ્રોલરૂમ(Police control room)માં ફોન કરીને એક યુવાને મહિલા કોન્સ્ટેબલ (Woman Police Constable)ને અપશબ્દો બોલ્યા હતા.
- જો કે Police control room માં ફોન કરીને અપશબ્દો બોલવા એ યુવાનને ભારે પડ્યા છે.
- 10મી જૂનના રોજ સાંજનાં સાતેક વાગ્યાનાની આસપાસ Police control room માં ફોન કરીને એક યુવાને મહિલા કોન્સ્ટેબલ ને અપશબ્દો બોલ્યા હતા.
- ત્યારબાદમાં મોબાઈલ નંબરના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી.
- તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ વ્યક્તિનું નામ અમિત પ્રજાપતિ છે અને કઠવાડા રોડ પર રહે છે.
- તેમજ આરોપી વીડિયોગ્રાફીનું કામ કરી રહ્યો હોવાનું પણ પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.
- તેથી પોલીસ દ્વારા નરોડા પોલીસને આ સમગ્ર બાબતની જાણ કરતા પોલીસે આરોપીની ધરપકડ કરીને માધુપુરા પોલીસને સોંપ્યો છે.
- આ પણ વાંચો:Economics: અનલૉક-1 પછી દેશની અર્થવ્યવસ્થા મજબૂત થવા લાગશે.
- LIC: 30 જૂન સુધી LIC ધારકોને આપાઈ રહી છે આ ખાસ સુવિધા.
- Lockdown: પારલે-જી નું સૌથી વધુ વેચાણ, 82 વર્ષનો રેકોર્ડ તૂટ્યો.
- Mumbai: બજારો ખુલતાની સાથે જ હીરા બજારમાં 35 કરોડનું ઉઠમણું.
- Assam : ઓઇલ ઇન્ડિયાના ઓઇલ કૂવામાં લાગી ભીષણ આગ.
- પોલીસે જણાવ્યું છે કે આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે કૌટુંબિક ઝઘડાને કારણે તે માનસિક હતાશ થઈ ગયો હતો.
- આ કારણથી જ તેણે આ પ્રકારનું કૃત્ય કર્યું છે.
- અત્યારે પોલીસ આ મામલે ઇ.પી.કો. કલમ 294 (ખ) મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News