Laxmmi

Laxmmi

અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ (Laxmmi Bamb)’ અને અક્ષય કુમારનું ટ્રાંસજેંડરનું પાત્ર પણ ખૂબ જ ચર્ચામાં છે. ‘લક્ષ્મી બોમ્બ’ નું ટ્રેલર ઓનલાઇન રિલીઝ થતાં જ જોરદાર કોમેડી અને થ્રિલર સીન્સ સાથે દર્શકોને પ્રભાવિત કરવામાં સફળ રહ્યું.

ત્યારબાદ જાણકારી મુજબ આ ફિલ્મના રિલીઝના થોડાંક દિવસ પહેલાં મેકર્સે એક મોટો નિર્ણય લીધો છે. જેમાં ફિલ્મનું નામ બદલી દેવામાં આવ્યું છે. આજે ગુરૂવાર રાઘવ લોરેન્સ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ સેન્સર સર્ટિફિકેટ માટે ગઇ હતી અને સ્ક્રીનિંગ બાદ મેકર્સે સીબીએફસીની સાથે ચર્ચા કરી.

આ પણ જુઓ : પીએમ નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે

ફિલ્મના નિર્માતા-શબીના ખાન, તુષાર કપૂર અને અક્ષય કુમારે પોતાના દર્શકોની ભાવનાઓ અને તેનું સન્માન કરતાં પોતાની ફિલ્મનું ટાઇટલ બદલવાનો નિર્ણય કર્યો છે. અક્ષય કુમાર અને કિયારા અડવાણી અભિનીત હોરર-કોમેડી ફિલ્મનું ટાઇટલ હવે ‘લક્ષ્મી (Laxmmi)’ રાખવામાં આવ્યું છે. 

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024