Alert

  • ગુજરાતમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી (Alert) કરવામાં આવી છે.
  • ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ ગઈ હોવાથી સૌરાષ્ટ્ર સહિત પૂરા રાજ્યમાં સાર્વત્રિક અને ભારે વરસાદ પડવાની શક્યતા છે.
  • બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે,
  • જે મુંબઈ થઈને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે.
  • હવામન વિભાગના ડિરેક્ટર જયંત સરકારે જણાવ્યા મુજબ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.
  • જ્યારે અમદાવાદમાં આજે સામાન્ય અને આવતીકાલે ભારે વરસાદ પડવાની આગાહી (Alert) કરી છે.
  • દાદરા નગર હવેલી, અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ, ગીર સોમનાથ, કચ્છ, ભરૂચ, નવસારી, વલસાડ, તાપી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરી છે.
  • આ સિસ્ટમ 6 તારીખથી પૂરા રાજ્યમાં છવાઈ જશે,
  • જેને કારણે સાર્વત્રિક અને ભારે વરસાદ પડવાની શરૂઆત થશે.
  • જ્યારે 10 જુલાઈ સુધીમાં આખું રાજ્ય આવરી લેશે.
  • આ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસરના ભાગરૂપે દરિયાકાંઠે છૂટો છવાયો વરસાદ પણ શરૂ થઈ ગયો છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024