સાબરમતી પર આવેલા અટલ બ્રિજનાં વધુ 2 ગ્લાસ તૂટ્યા

અમદાવાદમાં સાબરમતી નદી ઉપર આવેલા અટલ બ્રિજ પર લગાવેલ વધુ 2 ગ્લાસ તૂટ્યા…એક કાચ પર તિરાડ પડી તો બીજો ગ્લાસ તૂટીને નદીમાં પડ્યો… અગાઉ સત્તાધીશો દ્વારા 1000 કિલો વજનની ક્ષમતા ધરાવતા કાચ નાખવામાં આવ્યા હોવાની વાતો કરી હતી. જો કે અટલ બ્રિજ પરના ગ્લાસ તૂટ્યો છે કે કોઈ ના દ્વારા તોડવામાં આવ્યો છે તે એક તપાસનો વિષય છે. હાલમાં તો તૂટેલા ગ્લાસની આજુબાજુમાં રેલીંગ લગાવવા આવી છે…યોગ્ય પગલા ન લેવાય તો મોટી દુર્ઘટનાની સંભાવના…

2 more glasses of Atal Bridge on Sabarmati were broken

2 more glasses installed on the Atal Bridge over the Sabarmati river in Ahmedabad were broken…One glass cracked and the other glass fell into the river… Earlier the authorities said that glass with a weight capacity of 1000 kg had been installed. However, whether the glass on the Atal Bridge is broken or vandalized is a matter of investigation. At present, railings have been installed around the broken glass… If proper action is not taken, there is a possibility of a major accident…

#AtalBridge, #SabarmatiRever, #Damage, #Accident, 

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024