કંગના રનૌતના આ વિવાદને લઇ બોમ્બે હાઈકોર્ટમાં કરાઈ અરજી

Kangana Ranaut
- Advertisement -

This browser does not support the video element.

Kangana Ranaut

બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) વિરુદ્ધ ગુરુવારે સાંજે બોમ્બે હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં કંગના રનૌત પર તેના ટ્વિટર એકાઉન્ટ દ્વારા સતત દેશમાં ‘નફરત અને ધૃણા’ ફેલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. 

અરજીમાં સ્પષ્ટ રીતે કહેવાયું છે કે કંગનાના ટ્વીટથી દેશમાં સતત નફરત ફેલાવવાની અને દેશદ્રોહ ફેલાવવાની કોશિશ થઇ રહી છે. ઉપરાંત કહેવાયું છે કે દેશને તેના અતિવાદી ટ્વીટ્સથી વિભાજિત કરવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે.

આ પણ જુઓ : PM મોદીએ સર્વપક્ષીય બેઠકમાં કોરોના રસી અંગે આપી મહત્વની જાણકારી

અરજીમાં એમ પણ કહેવાયું છે કે સોશિયલ મીડિયામાં તેમણે એક ધર્મ વિશેષને લઈને આપત્તિજનક ટિપ્પણી કરી હતી. 

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.