બિહારમાં પુલ તૂટી પડવાની પ્રક્રિયા અટકતી જણાતી નથી. ગત મંગળવારે અરરિયા જિલ્લામાં રૂ. 12 કરોડના ખર્ચે બનેલો પુલ તેના ઉદ્ઘાટન પહેલા જ તૂટી પડ્યો હતો. હવે સિવાનમાં નહેર પર બનેલો પુલ જમીનદોસ્ત થઈ ગયો છે. આ બાબતનો વીડિયો પણ સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024