Anushka Sharma
અનુષ્કા શર્મા (Anushka Sharma) પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર ‘બેબી બંપ’ના ફોટા શેર કર્યા છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું છે જે ‘જીવન રચવાના અનુભવથી વધુ વાસ્તવિક અને વિનમ્ર કંઇપણ નથી. જ્યારે આ તમારા નિયંત્રણમાં નથી તો હકિકતમાં તમારા નિયંત્રણમાં શું છે?’
આ ફોટામાં અનુષ્કા વચ્ચે ઉભી રહીને પોતાના બેબી બમ્પને પ્રેમથી જોતી જોવા મળી રહી છે. સફેદ રંગના ટોપમાં અનુષ્કાની સાદગી બધાનું દિલ જીતી રહી છે.
આ પણ જુઓ : સંસદના સત્રના પહેલા જ દિવસે 30 સાંસદ કોરોના સંક્રમિત
તો બીજી તરફ તસવીર પર પ્રતિક્રિયા વ્યક્ત કરતાં વિરાટ કોહલીને લખ્યું કે ‘મારી આખી દુનિયા એક ફ્રેમમાં’.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.