APMC
- વૈશ્વિક મહામારી કોરોનાને પગલે પોલીસે અમદાવાદ શહેરના APMC શાકમાર્કેટને મંજૂરી ન આપતા હોલસેલ વેપારીઓ હડતાળ પર ઉતરી ગયા હતા.
- જેના કારણે સોમવારે શહેરને રોજનું 7 થી 8 હજાર ટન શાક પૂરું પાડતી APMC શાકમાર્કેટ સંદતર બંધ રાખવી પડી હતી.
- આ બંધના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં છૂટક બજારમાં શાકભાજીનાં ભાવ આસમાને પહોંચી ગયા હતા.
- પોલીસે APMC ને 15 જુલાઇ સુધી બંધ રાખવાનો મૌખિક હુકમ કર્યો છે.
- તો શહેરને શાકભાજી પૂર પાડતી એપીએમસીના વેપારીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા ન કરાતા શાકભાજી મળતા બંધ થઈ ગયા છે.
- PM Modi : ગરીબ પરિવારો માટે સરકારનો આ મોટો નિર્ણય, જાણો વિગત
- Online shopping કરનારા માટે આંખ ઉઘાડનારો કિસ્સો : સુરત
- Vadodara Mumbai Express Highway ના કામકાજ દરમિયાન થઈ એક કામદારની મોત
- જમાલપુર APMC શાકમાર્કેટને શરૂ કરતા પહેલાં પોલીસે માત્ર 33 ટકા વેપારીઓને દુકાન ખોલવાની છૂટ આપી હતી.
- તેમજ કર્ફ્યૂના સમયનું પાલન કરવા જણાવ્યું હતું.
- પરંતુ માત્ર 33 ટકા વેપારીઓને દુકાન ખોલવાની છૂટ આપવાથી વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો.
- તો અંતે વેપારીઓએ સોમવારથી હડતાળ પાડીને ન્યાય આપવા સરકારને રજૂઆત કરી હતી.
- Visakhapatnam : જીવલેણ ગેસ લીક થતા 2 કર્મચારીઓની થઈ મોત
- Mumbai ની તાજ હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
- #DigitalSurgicalStrike: ભારતમાં 59 ચાઇનીઝ App પર પ્રતિબંધ
- #chineseappsbanned : Zoom App પર હવે ઓનલાઈન એજ્યુકેશન થશે બંધ
- pubg ગેમ એપ પર નથી થયો પ્રતિબંધ,જાણો કેમ?
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News