પાંચ ભારતીયોનું અપહરણ કરી લઇ ગઇ ચીની સેના…

પોસ્ટ કેવી લાગી?

Arunachal Pradesh

ભારત અને ચીનની સેનાની વચ્ચે ઓછો થવાના બદલે તણાવ વધી રહ્યો છે. આ સંજોગોમાં અરૂણાચલ પ્રદેશ (Arunachal Pradesh)થી પાંચ લોકોએ ચીનની સેના ઉઠાવીને લઇ ગયાનો મામલો સામે આવ્યો છે.

આ પણ જુઓ : Samsung એ લોન્ચ કર્યું 5G પાવર ફ્લેક્સીબલ લેપટોપ, જાણો ફીચર્સ

અરૂણાચલ પ્રદેશથી કોંગ્રેસના ધારાસભ્ય નિનૉન્ગ એરિંગે દાવો કર્યો છે કે અરૂણાચલ પ્રદેશના ઉપરી સુબનસિરી જિલ્લાના પાંચ લોકોને કથિત રીતે ચીનની પીપુલ્સ લિબરેશન આર્મી દ્વારા અપહરણ કરાયું છે. થોડાંક મહિના પહેલાં આ જ પ્રકારની ઘટના બની હતી. ચીનની સેનાને જવાબ આપવો જોઇએ.

આ પણ જુઓ : HNGU માં ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતગર્ત આજે ચાલવાનો કાર્યક્રમ યોજાશે

થોડાંક સમયથી ભારત અને ચીનની વચ્ચે સરહદ પર તણાવ બનેલો છે. ચીને કેટલીય વખત ભારતીય ક્ષેત્રોમાં ઘૂસણખોરી કરવાની કોશિષ પણ કરી છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures