પાટણ : અંગદાન જાગૃતિ એક આવશ્યક પ્રવૃત્તિ વિષય પર યોજાયો સેમિનાર

નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત શ્રી અને શ્રીમતી પી.કે.કોટાવાલા આર્ટસ કોલેજ પાટણ દ્વારા આયોજિત અંગદાન જાગૃતિ એક આવશ્યક પ્રવૃતિ વિષય પર એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના પ્રચારક દિલીપભાઈ દેશમુખ પોતાને મળેલ નવીન જીવનને લઈને હાલમાં તેઓ લોકોને અંગદાન કરવા માટે જનજાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે.આજના સમયમાં અકસ્માતોનું પ્રમાણ વધી … Read more

મહેસાણા : પાલિકાના ફાયર વિભાગમાં નોકરી કરતા બે કર્મીઓને કરાયા ટર્મિનેટ

મહેસાણા નગરપાલિકાના ફાયર વિભાગમાં નોકરી કરતા અને ફાયર વિભાગમાં ૧૧ માસના કરારથી નોકરીમાં લેવા અન્ય લોકો પાસેથી રૂ.રપ૦૦૦ ની ઉઘરાણી કરતા બંને કર્મીઆેને ટર્મિનેટ કર્યાં છે. જાણવા મળેલ માહિતી મુજબ મહેસાણા નગરપાલિકાના ફાયર વિભાગમાં છેલ્લા ૬ માસથી કામ કરતા ફાયરમેન અને ડ્રાઈવર દ્વારા ૧૧ માસના કરાર હેઠળ અન્ય અરજદારોને નોકરી પર લેવા માટે રૂ.રપ૦૦૦ ઉઘરાવતા … Read more

પાટણ : ગાંધી સમાજનો યોજાયો સ્નેહમિલન કાર્યક્રમ

પાટણ શહેરમાં આવેલા વિવિધ સમાજો દ્વારા વર્ષમાં એકવાર સમાજની કારોબારીની મિટીંગ સહિત સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરી તેઓને પ્રોત્સાહિત કરવામાં આવતા હોવાના કાર્યક્રમો યોજાતા હોય છે. ત્યારે પાટણ શહેરના ગાંધી સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ ખેજડીયાવીર દાદા મંદિરના સાનિધ્યમાં રવિવારના રોજ યોજાયો હતો. ત્યારે ગાંધી સમાજના કારોબારી સભ્યોની કારોબારી મિટીંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અને ત્યારબાદ … Read more

પાટણ : પાલિકાના ઉપપ્રમુખએ લેખિતમાં અરજી આપવાની પડી ફરજ

પાટણ શહેરમાં છેલ્લા ઘણા સમયથી જાહેરમાર્ગો પર રખડતા ઢોરોના ત્રાસની સાથે સાથે સ્વચ્છતાનો અભાવ જોવા મળતાં શહેર નકાગાર બનવા તરફ જઈ રહયું છે ત્યારે શાસક પક્ષના સભ્યો દ્વારા પાલિકાના કર્મચારીઓને શહેર સ્વચ્છ અને સુંદર બને તે દિશામાં કામ કરાવવા પ્રજા ખોબલે ખોબલે વોટ આપીને તેઓને પાલિકામાં ચૂંટાઈને મુકતા હોય છે. તેમછતાં શાસક પક્ષના દંડક અને … Read more

પાટણ : આંગડીયા પેઢીની લુંટના આરોપીઓને મુદામાલ સાથે સિધ્ધપુર પોલીસે ઝડપી પાડયા

પાટણ જિલ્લાના સિધ્ધપુર તાલુકાના દેથળી ચાર રસ્તા પાસે થયેલ આંગડીયા પેઢી ની લુટ ના આરોપીઆેને સિદ્ઘપુર પોલીસે મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવતા. પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ક્ષયરાજ મકવાણાએ પ્રેસ કોંફરન્સ કરી હતી.જેમાં આંગડિયા લુંટની તમામ વિગત આપવામાં આવી હતી. જિલ્લામાં ચાલતી અસામાજિક પ્રવૃિત્તઆેને ડામવા માટે કચ્છ ભુજ રેન્જ આઈ.જી.પી જે. આર મોથલીયા તેમજ પાટણ જિલ્લા … Read more

પાટણ : શૈક્ષિક મહાસંઘના નવા હોદેદારોની કરાઈ વરણી

પાટણ ખાતે શ્રી સરસ્વતી શિશુ મંદિર ખાતે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની સાધારણ સભા જીલ્લા પંચાયત ના પ્રમુખ ભાનુમતી બેન પરમાર ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. સાધારણ સભા માં જીૡાના નવ નિયુક્ત નવ ટીપીઈઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ડીપીઆે ની ઉપિસ્થત સહિત સંગઠન ના અખિલ ભારતીય સચિવશ્રી મોહનજી પુરોહિત રાજસ્થાનથી ખાસ ઉપિસ્થત રહ્યા હતા. ગુજરાત સંગઠન ના … Read more

પાટણ : રામદેવરા મોટર સાયકલ યાત્રા સંઘનું પ્રસ્થાન

પાટણ શહેરના ખાલકપુરા વિસ્તારમાંથી છેલ્લા ઘણા વર્ષોથી વડવાઓ પગપાળા કે સાયકલ યાત્રાએ રણુંજા ખાતે બિરાજમાન રામદેવપીરના દર્શને જતા હતા જે પરંપરાને તેઓની નવી પેઢીએ જાળવી રાખી તેઓ દ્વારા પણ છેલ્લા દશ વર્ષથી શ્રાવણ માસના પ્રારંભે સાયકલ યાત્રા લઈને સંઘ જતાં તેઓની પરંપરાને અકબંધ રાખી છે. ત્યારે ખાલકપુરા જય બાબારી યુવક મંડળ દ્વારા દરવર્ષેની જેમ ચાલુવર્ષે … Read more

પાટણ : બગેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાઆરતીનું આયોજન

શ્રાવણ મહિનામાં ભગવાન ભોળાનાથના સોમવારનું વિશેષ મહત્વ રહેલુ છે ત્યારે ગતરોજ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે પાટણ પંથકમાં શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા. ત્યારે શ્રાવણ માસના પ્રથમ સોમવારે શહેરના બગેશ્વર મહાદેવ ખાતે સંધ્યા સમયે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાઆરતીમાં કોપોરેટર અને સામાજીક કાર્યકર મનોજ પટેલની ખાસ ઉપસ્થિતિવચ્ચે મહા … Read more

પાટણ : ખાલકપુરા વિસ્તારમાં ભૂગર્ભ લાઈનનું કરાયું ખાતમુહર્ત

પાટણ શહેરના ખાલકપુરા વિસ્તારના જાહેરમાર્ગ પર છેલ્લા ઘણા વર્ષોથી ભૂગર્ભના ગંદા પાણી રોડપર રેલાતા હતા જેને લઈ ગત ટર્મના બાંધકામ સમિતિના ચેરમેન ડો.નરેશ દવેએ પોતાના મત વિસ્તારનો ભૂગર્ભનો કાયમી ઉકેલ લાવવા ૧૪મા નાણાપંચની ર૦ર૦ની ગ્રાન્ટમાંથી ૬.૪૯ લાખના ખર્ચે ઈબલાતવાડાથી ખાલકપુરા જોગણી માતાના મંદિર સુધીની નવીન ૩૦૦ ડાયાની ભૂગર્ભની લાઈન મંજૂર કરાઈ હતી ત્યારે ગતરોજ પાટણ … Read more

પાટણ : છીંડીયા પમ્પીંગ સ્ટેશન ખાતે રાઈઝીંગ પાઈપનું ખાતમુહર્ત

પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં ભૂગર્ભ ગટર ઊભરાવવાની સમસ્યા ના નિવારણ માટે સોમવારના રોજ પાટણ નગરપાલિકાની ભૂગર્ભ ગટર શાખા દ્વારા શહેરના જુદા જુદા પંપીંગ સ્ટેશન ખાતે રાઇઝિંગ લાઇન નાખવાનું ખાતમુહૂર્ત પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં વારંવાર ચોક્અપ બનતી ભૂગર્ભ ગટરોના કારણે માર્ગો પર દૂષિત પાણી … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures