અમદાવાદના ઘાટલોડિયામાં વૃદ્ધાએ સેનેટાઈઝરથી સળગી 5માં માળેથી કૂદી આત્મહત્યા કરી

Ghatlodia

Ghatlodia અમદાવાદના ઘાટલોડિયા (Ghatlodia) માં એક વૃદ્ધે ઘરની બાલ્કનીમાંથી પોતાને આગ લગાવી પાંચમા માળેથી નીચે કૂદકો માર્યો છે. આ ઘટના બાદ ફાયર, પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. અમદાવાદના ઘાટલોડિયામાં જયપ્રકાશ નામના વૃદ્ધે સળગતી હાલતમાં કે.કે.નગરના સમર્પણ ટાવરના 5મા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો છે. વહેલી સવારે ઘરના કોઈ વ્યક્તિને જાણ ન થાય … Read more

સમી : ચા બનાવતા પ્રાઇમસમાં ભડકો થતાં યુવાનનું મોત

Sami

Sami સમી (Sami) ના મુજપુરી દરવાજા ખાતે ચા બનાવતી વખતે અચાનક પ્રાઇમસમાં આગ લાગતા 32 વર્ષીય યુવાનનું મોત નીપજ્યું છે. આ યુવાન ચા બનાવી રહ્યો હતો ત્યારે આગની લપેટમાં કપડા આવી જતા ગંભીર રીતે શરીરે દાઝતા તેનુ ધારપુર હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયુ હતુ. સમીના મુજપુર દરવાજા રહેતા પરમાર મુકેશભાઇ રાણાભાઇ શનિવારે સવારે તેમના ઘરે … Read more

બોલીવૂડના ડાયરેકટર રામ ગોપાલ વર્માના પ્રોડક્શન હાઉસ પર બેન

Ram Gopal Varma

Ram Gopal Varma ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝે મોટો નિર્ણય લઈને ડાયરેક્ટર રામ ગોપાલ વર્મા (Ram Gopal Varma) ના પ્રોડક્શન હાઉસ પર બેન લગાવી દીધો છે. આ નિર્ણયનો અર્થ એ થાય છે કે, આ ફેડરેશન સાથે સંકળાયેલા 32 યુનિયનનો કોઈ પણ સભ્ય રામ ગોપાલ વર્મા સાથે કામ નહીં કરે. રામ ગોપાલ વર્મા પર ફિલ્મ … Read more

સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે મુખ્યમંત્રી દ્વારા રોજગાર સેતુ ઍપ્લિકેશનનો ઈ-શુભારંભ

Rojgar Setu Application

Rojgar Setu Application ગાંધીનગર ખાતેથી રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા સ્વામી વિવેકાનંદ જયંતિ રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે રાજ્યના રોજગારવાંચ્છુ યુવાઓ માટે રોજગારલક્ષી ઑનલાઈન કૉલ સેન્ટર રોજગાર સેતુ (Rojgar Setu Application)નો પ્રારંભ કરાવ્યો. આ ઈ-શુભારંભ સમયે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, પ્રધાનમંત્રી … Read more

ટૂંકું ને ટચ : KGF Chapter 2 teaser on YouTube – New record. જુઓ વિડિઓ.

ટૂંકું ને ટચ : Inshorts – KGFChapter2

Yash’s upcoming film KGF: Chapter 2 teaser is riding high on YouTube and other platforms. The teaser, which released on January 7, has clocked in 125 million views on the video streaming platform. 

Hombale Films Presents the Official Teaser of KGF Chapter 2.

Written and Directed by Prashanth Neel
Produced by Vijay Kiragandur

Starring: Rocking Star Yash, Sanjay Dutt, Srinidhi Shetty, Raveena Tandon, Prakash Raj, Malvika Avinash, Achyuth Kumar, Ayyappa P. Sharma, Rao Ramesh, Eshwari Rao, Archana Jois, T. S. Nagabharana, Saran, Avinash, Lakki Lakshman, Vashishta Simha, Harish Rai, Dinesh Mangalore, Tarak, Ramachandra Raju, Vinay Bidappa, Ashok Sharma, Mohan Juneja, Govinda Gowda, John Kokken, Srinivas Murthy

Turn on Subtitles in Your Preferred Language.

Director of Photography: Bhuvan Gowda

Sound Design, Music & Background Score: Ravi Basrur

Direction Team: Kirtan Nadagouda, Dhool Prakash, Bhargav N, Prashanth Hosmane, Chandan L, Yuvindraja, Nishanth Varma, Sanjay Muruli Muddenahally, Ghattimutthu Shashidhar, Abhijith Gorachi, Shiva Kumar, Mithilesh Gowda, Akash Thaargar, Akash Rambo, Farman Ullah

Cameraman Team: Sandy, Prajwal Gowda, Kumar Gowda, Sagar Gowda, Manuraj
Still – M G Narayan(Nani)

Executive Producer: Karthik Gowda, K. V Rama Rao
Editor: Ujwal Kulkarni
Production Design: Shivakumar
Action: Anbariv
Choreography: Harsha, Mohan
Dubbing: Anand Y. S
Costume Designer: Yogi G Raj, Sania Sardhariya, Navin Shetty, Ashwin Mawle, Hassan Khan
Dialogues: Chandramouli.M, Dr. Suri, Prashanth Neel
Sound Effects: Nanndhu J & Team
Production Managers: K S Champakadama,Gagan Murthy, S Kumar
Production Incharge: Chidanand, Suresh Shankarananhalli, Shashikanth
DI & VFX: Unify Media
VFX Supervisor: Konda Reddy Suresh
Colorist: Fergus Hally, Ashwath
Marketing: Likitha Reddy, Naren Marol, Anil Kumar, Shreya Unchalli, Manoj Shetty, Lakshmi Narayan
Digital Media PR: Prasad Bhimanadham
Art Department: Venkata Chalapathi, Kiran Kumar, Ramesh, Shankar, Sunil, Deva, Abhi, Shyam, Koti, Goutham

Female Humming Solo Voice: Ananya Bhat

Chorus Singers Batch A:
Ravi Basrur, Sachin Basrur, Krishna Basrur, Nagaprakash Kota, Rajesh Kergal, Ramakrishna Basrur, Umesh Karkada, Chethan Chimmanahalli

Chorus Singers Batch B:
Krishna Murthi Basrur, Karthik Madhur, Varadharaj Harman, Nikhil Basrur
Bhargav Guppi, Bhargav Jogi, Aaron Rahul, Johnson Joshua

Music Mix & Mastered at : Ravi Basrur Music & Movies Basrur

KGFChapter2 #KGFChapter2Teaser #HombaleFilms #RockingStarYash #KGF2

8 વર્ષની બાળક સાથે શારિરીક છેડતી કરનાર ભંગારવાળાને 3 વર્ષની સજા

Surat

Surat સુરત (Surat) માં 8 વર્ષની બાળકી સાથે શારિરીકક છેડછાડ કરવાનો બનાવ બન્યો છે. 8 વર્ષની બાળકી પોતાના ઘર પાસે વેફર ખાતી હતી. આ દરમિયાન ભંગારની લારી ચલાવતા ઈસમે બાળકીનું અપહરણ કરી તેની સાથે શારિરીકક છેડછાડ કરી હતી. સુરતના ભાગળ-કોટસફીલ રોડ વાડી ફળીયા ખાંડવાળાની શેરી ખાતે 26-10-2018 ના રોજ બપોરના 3 વાગ્યાના સમયે 8 વર્ષની … Read more

પાણી આપવાની ના પાડતાં ગુજાર્યો ગેંગરેપ, પ્રાઇવેટ પાર્ટમાં નાખ્યો સળીયો

Madhya Pradesh

Madhya Pradesh મધ્ય પ્રદેશ (Madhya Pradesh)ના સીધી જિલ્લામાં એક મહિલા સાથે ત્રણ લોકોએ ગેંગરેપ કર્યો. એટલું જ નહિ મહિલાના પ્રાઇવેટ પાર્ટ લોખંડનો સળીયો નાખી દીધો. મહિલાની હાલત ખુબજ ગંભીર છે. પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી લીધી છે.   મધ્ય પ્રદેશના સીધી જિલ્લામાં એક વિધવા પોતાના બે પુત્રો સાથે ઝુંપડપટ્ટી બનાવીને રહે છે અને ચાની દુકાન … Read more

Strike : આરોગ્ય કર્મચારીઓ આજથી અચોક્કસ મુદતની હડતાળ પર

Strike

Strike ગુજરાતમાં 16મી જાન્યુઆરીથી કોરોનાની રસી આપવાની કામગીરીની શરૂઆત થઇ રહી છે. આ સંજોગોમાં રસીના આગમન સમયે જ રાજ્યના આરોગ્ય કર્મચારીઓએ હડતાળનુ એલાન જારી કર્યુ છે. મંગળવારથી રાજ્યના 33 હજાર આરોગ્ય કર્મચારીઓ અચોક્ક્સ મુદતની હડતાળ (Strike) પર જશે. આરોગ્ય કર્મચારીઓના પ્રશ્નો અંગે આરોગ્ય મંત્રી નીતિન પટેલને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. આરોગ્ય … Read more

ટૂંકું ને ટચ : સુપ્રીમ કોર્ટે ત્રણ કૃષિ કાયદાના અમલ પર રોક લગાવી

ટૂંકું ને ટચ : Inshorts – FARMERS PROTEST On Tuesday, the Supreme Court stayed the enforcement of the three contentious farm laws at the center of agitation by farmers and said that a committee would be created to take over talks to end the crisis. Earlier, the Supreme Court said it was seeking to address … Read more

સુપ્રીમ કોર્ટના આગામી આદેશ સુધી ત્રણે કૃષિ કાયદા પર પ્રતિબંધ

Agricultural laws

Agricultural laws સરકારના નવા કૃષિ કાયદા (Agricultural laws) ને રદ્દ કરવાની માંગને લઈને કિસાનો દ્વારા વિરોધ પ્રદર્શન ચાલી રહ્યાં છે. આ મામલે સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી દરમિયાન મહત્વનો ચુકાદો આપ્યો છે. જેમાં નવા કૃષિ કાયદા પર આગામી આદેશ સુધી પ્રતિબંધ લગાવામાં આવ્યો છે.  આગામી આદેશ સુધી કેન્દ્ર સરકાર દ્વારા પાસ કરવામાં આવેલા ત્રણેય કૃષિ કાયદાને … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures