AMTS બસના ડ્રાઇવર-કંડક્ટરની માનવતા આવી સામે, 40 હજાર રોકડા અને સોનાની ચેઇન કરી પરત
Ahmedabad : અમદાવાદમાં AMTS બસ સેવા અન્ય શહેરના પબ્લિક ટ્રાન્સપોર્ટ કરતા કાંઇક અલગ જ ઓળખ બનાવી છે. એએમટીએસના બસ ડ્રાઇવર હોય કે પછી કંડક્ટર તેમના કામ કરવાની અલગ શૈલી જોવા મળે છે. વધુ એકવાર એએમટીએસ ડ્રાઇવર અને કંડક્ટરની માનવતા મહેકી ઉઠી હતી. બસમાં રોકડ રૂપિયા અને સોનાની ચેઇન મળી આવતા એએમટીએસ ડેપો ખાતે જમા કરાવ્યુ … Read more