બનાસકાંઠા : ડીસા પંથકમાંથી બંદુક સાથે એક ઈસમ ઝડપાયો

Banaskantha Gun Sathe aaropi Zadpayo

દિલીપસિંહ રાજપુત, બનાસકાંઠા : બનાસકાંઠા એસ. ઓ. જી. સ્ટાફના પરવેજખાન, હસમુખભાઈ, સજયસિંહ, અજમલસિંહ, પ્રવીણભાઈ સહિત સ્ટાફ ડીસા રૂરલ વિસ્તારમાં એસ. ઓ. જી. લગત પ્રેટ્રોલીંગ માં હતા તે દરમ્યાન દશાનાવાસ ગામ ખાતે આવતા ખાનગી રાહે હકીકત મળેલ કે દશાનાવાસ ગામની સીમમાં રહેતા મુકેશજી વિષ્ણુજી સોલંકી પોતાના ખેતરમાં બનાવેલ રહેણાંક ઘરમાં ગેરકાયદે અને વગર પાસ પરમીટ ની … Read more

ખેડૂતોને રાહત : બટાટા પકવતા ખેડૂતો માટે સહાય જાહેર – આ રીતે કરો અરજી

iKhedut Portal

iKhedut Portal : ચાલુ વર્ષમાં બટાટાના ભાવ ઉત્પાદન ખર્ચથી ઓછા હોઈ રાજ્યમાં લાલ ડુંગળી અને બટાટા પકવતા ખેડૂતો માટે સરકારે રૂ.330 કરોડનું સહાય પેકેજ મંજુર કર્યું છે. આ પેકેજ માટે આઈ-ખેડૂત પોર્ટલ તા.06.04.2023 થી તા.30.04.2023 સુધી અરજી કરવા માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. ખેડૂતો વી.સી.ઈ.(ઈ-ગ્રામ) ગ્રામ પંચાયત. જન સેવા કેન્દ્રો મારફતે ઓનલાઈન અરજી ઘર આંગણે … Read more

Ahmedabad : અમદાવાદમાં આજથી 3 દિવસ પડશે આકરી ગરમી

Ahmedabad weather

Ahmedabad weather : રાજ્યમાં આકરા ઉનાળાની શરૂઆત થઇ ચૂકી છે. ગઇકાલથી જ મોટાભાગના શહેરોમાં પારો ઉચકાયો છે. આવામાં આગામી દિવસોમાં આગ ઝરતી ગરમી માટે તૈયાર રહેવું પડશે. કેમ કે, આજથી 3 દિવસ ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ દરમિયાન તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. અમદાવાદમાં 3 દિવસ યલો એલર્ટને પગલે શહેરીજનોને સાવચેત … Read more

Ahmedabad : અમદાવાદમાં VS હોસ્પિટલની છત ધરાશાયી થતા દર્દીઓમાં ભય

ahmedabad v s hospital ceiling collapse

Ahmedabad : અમદાવાદ શહેરની જાણીતી વી.એસ હોસ્પિટલ (VS Hospital)છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે ત્યારે આજે ઓર્થોપેડિક વિભાગની છત ધરાશાયી થતા મોટી દુર્ઘટના થતા થતા રહી ગઈ છે. હાલ હોસ્પિટલની અનેક દીવાલો જર્જરિત હાલતમાં છે. વી એસ. હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગની રૂમની છત પણ તૂટી પડી છે. ત્યારે આ મોટી મનાતી હોસ્પિટલ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. દર્દીઓ સારવાર … Read more

બનાસકાંઠા : રીંછનું રવી ગામથી રેસ્ક્યુ કરતા સ્થાનિક લોકોએ હાશકારો લીધો

bear rescue in banaskantha

દિલીપસિંહ રાજપુત, બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લામાં બોર્ડર વિસ્તારમાં આવેલું રીંછ પુરાયું પાંજરે, ધાનેરાના નેગાળા ગામમાં આવેલા રીંછનું રવી ગામથી કરાયું રેસ્ક્યુ, વન વિભાગની ટીમે રીંછને સહી સલામત રીતે રેસ્ક્યુ કરી પૂરયુ પાંજરે પૂરતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. પાંજરામાં પુર્યા બાદ રીંછને સુરક્ષિત સ્થળે ખસેડવાની હાથ ધરાઈ તજવીજ. ધાનેરા તાલુકાના નેગાળા ગામમાં આવેલા રીંછનું રવી ગામથી … Read more

પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ દ્વારા વાહન ચાલકોને મફતમાં હેલ્મેટનું વિતરણ

Palanpur police dwara free helmet vitran karaya

દિલીપસિંહ રાજપુત બનાસકાંઠા : રાજ્યમાં વધતા જતા માર્ગ અકસ્માતોના બનાવોને લઈ પોલીસ દ્વારા પણ વાહન ચાલકો સેફટી સાથે વાહન ચલાવે તે માટે પ્રયત્ન શીલ છે. ત્યારે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન દ્વારા મોટરસાયકલ ચાલક અને મફતમાં હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં દિન પ્રતિદિન અકસ્માતોના બનાવવામાં વધારો થઈ રહ્યો છે. તેમાં મોટેભાગે ગાડીમાં સીટબેલ્ટ ન … Read more

પાટણ : IPL ની ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતાં 3 શખ્સો ઝડપ્યા, બાકીના 3 ફરાર

3 bookies arrested for betting on ipl cricket match in Patan

IPL 2023 : ઈન્ડિયન પ્રિમિયર લીગ ટી-૨૦ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડા માટે બુકી-પન્ટરોએ મકાનો-ઓફિસો ભાડે રાખી અખાડા શરૂ કરી દીધા છે. ત્યારે પોલીસે પણ હવે આવા બુકીઓ ઉપર તવાઈ બોલાવાનું શરૂ કરી દીધું હોય પાટણ એલસીબી પોલીસે IPL મેચ ઉપર અઘાર ખાતે શનિવારે રાતે ક્રિકેટનો સટ્ટો (cricket satta) રમાડતાં હોવાની બાતમી આધારે ત્રણ શખ્સો … Read more

પાટણ : ઈકો કાર, બસ અને ગાયો વચ્ચે સર્જાયો અકસ્માત, ઈકો કારની અડફેટે ગાયનું મોત

chansma highway circle triple accident

પાટણથી ચાણસ્મા તરફે જઈ રહેલી ઈકો કાર ચાણસ્મા સર્કલ પાસે રોડ પર અડિંગો જમાવી બેસેલી ગામ સાથે અથડાતા એક ગાયનું મોત નિપજ્યું હતું. જ્યારે બે ગાયને ઈજાઓ પહોંચી હતી. ગાય સાથે અકસ્માત સર્જાયા બાદ આગળ જતા ઈકો કાર એસટી બસ સાથે અથડાઈ હતી. પાટણથી ચાણસ્મા તરફ જઈ રહેલ ઈકો ગાડીનો ચાણસ્મા સર્કલ પાસે રસ્તા પર … Read more

પાટણ : રાધનપુર એસટી ડ્રાઈવરનું ચાલુ બસે હાર્ટ એટેકથી મોત

Radhanpur ST Driver Heart Attack In Running Bus

Radhanpur ST Driver Heart Attack In Running Bus : રાધનપુર એસટી ડ્રાઈવરનું હાર્ટ એટેકથી મોત થયું છે. રાધનપુર એસ.ટી ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ભારમલભાઈ આહીર આજે સોમનાથથી રાધનપુર જવા બસ લઈને નીકળ્યા હતા. રાધનપુરથી માત્ર 1 કિલોમીટર દૂર પહોંચ્યા બાદ તેમને છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. જેથી તેઓ બસને પરત રાધનપુર ડેપોમાં લાવ્યા હતા. જે બાદ તેમને … Read more

Best Mileage Cars in 2023 : નવી કાર લેતા પહેલા જોઈલો કઈ કાર વધુ માઇલેજ આપે છે.

Best Mileage Cars in 2023

Best Mileage Cars in 2023 : પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો જોતાં વાહન નિર્માતાઓએ દેશમાં વૈકલ્પિક ફ્યુલ જેમ કે ઇલેક્ટ્રિક અને સીએનજી વ્હીકલ બનાવવાનું શરુ કરી દીધું છે. આ ઉપરાંત કંપનીઓએ ફ્યુલ એફિશિયન્સી વધારવા માટે વર્તમાન પેટ્રોલ એન્જિનમાં પણ ફેરફાર કર્યા છે. Best Mileage Cars in 2023 । રેનો ટ્રાઇબર એસયૂવી । Renault Triber આ કારને ARAI … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures