બદ્રીનાથ મંદિર : ચારધામ યાત્રાની થઇ રહી છે તૈયારીઓ, સોશ્યલ ડિસ્ટન્સિંગનું રખાશે ધ્યાન.

પોસ્ટ કેવી લાગી?
  • લોકડાઉનના કારણે તમામ મંદિર અને અન્ય ધાર્મિક સ્થળ બંધ છે.
  • સરકારે 8 જૂનથી શરતો સાથે મંદિર અને અન્ય ધાર્મિક સ્થળોને ખોલવાની મંજૂરી આપી છે.
  • ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી મળી જવાથી દરેક ધાર્મિક સ્થળો પર જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે સેનિટાઇઝરનો છંટકાવ થઇ રહ્યો છે.
  • તેજ રીતે ઉત્તરાખંડમાં પણ ચારધામ યાત્રાની તૈયારીઓ વધી રહી છે. બદ્રીનાથ મંદિરમાં પણ શરતોનું પાલન કરાવવા માટે વહીવટીતંત્ર તૈયારીઓ ચાલુ થઇ ગઈ છે.
  • બદ્રીનાથ ધામમાં યાત્રાને લઈને મંદિર અને આસપાસના સ્થળોને સતત સેનિટાઈઝ કરવામાં આવી રહ્યુ છે.
  • દર્શન કરવા માટે જ્યાં શ્રદ્ધાળુઓની લાંબી લાઈન લાગે છે ત્યાં પેઈન્ટ કરીને એક-એક મીટરના અંતરે રાઉન્ડ કરાઈ રહ્યા છે. જેથી સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન થઇ શકે.
  • માત્ર મંદિરમાં જ નહીં, પરંતુ મંદિર સુધી જનારા પગપાળા માર્ગ પર પણ શ્રદ્ધાળુઓ વચ્ચે એક-એક મીટરના અંતર નક્કી કરીને રાઉન્ડ બનાવાઈ રહ્યા છે.જેથી બાર પણ ભીડ ના થાય અને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન થાય.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures