કાંકરેજ તાલુકાના થરા ખારીયા રોડ ઉપર આવેલા આંબલિવાસ પાસેની ઘટના…
ખારીયા ગામનો યુવક થરાથી પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે રાત્રી ના અંધકારમાં પુર ઝડપે અજાણ્યા વાહને ટક્કર મારતાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજયું હતું.
ત્યારે મૃતક યુવાન વાઘેલા શકિતસિંહ (ઉંમર વર્ષ ૧૮) ને થરા ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.
ત્યારે એક અઢાર વર્ષના યુવાનના મોતને લઈ શોકનો માહોલ સર્જાયો હતો.