BCCI

  • દેશભરમાં ચીનના ઉત્પાદનનો અને કંપનીઓનો વિરોધ થઈ રહ્યો છે.
  • તો બીજી તરફ બીસીસીઆઈ (BCCI) એ સ્પષ્ટ રીતે કહ્યું છે કે તે આઈપીએલ (IPL)ના મુખ્ય સ્પોન્સર વીવો સાથે કરાર ખતમ કરશે નહીં.
  • બીસીસીઆઈ (BCCI) એ કહ્યું કે તે આગામી સમય માટે તે પોતાની સ્પોન્સર નીતિની સમીક્ષા માટે તૈયાર છે
  • પરંતુ (IPL) આઈપીએલના વર્તમાન ટાઇટલ સ્પોન્સર વીવો (VIVO IPL)સાથે કરાર ખતમ કરવાનો કોઈ ઈચ્છા નથી.
  • તેમજ બોર્ડના ટ્રેઝરર અરુણ ધુમલે કહ્યું કે આઈપીએલ(IPL) માં ચીનની કંપનીથી આવી રહેલા પૈસાથી ભારતને જ ફાયદો થઈ રહ્યો છે ચીનને નહીં.
  • બોર્ડના ટ્રેઝરર અરુણ ધુમલે જણાવ્યું હતું કે જો આપણે ભાવનામાં આવીને વાત કરશુ તો તર્ક પાછળ રહી જશે.
  • તથા આપણે સમજવું પડશે કે આપણે ચીનના હિતમાં ચીનની કંપનીનો સહયોગ નથી લઇ રહ્યા
  • પરંતુ ભારતના હીત માટે ચીનીની કંપનીની મદદ લઈ રહ્યા છીએ.
  • જ્યારે આપણે ભારતમાં ચીની કંપનીઓને તેમના ઉત્પાદન વેચવા માટે પરવાનગી આપીએ છીએ
  • તો તો જે પણ પૈસા તે ભારતીય ગ્રાહકો પાસેથી લઈ રહ્યા છે તેમાંથી કેટલાક (BCCI)બીસીસીઆઈને બ્રાન્ડ પ્રચાર માટે આપી રહ્યા છે
  • તેમજ બોર્ડ ભારત સરકારને 42 ટકા કર ચૂકવે છે.
  • તો તેમાં ભારતનો ફાયદો થઈ રહ્યો છે ચીનનો નહીં.
  • ઉલ્લેખનીય છે કે લદાખમાં સરહદ પર ગલવાનમાં બંને દેશો વચ્ચે સૈન્ય તણાવના કારણે ભારતમાં ચીન વિરોધી ભાવના છે.
  • ચાર દશકથી વધારે સમયમાં પ્રથમ વખત ભારત-ચીન સરહદ પર હિંસામાં ભારતનાં 20 જવાન શહીદ થયા છે.
  • જોકે આ પછી ભારતમાં ચીનના ઉત્પાદનની બહિષ્કારની માંગણી થઈ રહી છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024