દિલીપસિંહ રાજપુત, બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લામાં બોર્ડર વિસ્તારમાં આવેલું રીંછ પુરાયું પાંજરે, ધાનેરાના નેગાળા ગામમાં આવેલા રીંછનું રવી ગામથી કરાયું રેસ્ક્યુ, વન વિભાગની ટીમે રીંછને સહી સલામત રીતે રેસ્ક્યુ કરી પૂરયુ પાંજરે પૂરતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. પાંજરામાં પુર્યા બાદ રીંછને સુરક્ષિત સ્થળે ખસેડવાની હાથ ધરાઈ તજવીજ.
ધાનેરા તાલુકાના નેગાળા ગામમાં આવેલા રીંછનું રવી ગામથી રેસ્ક્યુ કરતા સ્થાનિક લોકોએ હાશકારો લીધો છે.ગઈકાલે નેગાળા ગામ પાસે રીંછ દેખતા સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો હતો. રીંછે એક ખેડૂતપર હુમલો કરતા ખેડૂતને પગના ભાગે ઈજા પહોંચતા લોકોએ તેમને સારવાર અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને રીંછની જાણ વન વિભાગને કરી હતી.
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકા સરહદી વિસ્તારમાં ગઈકાલે નેગાળ ગામની સિમ પાસે રીંછ દેખાતા સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો હતો.રિંછ દ્વારા એક ખેડૂત પર હુમલો કરતા વ્યક્તિના પગના ભાગે ઇજાઓ પહોંચી હતી જેથી વ્યક્તિને સારવાર માટે સ્થાનિક લોકોની મદદ થી નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જોકે સ્થાનિક લોકોએ રેન્જ સહિત ફોરેસ્ટ વિભાગને જાણ કરતા ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ તત્કાલીક ઘટના સ્થળે પહોંચ્યા હતા
નેગાળા ગામની સીમની આસપાસ ફોરેસ્ટ વિભાગ દ્વારા પાંજરું મૂકી પકડવાની તજવીજ હાથ ધરી હતી વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ રવી ગામથી સહી સલામત રીંછ નું રેસ્ક્યુ કરી પાંજરે પૂર્યું હતું. પાંજરામાં પૂર્યા બાદ બાદ સુરક્ષિત સ્થળે ખસેડવાની હાથ ધરી છે.
Types of Insurance
1. General Insurance
The major kind of General Insurance Policies in India are:
- Health Insurance
- Motor Insurance
- Travel Insurance
- Property Insurance
- Commercial Insurance
- Asset Insurance
- Pet Insurance
- Bite-Sized Insurance
2. Life Insurance
The major kind of Life Insurance Policies in India are:
- Term Insurance
- Whole Life Insurance
- Endowment Policy
- Money Back Policy
- Pension Plan
- Unit Linked Insurance Plans
- Child Plans