Online News Portal અને Web Content પર મોદી સરકારનો મોટો નિર્ણય

Online News Portal

દેશભરમાં ન્યૂઝના નામે પ્રાઈવેટ વેબસાઈટ્સ અનેક ખોટા અને ભ્રામક તથ્યો લોકો સામે રજુ કરે છે જેનાથી સમાજમાં ખોટી માહિતી પહોંચે છે તેમજ તેનો ખોટો અને જોખમી પ્રભાવ પણ લોકો પર પડે છે. જેથી હવે મોદી સરકારે ફેક ન્યૂઝ પર લગામ લગાવા માટે મોટું પગલું ભર્યું છે. 

મોદી સરકારના નિર્ણય મુજબ હવે હિન્દુસ્તાનમાં ચાલતા ઓનલાઈન ન્યૂઝ પોર્ટલ (Online News Portal) અને ઓનલાઈન કન્ટેન્ટ પ્રોગ્રામ હવે સૂચના અને પ્રસારણ મંત્રાલય હેઠળ આવશે. જેનું નોટિફિકેશન કેન્દ્ર સરકાર તરફથી આજે બહાર પાડવામાં આવ્યું છે.

આ પણ જુઓ : ગુજરાતમાં ફરી આવી શકે છે પીએમ મોદી, આજે ગૃહમંત્રી ગુજરાતની મુલાકાતે

હાલમાં ડિજિટલ કન્ટેન્ટના નિયમો માટે કોઈ કાયદો કે પછી સ્વાયત્ત સંસ્થા નથી. કેન્દ્ર સરકારે બુધવારે ઓનલાઈન ન્યૂઝ પોર્ટલ્સ, ઓનલાઈન કન્ટેન્ટ પ્રોવાઈડર્સને સૂના અને પ્રસારણ મંત્રાલય હેઠળ લાવવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે.

કેન્દ્રની મોદી સરકારે નોટિફિકેશન બહાર પાડીને કહ્યું કેઓનલાઈન ફિલ્મો, ઓડિયો-વિઝ્યૂઅલ્સ કાર્યક્રમો, ઓનલાઈન સમાચાર, અને કરન્ટ અફેર્સના કન્ટેન્ટન્ટને  સૂચના અને પ્રસારણ મંત્રાલય હેઠળ લાવવાનો આદેશ અપાયો છે. 

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

PTN News

Related Posts

આખા દેશમાં એક સાથે વીજળી ડૂલ; વિશ્વનાં અનેક દેશોની ચિંતામાં વધારો

એક આખો દેશ અંધકારમાં ડૂબ્યો… ઇક્વાડોર આખા દેશમાં બ્લેકઆઉટ… વીજળી ગૂલ થતા ઇક્વાડોરના પોણા બે કરોડ લોકો વીજળી વગરના રહ્યા… પાવર લાઈનમાં ફોલ્ટને કારણે દેશભરમાં અંધારાએ વિશ્વની આ મામલે ઉંઘ…

ભૂખમરો ભરડો લઈ ગયો છે પણ પાકિસ્તાન સુધરશે નહીં તે વાત પાક્કી

કાશ્મીરમાં માર્યા ગયેલા બંને આતંકીઓ પાકિસ્તાની…તજેતરમાં થઈ રહ્યા છે વધુ પ્રમાણમાં આતંકી હુમલા… જમ્મુ અને કાશ્મીરના સોપોર ખાતે સુરક્ષા દળો સાથે થયેલા એન્કાઉન્ટરમાં થયા બંને આતંકી ઢેર… કાશ્મીર અને ખીણ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

વિકાસ કે વિનાશ? અમદાવાદના પાંજરાપોળ પાસે ફલાયઓવરબ્રિજ બનાવવા માટે 80 વૃક્ષો કાપવામાં આવશે

વિકાસ કે વિનાશ? અમદાવાદના પાંજરાપોળ પાસે ફલાયઓવરબ્રિજ બનાવવા માટે 80 વૃક્ષો કાપવામાં આવશે

ભુજ ST. ડેપોમાં ડ્રાઈવરની કરતુતનો વિડીયો વાયરલ

ભુજ ST. ડેપોમાં ડ્રાઈવરની કરતુતનો વિડીયો વાયરલ

કાનપુરમાં વિદ્યાર્થીઓનું અનોખું પ્રદર્શન, NTAનું શ્રાદ્ધ કર્યા બાદ વિદ્યાર્થીઓએ કરાવ્યું મુંડન

કાનપુરમાં વિદ્યાર્થીઓનું અનોખું પ્રદર્શન, NTAનું શ્રાદ્ધ કર્યા બાદ વિદ્યાર્થીઓએ કરાવ્યું મુંડન

ચાઈનીઝ રોકેટ લૉન્ચ થતાં જ ગીચ કોલોનીમાં પડ્યું

ચાઈનીઝ રોકેટ લૉન્ચ થતાં જ ગીચ કોલોનીમાં પડ્યું

રોંગ સાઈડમાં ગયા તો થશે ધરપકડ

રોંગ સાઈડમાં ગયા તો થશે ધરપકડ

નડિયાદ ST ડેપોના બસ ડ્રાઇવરે કેબિનમાં યુવતીને બેસાડી પ્રેમાલાપ કરતો વીડિયો વાયરલ

નડિયાદ ST ડેપોના બસ ડ્રાઇવરે કેબિનમાં યુવતીને બેસાડી પ્રેમાલાપ કરતો વીડિયો વાયરલ
જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024