• ગીર સોમનાથ કોડીનાર નેશનલ હાઈવેની બેદરકારીએ એક યુવકનો ભોગ લીધો છે.
  • ભુવાટીંબી ગામ નજીક પુલના અધૂરાં કામમાં બાઈક સવાર પડી ગયો હતો.
  • સૂત્રો મુજબ જાણવામાં આવ્યું છે કે, પુલમાં અત્યાર સુધી 6થી વધુ લોકોનાં અકસ્માત થયા છે.
  • પ્રાચી ગામના યુવક રાત્રિના સમયે બાઈક લઈને જઈ રહ્યો હતો તે દરમિયાન પુલ દેખાયો નહીં અને યુવક બાઈક લઈને ભુવાટીંબી ગામ નજીક અંધારા બાઈક સવાર પુલ પરથી પડી ગયો હતો..
  • જેના કારણે તેનું મોત નિપજ્યું હતું. રાત્રિનો બનાવ છેક સવારે ખબર પડી હતી.
  • જો કે મોટા ભાગે રાત્રિના સમયે પુલ નજરે ન પડતાં લોકો અકસ્માતનો ભોગ બને છે.
  • પુલમાં અત્યાર સુધી 6થી વધુ અકસ્માત સર્જાયા છે.
  • પુલના કામમાં સુરક્ષાને લઈને ગંભીર બેદરકારી સામે આવી છે.
  • છેલ્લા એક વર્ષથી આ પુલનુ કામ અધૂરું છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024