BMC notice : BMC એ કંગના રનોતને નોટિસ ફટકારી

પોસ્ટ કેવી લાગી?

BMC notice

કંગના રનોતની મુંબઈ સ્થિત ઓફિસ પર BMC ટીમે દરોડા પાડ્યા હતા. કંગનાને બીએમસી તરફથી નોટિસ (BMC notice) ફટકારવામાં આવી છે. કંગનાની ઓફિસ પર બીએમસીએ નોટિસ મારી દીધી છે. બીએમસી પ્રમાણે કંગના રનોતની ઓફિસ ગેરકાયદેસર રીતે બનાવવામાં આવી છે. બીએમસીનું માનવું છે કે ઓફિસ નિર્માણમાં નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે. 

નોટિસમાં લખવામાં આવ્યું છે કે, આગામી 24 કલાકની અંદર કંગનાએ પોતાની ઓફિસના કન્સટ્રક્શન અને રિઇનોવેશન સંબંધિત તમામ ડોક્યૂમેન્ટ બીએમસી ઓફિસમાં જમા કરાવવાના છે.  

આ પણ જુઓ : ધોરણ 12 પાસ ઉમેદવારો માટે એરફોર્સમાં ભરતીમેળો

આ નોટિસમાં ગેયકાયદેસર નિર્માણના સંબંધમાં જાણકારીઓ શેર કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ગ્રાઉન્ડ ફ્લોર પર ટોયલેટને ગેરકાયદેસર રીતે ઓફિસ કેબિનમાં ફેરવી દેવામાં આવ્યું. ગ્રાઉન્ડ ફ્લોર પર ગેરકાયદેસર કિચનને સ્ટોર રૂમ બનાવી દેવામાં આવ્યું. તો ગેરકાયદેસર પેન્ટ્રીનું નિર્માણ કરવામાં આવ્યું છે. ફર્સ્ટ ફ્લોર પર રૂમને ગેરકાયદેસર રીતે વિભાજીત કરવામાં આવ્યો. ફર્સ્ટ ફ્લોર પર પૂજા ઘરમાં પણ પાર્ટિશન કરવામાં આવ્યા છે.

આ સિવાય સેકન્ડ ફ્લોર પર બંગલા નંબર 4 અને બંગલા નંબર 5ને ગેરકાયદેસર રીતે દીવાલ હટાવીને જોડી દેવામાં આવ્યા છે. મેન એન્ટ્રી ગેટની પોઝિશનમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. 

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures