Corona vaccine

Corona Vaccine

કોરોના વેક્સીન (Corona Vaccine)ને ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયામાંથી મંજૂરી મળી ગઈ છે. જેને લઇ મુંબઇમાં વેક્સીનેશનને લઇ યુદ્ધના ધોરણે તૈયારી ચાલી રહી છે અને તેના માટે BMCએ પોતાની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી લીધી છે.

BMCએ વેક્સીનેશન માટે મુંબઇના જંબો કોવિડ સેન્ટરોને વેક્સીન સેન્ટરમાં ફેરવવાનો નિર્ણય કર્યો છે. કોવિડ સેન્ટર અને વેક્સીન સેન્ટર બંને અલગ-અલગ હશે. જે અંતર્ગત મુંબઇના બીકેસી, મુલુડં, એમએસસીઆઇ, નેસ્કો, દહિસર જેવા કોવિડ સેન્ટરોને વેક્સીન સેન્ટરમાં ફેરવાઇ જશે.

કોવિડના દર્દી કોઇપણ રીતે વેક્સીન લગાવા માટે આવેલા લોકોના સંપર્કમાં આવશે નહીં. BMC મુંબઇમાં 100 વેક્સીન સેન્ટર બનાવાની તૈયારીમાં છે અને દરેક વોર્ડમાં 5 વેક્સીન સેન્ટર બનાવાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024