BSF
- જમ્મુ-કાશ્મીરના કઠુઆના પનસર વિસ્તારમાં BSF એ આજે એક પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યું છે.
- ભારત અને ચીન વચ્ચે તનાવના અહેવાલો વચ્ચે પાકિસ્તાન (PAK)સરહદ પારથી ભારતીય ક્ષેત્રમાં હથિયારો પૂરા પાડવાનું કાવતરું ઘડી રહ્યું છે.
- ડ્રોનનો ઉપયોગ પાકિસ્તાની પ્રદેશથી ભારતીય ક્ષેત્રમાં શસ્ત્રો મોકલવા માટે કરવામાં આવી રહ્યો છે.
- કઠુઆ જિલ્લામાં આવો જ એક ડ્રોન ભારતીય સૈનિકોએ કબજે કર્યો છે.

- આજે સવારે 5.10 વાગે BSF ની પેટ્રોલિંગ પાર્ટીને ડ્રોન દેખાયું હતું.
- ડ્રોન ભારતીય વિસ્તારમાં 250 મીટર અંદર હતું.
- BSF (બીએસએફ)ના જવાને 9 રાઉન્ડ ફાયરિંગ કરીને ડ્રોન તોડી પાડ્યું અને હવે આગળની તપાસ થઈ રહી છે.
- E-Learning :રાજ્યમાં ઓનલાઈન શિક્ષણ મુદ્દે હાઈકોર્ટનું અવલોકન…
- Crime Branch એ શાતિર ચોરની કરી ધરપકડ : અમદાવાદ.
- આ દરમિયાન આજે સવારે 8.50 મિનિટે પાકિસ્તાન(PAK) તરફથી ફાયરિંગ પણ કરવામાં આવ્યું.
- જમ્મુ-કાશ્મીરના હીરાનગર સેક્ટરના બબિયા પોસ્ટ પર પાકિસ્તાને અમુક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
- જોકે હાલ BSF (બીએસએફ) તરફથી કોઈ જવાબી કાર્યવાહી કરવામાં આવી નથી અને સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
- ભારતીય જવાનોનું માનવું છે કે કાશ્મીરમાં કોઈપણ આતંકવાદી કાવતરું કરવા પાકિસ્તાન(PAK)ના જવાન સરહદ પરથી હથિયારોની સપ્લાય કરી રહ્યા છે.
- ટેરર લોન્ચ પેડ્સના વિનાશ બાદ પાકિસ્તાની આઈએસઆઈ (ISI) હવે આ માટે ડ્રોનનો આશરો લઈ રહ્યો છે.
- એજન્સીઓના અધિકારીઓએ પાકિસ્તાનનું ડ્રોન કબજે કર્યું છે
- તથા હવે પાકિસ્તાનનું ડ્રોન કઠુઆ કયા વિસ્તારથી પહોંચ્યું છે શોધવા તપાસ કરવામાં આવી રહી છે.
- Rajya Sabha elections: કયા પક્ષના ધારાસભ્યોએ ન કર્યું મતદાન?
- Panchmahal : મોરવાના માજી ધારાસભ્યના નાના ભાઇએ કર્યો આપઘાત.
- Rathyatra: ગુજરાત હાઇકોર્ટ રથયાત્રાનું આયોજન રદ્ કરશે?
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News