અમદાવાદમાં દુષ્કર્મ પીડિતાનું અપહરણ કરીને ઘાતકી હત્યા : સુરજ ભુવાજી સહિત 8ની ધરપકડ

Murder of rape victim in Ahmedabad 8 arrested including Suraj Bhuwaji

Ahmedabad : અમદાવાદમાં હત્યાની ઘટનાને અંજામ આપ્યો હોવાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીનું અપહરણ કરી હત્યા કરી દેવાતા આખા ગુજરાતમાં ચકચાર મચી જવા પામી હતી. આ મામલે પોલીસે સુરજ સોલંકી, એક મહિલા સહિત કુલ 8 લોકોની ધરપકડ કરી છે. સમગ્ર ઘટના વિગત આપતા DCP બી.યુ જાડેજાએ વિગતવાર જણાવ્યું … Read more

અમદાવાદ : માનવ તસ્કરીનું આંતરરાજ્ય કૌભાંડ ઝડપાયું, રૂંવાડા ઉભા કરી દે તેવી આરોપીઓની કરતુતો

Ahmedabad inter state human trafficking scam busted

Ahmedabad : અમદાવાદના કણભામાં થોડા દિવસ પહેલા 14 વર્ષની એક સગીરાનું અપહરણ થયું હતું. આ કેસની તપાસમાં હવે માનવ તસ્કરીનું આખું કૌભાંડ ઝડપાયું છે. સગીરાનું અપહરણ કરીને તેને અન્ય રાજ્યોમાં વેચીને ગેરકાયદેસર લગ્ન કરાવાતા હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે એક સગીર, બે મહિલાઓ સહિતના આરોપીને ઝડપીને તપાસ શરૂ કરી છે. સાથે જ સગીરાને … Read more

અમદાવાદ : IPLની LSG Vs CSKની મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા વ્યક્તિની કરાઈ ધરપકડ

Ahmedabad : IPL 2023 ની મેચ ચાલી રહી છે ત્યારે ઓનલાઇન સટ્ટો મોટી સંખ્યામાં રમાય છે. પોલીસ રોજ સટ્ટો રમતા લોકોની ધરપકડ કરી રહી છે ત્યારે ક્રાઈમ બ્રાન્ચે ચાંદખેડામાંથી મોબાઈલ પર મેચ જોઈ મોબાઈલ એપ્લિકેશન દ્વારા સટ્ટો રમતા વ્યક્તિની ધરપકડ કરી છે જ્યારે ઓનલાઇન સટ્ટો રમવા આઇડી પાસવર્ડ આપનાર 2 વ્યક્તિ ફરાર છે જેની શોધખોળ … Read more

અમદાવાદમાં ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના : એકતરફી પ્રેમમાં પાગલ શખ્સે પરિણીતાના ગળા પર મારી છરી

Ahmedabad Crazy man in love stabs wife throat

Ahmedabad : અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પરિણીત પ્રેમિકાને પામવા માટે યુવક તેના પરિવાર સાથે પિતાના ઘરે પહોંચી ગયો હતો, ત્યાં પરિણીતાએ છૂટાછેડા લીધા નથી તો કઈ રીતે તેની સાથે લગ્ન કરે તેવી વાત કરતા પ્રેમી ઉશ્કેરાયો હતો અને છરી વડે પ્રેમિકાને લોહીલૂહાણ કરી નાખી હતી. આ સમગ્ર બનાવવામાં ઈજાગ્રસ્ત પ્રેમિકાને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યારે હુમલો … Read more

Ahmedabad : બાબા બાગેશ્વરના દરબાર પહેલા જ વિવાદ, જાણો શું છે સમગ વિવાદ.

Ahmedabad Controversy before Baba Bageshwar Darbar

Ahmedabad : ગુજરાતમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના (Dhirendra Shastri) લોકદરબાર પહેલા જ વિરોધના સૂર ઊઠ્યા છે. રાજકોટ બાદ અમદાવાદમાંથી પણ ધીરેન્દ્ર શાસ્ત્રીને ચેલેન્જ મળી છે.. અમદાવાદમાં ડોક્ટર વસંત પટેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકી કહ્યું કે, ‘જો ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પાસે કોઈ શક્તિ હોય તો તેઓ હોસ્પિટલમાં કેન્સર અને કિડનીના દર્દીઓના દુ:ખ કરે.’ બાબા બાગેશ્વર (Bageshwar … Read more

Ahmedabad KD Hospital : કે.ડી.હોસ્પિટલના સર્વરમાં મોટો સાયબર અટેક, 70 હજાર ડોલર માંગ્યા

Major cyber attack in KD Hospital servers

Ahmedabad KD Hospital : અમદાવાદની કે.ડી હોસ્પિટલમાં રેન્સમવેર એટેક થયો છે. રેન્સમવેર એટેક (Ransomware Attack) થવાના કારણે હોસ્પિટલનું સર્વર ડાઉન થઈ ગયું છે. સાયબર એટેક કરીને હોસ્પિટલ પાસે 70000 ડોલર બીટકોઈનમાં (BitCoin) ટ્રાન્સફર કરવા માંગણી કરવામાં આવી છે. આ અંગે જાણ થતાં કે.ડી હોસ્પિટલ દ્વારા બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે. મહત્વનું … Read more

Ahmedabad : અમદાવાદવાસીઓ ચેતી જજો, ટ્રાફિક પોલીસની ખાસ ડ્રાઇવ શરૂ

Special drive of Ahmedabad traffic police started

Ahmedabad : અમદાવાદ શહેરમાં RTO અને ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આ ડ્રાઈવમાં ફેન્સી નંબર પ્લેટ વાળા વાહનો ડિટેઈન કરીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાથે ઓનલાઈન મેમોથી (Online Memo) બચવા માટે નંબર પ્લેટ વાળવી, કે પટ્ટી મારવી કે અન્ય કોઈ પ્રકારના ચેડા કર્યા હશે તો પણ આવા વાહન ડિટેઇન કરવામાં આવશે … Read more

Ahmedabad : 51 લાખની લૂંટમાં માસ્ટર માઈન્ડ ફરિયાદી જ આરોપી નીકળ્યો

The police solved the problem of robbery in Ahmedabad

Ahmedabad : અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં 51 લાખની લૂંટની ઘટના બની હતી. જેમાં શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ફરિયાદી સહિત 5ને ઝડપી પાડવામાં આવ્યા છે. ગત શુક્રવારે ફિલ્મી સ્ટાઈલમાં લૂંટણી ઘટના બની હતી. જેના કારણે વિસ્તારમાં ભારે ચકચાર મચી હતી. જોકે પોલીસે થોડા જ દિવસોમાં ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો અને હવે આરોપીઓ સામે કોર્ટ કાર્યવાહી શરૂ … Read more

Ahmedabad : કાળઝાળ ગરમીના કારણે અમદાવાદમાં 590 થી વધુ લોકો બેભાન થયા

Scorching heat in Ahmedabad

Scorching Heat in Ahmedabad : ગુજરાતના મોટા ભાગના શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો છે. અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં અસહ્ય ગરમી અનુભવાઇ રહી છે, જ્યાં શહેરીજનો બપોરના સમયે કામ સિવાયની અવરજવર ટાળી રહ્યા છે. અમદાવાદમાં અંગ દઝાડતી ગરમીથી લોકો ત્રસ્ત થઇ ગયા છે, ગરમીથી રાહત મેળવવા લોકો છાશ, ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. … Read more

Ahmedabad : વીજળી બિલ ભરવાના નામે રિટાયર્ડ શિક્ષક સાથે 68 લાખની કરી ઠગાઇ

Ahmedabad 68 lakh cheated with a retired teacher

Ahmedabad : ઓનલાઇન (Online) છેતરપિંડી આચરતી ઠગ ટોળકીએ હવે બોપલને સોફ્ટ ટાર્ગેટ બનાવ્યું છે. છેલ્લા એક મહિનાથી બોપલ વિસ્તારમાં સાયબર ક્રાઇમના ગુનાઓ વધ્યા છે ત્યારે વધુ એક ઠગાઈનો કિસ્સો બોપલ (Bopal) વિસ્તારમાં બન્યો છે. બોપલમાં નિવૃત શિક્ષક સાથે વીજબિલ ભરવાના નામે 68 લાખની છેતરપિંડી આચરવામાં આવતા પોલીસે બિહારથી 3 શખ્સોને ઝડપી પાડ્યા છે.  ઘટનાની વિગતવાર … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures