અમદાવાદ સાબરમતી જેલમાંથી છેલ્લા છ વર્ષમાં 208 મોબાઈલ 99 સીમકાર્ડ મળી આવ્યા છે.

અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાંગુનેગારોને રાખવામાં આવે છે તે આપણે સૌ જાણીએ છીએ. પરંતુ શું તમે એ જાણો છે કે જેલની અંદર ગુનેગારો પણ મોબાઈલનો ઉપયોગ કરે છે. જેનુ મોટુ ઉદાહરણ વિશાલ ગોસ્વામીનું ખડંણી નેટવર્ક છે. આ ખડંણી નેટવર્ક બાદ પણ જેલમાંથી મોબાઈલ મળી આવવાનુ ચાલુ રહ્યુ છે. અમદાવાદ માં સાબરમતી જેલ હવે મોબાઈલની દુકાન બની … Read more

અમદાવાદ: અમદાવાદનો આજે 609મો Birth Day.

અમદાવાદ : આજે અમદાવાદ શહેરનો 609મો સ્થાપના દિન છે. ત્યારે આપણે શહેરની કેટલીક વાતો વિશે ચર્ચા કરીછુ .અમદાવાદ શહેરને ‘માન્ચેસ્ટર ઓફ ધ ઇસ્ટ’ તરીકે ઓળખવામાં આવતું હતું. ગુજરાત ભારત દેશનું રાજ્ય ગણવામાં આવે છે.ગુજરાતનું સૌથી મોટું શહેર અમદાવાદ છે. અમદાવાદ ગુજરાત રાજ્યનું સૌથી મોટું અને ભારતનું સાતમા ક્રમનું શહેર ગણવામાં આવી રહ્યું છે. સાબરમતી નદીના … Read more

અમદાવાદી દુલ્હનનો અનોખો આઈડિયા.

અમદાવાદ : દુલ્હનનો Amazing Idea તમે પણ અપનાવશો તો તમારા બજેટમાંજ કામ થઇ જશે. અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતી કોમલની આજે સગાઈ છે.ત્યારે આજે સગાઈ હોવાને કારણે આજે કોમલે પોતાના બજેટ મુજબ બધા જ શોખ પુરા કર્યા છે. પરંતુ તેની ખુશી પાછળ જવાબદાર તેનું પ્રિ પ્લાનિંગ છે. કોમલે સગાઈ નક્કી થઈ ત્યારથી ઘણું પ્લાનિંગ કર્યુ હતું. … Read more

આ છે વેલેન્ટાઈન બાબા, 10 હજારની વધુ પ્રેમી પંખીડાના લગ્ન કરાવી ચુક્યા છે .

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલાં વેલેન્ટાઈન હનુમાન મંદિરમાં આજે અમદાવાદ જિલ્લામાં રહેતાં છોકરા -છોકરીએ લગ્ન કર્યા છે. સમય વીતતા બંને વચ્ચેની મિત્રતા પ્રેમમાં ફેરવાઈ જે બાદ તેમણે લગ્ન કરવા માટે વિચાર્યુ પરંતુ પરિવારના ઈન્કારને કારણે તેઓ લગ્ન ન કરી શક્યા. આખરે બંનેને વેલેઈન્ટાઈન હનુમાન મંદિર વિશે જાણ થઈ અને વેલેન્ટાઈનનાં દિવસે આવી પહોંચ્યા લગ્ન કરવા માટે. … Read more

અમદાવાદ: એવી પાંચ જગ્યા કે જ્યાં પ્રેમી પંખીડાઓ ગુટરગૂં કરવા દોડી આવે છે!

આમ તો, અમદાવાદમાં પ્રેમી પંખીડાઓ માટે પૂરતી કોઈપણ એવી જગ્યા નથી કે જ્યાં લવર્સ એકબીજાને મળી શકે અને સાથે બેસીને એકાંતની પળો માણી શકે. પરંતુ પ્રેમી પંખીડાઓએ એ જગ્યાઓ જરુરથી શોધી કાઢી છે, જ્યાં બેસીને એકાંતની પળો માણી શકાય. આવી જગ્યાઓમાં અમદાવાદનો સાબરમતી રિવરફ્રન્ટ, કાંકરિયા તળાવ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવાયેલા ગાર્ડન્સ, અમદાવાદની ફરતે બનેલો … Read more

અમદાવાદમાં ટ્રમ્પની સુરક્ષા: પાણીમાં સ્પાય કેમેરા, આકાશમાં "નો ફ્લાય ઝોન".

અમેરિકાનાં પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ તથા ફર્સ્ટ લેડી મેલેનીયા ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે ત્યારે સુરક્ષામાં કોઇ જ બાંધછોડ જોવા મળશે નહીં. અત્યારથી જ સઘન સુરક્ષાની ચકાસણીનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. એકવાર ડોનાલ્ડ ટ્રમ્પ અહીં આવી જશે ત્યાર પછી આકાશમાં નો ફ્લાય ઝોન જાહેર કરાશે. એટલે કોઇપણ પ્લેન આકાશમાં ઉડશે નહીં. ડોનાલ્ડ ટ્રમ્પ રિવરફ્રન્ટનો … Read more

ડોનાલ્ડ ટ્રમ્પ : 22થી 24 ફેબ્રુઆરીનાં લગ્નોમાં આવી શકે છે અડચણ.

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ મુલાકાતે આવી રહ્યાં છે. ત્યારે શહેરનાં રૂપરંગ બદલાઇ રહ્યાં છે. તો બીજી બાજુ સુરક્ષા પણ સઘન બનાવવાની તૈયારીઓ થઇ રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ 24મી તારીખે અમદાવાદ આવવાનાં છે. જે માટે 22 ફેબ્રુઆરીથી જ સમગ્ર રૂટ પર સલામતીનાં કારણોસર બંન્ને મહાનુભાવો પોતાના કાફલા સાખે હવાઈ માર્ગે ચાલ્યા જશે ત્યાં સુધી સમગ્ર … Read more

સાધુ : આશીર્વાદ આપું, નજીક આવી નમસ્કાર કરો,એમ કહી સાધુએ ચેઇન ખેંચી (XUV) કારમાં ફરાર.

અમદાવાદમાં એક અણબનાવ બન્યો છે જેમાં નંબર પ્લેટ વગરની કારમાં આવી સાધુનો વેશ ધારણ કરીને વહેલી સવારે સરનામું પૂછવાના બહાને સોનાના દાગીના પડાવી લેતી ગેંગનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે આ ગેંગની વધુ એક કરતૂત બહાર આવી છે. ગત અઠવાડિયે પણ આ પ્રકારે દાગીના પડાવી લેવાના બે બનાવો પ્રકાશમાં આવ્યાં હતાં. જેમાં કારમાં … Read more

નમસ્તે ટ્રમ્પ: મોટેરા સ્ટેડિયમના ઝૂંપડામાં આગ લાગી.

અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના પી.એમ મોદીને જે ગેટથી પ્રવેશ કરવાનો હતો તે ગેટ પાસે આવેલા ઝૂંપડામાં આગ લાગી છે. આગની ઘટનાને પગલે ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાનો બનાવ સ્ટેડિયમથી 400 મીટર દૂર બન્યો છે.મોટેરા ખાતે વણઝારાના એક મકાનમાં આગ લાગી હતી. … Read more

નમસ્તે ટ્રમ્પ: ગાંધી આશ્રમમાં મોદી ટ્રમ્પના ગાઈડ બન્યા.​​​​

 ટ્રમ્પ અને મેલેનિયા એરપોર્ટથી રોડ શો કરી ગાંધી આશ્રમ પહોંચી ચુક્યા છે ત્યારે એરપોર્ટ પર નરેન્દ્ર મોદી સહિતના અનેક નેતાઓએ ટ્રમ્પના પરિવારનું સ્વાગત કર્યું હતું. ગાંધી આશ્રમમાં પણ નરેન્દ્ર મોદીએ સાલ પહેરાવી ટ્રમ્પનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ મોદી પોતે ટ્રમ્પના ગાઈડ બની ટ્રમ્પ દંપત્તીને હ્રદયકુંજ લઈ ગયા હતા. હ્રદયકુંજમાં ટ્રમ્પ-મેલેનિયાને ચરખો કાંતતા શીખવ્યો હતો. ત્યારબાદ … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures