ટ્રમ્પ: કાળાં કપડાંનો ઢગલો..

નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમમાં કાળા કપડાં પહેરીને આવવા પર પ્રતિબંધ હતો. ત્યારે એક યુવકે કાળું શર્ટ પહેર્યું હોવાથી તેને પ્રવેશ ન અપાયો. ત્યારબાદ તેણે બહારથી ટી-શર્ટ ખરીદી શર્ટ ઉપર ટી-શર્ટ પહેરી લીધી હતી. તેવી જ રીતે અન્ય એક યુવકે સ્ટેડિયમમાં પ્રવેશવા કાલા કપડાનો બહાર ઢગલો કર્યો હતો. ટ્રમ્પ-મોદી સાથે ગાંધી આશ્રમથી મોટેરા સ્ટેડિયમ તરફ જઈ રહ્યા … Read more

નમસ્તે ટ્રમ્પ: ડોનાલ્ડ ટ્રમ્પના નામે સૌથી વધુ 22 KMનો રેકોર્ડ.

24મી ફેબ્રુઆરીએ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદના મહેમાન બન્યા હતા.ત્યારે આ દરમિયાન તેમણે પહેલા એરપોર્ટથી સાબરમતી આશ્રમ થી લઇ મોટેરા સ્ટેડિયમ સુધી રોડ શો કર્યો હતો. ત્યારબાદમાં તેમણે મોટેરા સ્ટેડિયમમાં ‘નમસ્તે ટ્રમ્પ’માં સંબોધન કર્યું હતું. વર્ષ 2017થી અત્યાર સુધી અમદાવાદમાં 3 દેશોના 3 રાષ્ટ્રના નેતાઓએ રોડ શો કર્યા છે. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પનો રોડ શો … Read more

"જુહાપુરામાં કાલુ ગરદનનો ફરી આતંક".

જુહાપુરાનો કુખ્યાત કાલુ ગરદન ફરી તેના વિસ્તારમાં આતંક મચાવતો હોવાની ફરિયાદો ઉઠી છે. ત્યારે તે તેના વિસ્તારોમાં દુકાન બંધ કરાવવા માટે તલવાર અને ધારિયા લઇને નીકળ્યો હતો. કાલુ ગરદને લોકોને દુકાન બંધ નહીં કરે તો કાપી નાખવાની ધમકી આપી હતી. જે બાદમાં બે લોકોને તલવારના ઘા મારતા વેજલપુર પોલીસે કુલા સહિત ચાર લોકો સામે ગુનો … Read more

PM મોદી : ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડીનું આ રીતે કરશે ભવ્ય સ્વાગત.

24મી તારીખે એટલે કે સોમવારે અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્પ અમદાવાદ આવવાનાં છે. ત્યારે તેમને ભવ્ય રીતે આવકારવા માટે તડામાર તૈયારીઓની સાથે સઘન સુરક્ષાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અને પત્ની મેલેનિયાને નરેન્દ્ર મોદી આવકારશે. અમદાવાદનાં એરપોર્ટની સુરક્ષા મુદ્દે આજે સવારથી હાઈલેવલની બેઠક મળી હતી.આવતીકાલે તમામ સુરક્ષા એજન્સીઓના વડા, યુએસ એમ્બેસીના અધિકારીઓ, … Read more

અમદાવાદ: શહેરમાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું.

અમદાવાદ શહેરમાં હવાનું પ્રદૂષણ ખૂબ જ વધ્યું છે. ત્યારે પ્રદૂષણનો સરેરાશ આંક 290 પર પહોંચી ગયો છે. સૌથી ખરાબ પ્રદૂષણ પીરાણા ખાતે 348 એક્યુઆઇ, એરપોર્ટમાં 345, રખિયાલમાં 317, બોપલમાં 315, અને ચાંદખેડામાં 306 એક્યુઆઇ રહ્યું છે. આ ઝોનમાં તો અતિખરાબ કહી શકાય તેવું હવાનું પ્રદૂષણ નોંધાયું છે. હવાના પ્રદૂષણને કારણે બાળકો અને વૃદ્ધોને શ્વાસની તેમ … Read more

અમદાવાદ: એએમટીએસ નું 323 કરોડનું બજેટ છતાં મુસાફરોમાં 8 કરોડનો ઘટાડો થયો.

એક તરફ એએમટીએસના બજેટનું કદ વધી રહ્યું છે સાથે જ મ્યુનિ. પાસેથી તેની સહાયની રકમમાં પણ સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે છેલ્લા 20 વર્ષમાં મ્યુનિ. દ્વારા એએમટીએસને અપાતી સહાયની રકમ 4.83 કરોડથી વધીને 323.18 કરોડે પહોંચી ગઇ છે. એટલું જ નહી પણ મુસાફરોની સંખ્યા છેલ્લા 5 વર્ષમાં 22.74 કરોડથી ઘટીને 14.71 કરોડ થઈ ગઇ … Read more

ટ્રમ્પ : આજથી પોલીસ બંદોબસ્ત શરૂ.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીની સોમવારે અમદાવાદની મુલાકાતને લઇ આજથી પોલીસ બંદોબસ્ત શરૂ થઇ ગયો છે. બુધવારે મોડી સાંજ સુધીમાં બહારગામથી બંદોબસ્તમાં આવનારા પોલીસકર્મીઓ અમદાવાદ આવી પહોંચ્યા છે. બહારગામથી આવેલા પોલીસકર્મીઓને મોટેરા, સાબરમતી, એરપોર્ટની આસપાસ આવેલી વાડીઓ, મ્યુનિ કોમ્યુનિટી હોલ અને કેટલીક શાળાઓમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી 24 ફેબ્રુઆરી રાત સુધી … Read more

ટ્રમ્પ : અમદાવાદમાં ટ્રમ્પની મુલાકાત દરમિયાન વિમાન સેવા ચાલુ રહેશે.

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24મી તારીખે સોમવારે અમદાવાદની મુલાકાતે આવવાનાં છે. ત્યારે તે દરમિયાન શહેરમાં ‘નો ફ્લાય ઝોન’ જાહેર કરવામાં નહીં આવે. ટ્રમ્પની મુલાકાત દરમિયાન પણ અમદાવાદ એરપોર્ટ પર આવતી જતી તમામ ફ્લાઇટોનું નિયમિત સંચાલન કરવામાં આવશે. મુસાફરોએ ઓછામાં ઓછા ત્રણ કલાક વહેલા એરપોર્ટ પહોંચી જવું પડશે. 24 તારીખ નાં રોજ એરપોર્ટ સ્ટાફની રજા રદ … Read more

અમદાવાદ : એન.આર.આઈ(NRI) ના લોકરમાંથી 30 લાખના દાગીનાની ચોરી.

હાલમાં અમેરિકામાં સ્થાયી નવરંગપુરાની મહિલાનાં આઈડીબીઆઈ બેંકના લોકરમાંથી 50 તોલા સોનું, 8 કિલો ચાંદી મળીને 30 લાખની ચોરી થઇ છે.ત્યારે મહત્વની વાત તો એ છે કે,આ લોકર તોડવામાં આવ્યું ન હતું. 2 વર્ષ અગાઉ મહિલા લોકરમાં દાગીના મૂકીને અમેરિકા ગઈ હતી. જ્યારે 5 દિવસ પહેલા લોકર ઓપરેટ કરવા પહોંચ્યા ત્યારે ખૂલ્યું જ નહીં. જેથી બેંકે … Read more

અમદાવાદ : બંગલામાં જુગાર રમતા ઝડપાયા.

અમદાવાદ વસ્ત્રાપુર પોલીસે થલતેજ વિસ્તારમાંથી જુગારધામ ઝડપી પાડ્યું છે. આ જગારધામ માલેતુજાર બંગલામાં રહેતી મહિલા ચલાવતી હતી. તે વિધવા હોવાથી આ જુગારધામ ચલાવતી હોવાની પોલીસને શંકા છે. થલતેજમાં આવેલા ગોયલ ઇન્ટરસિટી ફ્લેટની સામેનાં સુરધારા બંગલોના મકાનમાં ગેરકાયદેસર પ્રવૃત્તી કરતા હોવાની વસ્ત્રાપુર પોલીસને જાણ મળી હતી. પોલીસે ત્યાં જઇને દરોડા પાડ્યા હતા. ત્યારે દરોડા દરમિયાન ઘરની … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures