યુવતીના 20 ફૅક એકાઉન્ટ બનાવી બીભત્સ લખાણ લખનાર યુવક ઝડપાયો.

અમદાવાદ માં એકતરફી પ્રેમમાં રહેલા યુવકે ન કરવાનું કામ કરતા આખરે પોલીસે તેને ઝડપી પાડ્યો છે. યુવતી સોશિયલ મિડીયામાં મિત્રો રાખતી અને વાતચીત કરતી હતી. તે વાત એકતરફી પ્રેમમાં રહેલા યુવકને ગમી નહિ અને તેણે યુવતીને શબક શીખવાડવા માટે 20 ડુપ્લીકેટ એકાઉન્ટ યુવતીના નામના બનાવી બિભત્સ લખાણો લખ્યા હતા. ત્યારબાદ યુવતીએ કંટાળીને પોલીસનો સહારો લઇ … Read more

વિદ્યાર્થિનીના જન્મદિવસે જ હેવાન શિક્ષકે વિદ્યાર્થિનીને ગાલ પર બચકાં ભર્યાં.

 અમદાવાદ ગુજરાતમાં શિક્ષકોની હેવાનિયતના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદના જૂના વાડજમાં આવેલી મ્યુનિસિપલ શાળા માં બન્યો હતો. એક હેવાન શિક્ષકે પોતાના જન્મદિવસે જ એક વિદ્યાર્થિનીને તેના ગાલ પર બચકાં ભરીને છેડતી કરી હતી. શિક્ષક સામે કોઇ પગલાં ન લેવાતા આખરે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ મામલે વાડજ … Read more

વિજય રુપાણી : ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પ્રવાસ દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાત લેશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી મહિને ભારતના પ્રવાસે આવવાના છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ આ અંગે માહિતી આપી હતી. વિજય રુપાણીએજણાવ્યું હતું કે આખા એશિયામાં સાબરમતી નદી સૌથી સ્વચ્છ નદી બની ગઈ છે. જેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુનિશ્ચિત કરી છે. જાપાન અને ઇઝરાયેલના પ્રધાનમંત્રી જેવા પ્રમુખ નેતાઓએ પણ નદીના કિનારે પ્રવાસ કર્યો હતો અને તેમણે … Read more

અંગત ફોટોગ્રાફ વાયરલ કરવાની અભિનેત્રીને સાસરિયાંની ધમકી.

 “મારા છોકરાને તારા કરતાં વધારે સારી છોકરી મળી જશે,”આ સાસરિયાંના ત્રાસથી કંટાળી અભિનેત્રીએ ફરિયાદ દાખલ કરી. આ અભિનેત્રીના લગ્ન ફેબ્રુઆરી, 2017માં અભિનેતા સાથે થયા હતા. ત્યાર બાદ તેઓ મુંબઈ રહેવા માટે ગયા હતા. જોકે, તેના સાસુ-સસરાએ લગ્નનો સ્વીકાર ન કરતા તેઓ મુંબઇ વેસ્ટમાં અલગ રહેવા માટે ગયા હતા. તેઓ તેમના સાસુ-સસરા સાથે રહેવા માટે ગયા … Read more

અમદાવાદ: નકલી પોલીસથી સાવધાન !

અમદાવાદ ના નિકોલ વિસ્તાર જાણે ગુનેગારોનો ઇલાકો બની ગયો હોય તેવા એક બાદ એક મોટા બનાવો બની રહ્યા છે. ચારથી વધુ લોકો નકલી પોલીસ બનીને આવી વાહન ચેકિંગના બહાને બે લાખ લઇને ફરાર થઇ ગયા છે.ત્યારે 1 કરોડ 30 લાખની લૂંટ બાદ હવે નકલી પોલીસે આતંક મચાવ્યો છે. લોકો પોતાની માલ મત્તા ગુમાવી રહ્યા છે.  … Read more

અમદાવાદ : 60 જેટલા શ્વાને ધ્વજવંદન કર્યુ.

પ્રજાસત્તાક દિનની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવી.દરેક વ્યક્તિએ આજે દેશ પ્રત્યે ભાવ વ્યકત કર્યો પરંતુ આજે અમદાવાદમાં પહેલી વાર 60થી પણ વધારે શ્વાનને એકત્ર થઈને દેશભક્તિ બતાવી છે. અમદાવાદના શ્વાનપ્રેમી સીમ્તા મિત્તલ દ્રારા અમદાવાદના તમામ ડોગ્સને એકત્ર કરવામાં આવ્યા હતા.ત્યારબાદ તમામના માલિકોને ખાસ ટ્રેનિંગ માટે કહેવામાં આવ્યું હતું. ટ્રેનિંગ બાદ તમામ માલિકો પોતાના શ્વાનને લઈને … Read more

અમદાવાદ : અમિત શાહે પતંગ ચગાવ્યો, જીતુ વાઘાણીએ ફિરકી પકડી.

ઉત્તરાયણના પર્વ નિમીતે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે અમદાવાદમાં કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણની ઉજવણી કરી હતી. અમિત શાહે વેજલપુરમાં આવેલા કનક ફ્લેટમાં પતંગ ઉડાડ્યો હતો. અમિત શાહ ધર્મપત્ની સાથે ઉત્તરાયણ ઉજવવા માટે પહોંચ્યા હતા. આસમાનમાં શાહે જ્યારે પેચ લડાવ્યો ત્યારે વાઘાણીએ તેમની ફિરકી પકડી હતી. અમિત શાહના સ્વાગતમાં કાર્યકર્તાઓ CAAના સમર્થનના પોસ્ટરો અને બેનરો … Read more

અમદાવાદ : 15 બૅન્કોમાંથી 7.76 લાખની ડુપ્લીકેટ નોટો મળી આવી.

Investor

પોલીસના સ્પેશિયલ ઑપરેશન ગ્રુપક્રાઇમ વિભાગે 15થી વધુ જેટલી બૅન્કોમાં ડુપ્લીકેટ ચલણી નોટો જમા થઇ હોવાના ખુલાસા સાથે ગુનો દાખલ કર્યો છે. આશરે છેલ્લા ત્રણ મહિનામાં અમદાવાદની વિવિધ બૅન્કોમાં ડુપ્લીકેટ ચલણી નોટો જમા થઇ છે. એસઓજી ક્રાઇમે કુલ 7.76 લાખની ડુપ્લીકેટ ચલણી નોટો કબ્જે કરી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા જ્યારે ગુનો નોંધાયો હતો ત્યારે ત્રણ માસમાં 15 લાખી ડુપ્લીકેટ નોટો મળી આવી … Read more

અમદાવાદ તોફાન : ACPએ કહ્યુ, ‘નાની-મોટી ઈજા થતી રહે, ફરજ અગત્યની છે’

એસીપી રાણા. અમદાવાદના શાહઆલમ ખાતે થયેલી હિંસામાં એસીપી રાજપાલસિંહ રાણાને પણ માથામાં પથ્થર વાગ્યો હતો. એસીપી રાણા શાહઆલમ ખાતે ફરજ પર હતા ત્યારે પથ્થરમારા દરમિયાન તેમને પથ્થર વાગ્યો હતો. જોકે, પથ્થર વાગવા છતાં તેઓ ફરજ પરથી હટ્યા ન હતા અને માથા પર રૂમાલ બાંધીને પોતાની ફરજ બજાવી હતી. એસીપી રાણા ઉપરાંત શાહઆલમ ખાતે અનેક પોલીસકર્મીઓ … Read more

ગુજરાત સરકાર : પોલીસને મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરવાની સત્તા આપી.

સીએએના વિરોધમાં કેટલાક મુસ્લિમ સંગઠનો દ્વારા બંધનું એલાન આપ્યા બાદ, રાજ્યના કેટલાક શહેરોમાં હિંસક આંદોલન શરૂ થતા ગુજરાત સરકારે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા મોટો નિર્ણય લીધો છે. ગુજરાત સરકારે ત્રણ દિવસ માટે ગુજરાતમાં ઈન્ટરનેટ સેવા બંધ કરવાનો પોલીસને અધિકાર આપ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત સરકારે રાજ્યમાં કોઈ પણ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures