Signature : હસ્તાક્ષર પરથી જાણો લોકોના વ્યક્તિત્વ વિશે

Signature હસ્તાક્ષર (Signature) પરથી વ્યક્તિની ઓળખ તેના સંસ્કાર, આવડત અને વ્યક્તિત્વ બને છે. પરંતુ વ્યક્તિ તેના મનથી કેવો છે તે વાતનો ખ્યાલ તેના હસ્તાક્ષર પરથી મેળવી શકાશે. જેમકે જે લોકોના અક્ષર મોટા હોય છે તેઓ ઉત્સાહી, બુદ્ધિજીવી અને આદર્શવાદી હોય છે. નાના અક્ષર કરનાર લોકો પોતાના કામમાં ધ્યાન કેન્દ્રિત કરનારા હોય છે, તેઓ હાથમાં લીધેલા … Read more

આ વસ્તુઓ ભૂલથી પણ કોઈને આપશો કે લેશો નહી…

things રોજિંદા જીવનમાં એવી ઘણી વસ્તુઓ (things) છે જેનું આપણે સરળતાથી લેતી દેતી કરતા રહીએ છીએ. પરંતુ જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરેક વસ્તુની પોતાની એનર્જી હોય છે. કેટલાકમાં સકારાત્મકતા હોય છે અને કેટલીક વસ્તુઓમાં નકારાત્મક એનર્જીથી પણ ભરેલ હોય છે. જેના કારણે તમને આ વસ્તુઓ (things) ના વ્યવહારથી નુકસાન થઈ શકે છે. તેથી જો શક્ય હોય … Read more

આ રાશિની યુવતીઓ હોય છે દુનિયાની Best Mother

Best Mother દરેક માતા માટે તેનું બાળક ખુબજ મહત્વનું હોય છે. બાળક માટે તેની મા દુનિયાની સૌથી શ્રેષ્ટ મા (Best Mother) હોય છે. બાળકના જન્મની સાથે જ માતાનો ફરીથી જન્મ થાય છે. કહેવાય છે કે દરેક જગ્યાએ ભગવાન પહોંચી ન શકે એટલે જ તેમણે માતાનું સર્જન કર્યુ છે. તથા જ્યોતિષ શાસ્ત્રમાં પણ કેટલીક રાશિઓની યુવતીઓમાં … Read more

August મહિનામાં આ 3 રાશિની કિસ્મત ચમકી જશે

August ઓગસ્ટ (August) મહિનો કેટલીક રાશિઓ માટે ખૂબ જ ભાગ્યશાળી બનશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઓગસ્ટ (August) મહિનામાં ત્રણ રાશિના જાતકોને લાભ થશે. મિથુન, તુલા અને કુંભ રાશિમાં લાભની સ્થિતિ રહેશે. આ રાશિના જાતકો માટે આ આખો મહિનો ખુબજ સારા સમાચાર, ખુશીઓ અને આનંદ લઇને આવશે. કુંભ રાશિ August મહિનામાં વેપારની બાબતોમાં વધુ સારા સંકેતો છે. દૂર … Read more

આ લક્ષણો ધરાવતી મહિલાઓ હોય છે બહુ ભાગ્યશાળી

Ladies હિન્દુ ધર્મમાં મહિલાઓ (Ladies) ને લક્ષ્મી માનવામાં આવે છે. કહેવાય છે કે, જે ઘરમાં મહિલાઓનું સન્માન કરવામાં આવે છે, ત્યાં દેવતાઓનો વાસ હોય છે. આ રીતે મહિલાઓના શરીરના અનેક નિશાન પણ તેઓને ભાગ્યશાળી બનાવે છે. માન્યતા છે કે, જે મહિલાના હાથ લાંબા હોય છે અથવા પગની આંગળીઓ લાંબી હોય છે, તે બહુ જ ભાગ્યશાળી … Read more

તમામ ઇચ્છાઓ પૂર્ણ કરવા શનિવારે સાંજનાં સમયે કરો આ ઉપાય

Saturday આમ તો દરેક દિવસમાં માટે અલગ અલગ માન્યતા છે. અને દરેક દિવસનું મહત્વ પણ અલગ અલગ હોય છે. રવિવારથી શનિવાર (Saturday) સુધીમાં કોઈને કોઈ દેવી-દેવતાઓનું મહત્વ રહેલું છે. જ્યારે શનિવારે શનિદેવ અને હનુમાનજીનો દિવસ માનવામાં આવે છે. શનિવારે (Saturday) આ ઉપાયથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરી શકો છો. શનિવાર (Saturday) નો દિવસ શનિદેવ … Read more

savan :દરિદ્રતાથી લઇને તમામ રોગોને દૂર કરનારો આ દિવ્ય મંત્ર

savan શ્રાવણ (savan) નો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે ત્યારે આજે આપણે મહામૃત્યુંજય મંત્રનું મહાત્મય સમજીશું. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે આ શ્રાવણ (savan) મહિનામાં મહામૃત્યુંજય મંત્રની સ્તુતિ કરવી ખુબ ફળદાયી હોય છે. મહામૃત્યુંજય મંત્ર ઋગ્વેદ અને યજુર્વેદમાં ભગવાન શંકરની સ્તુતિમાં લખ્યું છે. તેમજ રુદ્રાક્ષની માળા સાથે આ મંત્રનો જાપ કરવો જોઈએ. જેનાથી તમારી દરેક … Read more

Rakhi : ભાઈની રાશિ પ્રમાણે આ રાખડી બાંધવી અતિ ગણી ફળદાયી

Rakhi આપ સહુ જાણો છે કે, રક્ષાબંધનનો તહેવાર 3 ઓગસ્ટે છે. રાખડી (Rakhi) એ એક પ્રકારનો રક્ષા સૂત્ર છે, જેના દ્વારા બહેનો તેમના ભાઈ માટે સુખી જીવનની ઇચ્છા રાખે છે. રંગબેરંગી રાખડી બજારમાં ઉપલબ્ધ હોય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ બહેનોએ તેમના ભાઈની રાશિ પ્રમાણે રાખડી બાંધવી જોઈએ. તમારા ભાઈની રાશિ પ્રમાણે રાખડી (Rakhi) નો રંગ … Read more

શુક્રનું રાશિ પરિવર્તન : 1 ઓગષ્ટથી શુક્ર આ 8 રાશિને કરશે માલામાલ

Venus શુક્ર (Venus) ગ્રહએ ધન અને સંપત્તી વૈભવ આપનારો ગ્રહ છે. સામાન્ય રીતે આ ગ્રહનું રાશિ પરિવર્તન 23 દિવસે થાય છે. પરંતુ 28 માર્ચથી આ ગ્રહ વૃષભ રાશિમાં હતો જે હવે ચાર મહિના પછી તે 1 ઓગષ્ટનાં રોજ પોતાની રાશિ બદલી રહ્યો છે. આ સાથે જ શુક્ર (Venus) ગ્રહ મિથુન રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. … Read more

આ ત્રણ રાશિઓ પર શનિદેવ છે ભારે,જાણો શનિની મહાદશા વિશે

Shanidev દરેક વ્યક્તિના જીવનમાં એકવાર સાડાસાતીનો સમય આવે છે. વૈદિક જ્યોતિષવિદ્યામાં, શનિદેવ (Shanidev) ને કર્મફળ આપનાર દેવતા કહેવામાં આવ્યાં છે. તે લોકોને તેમના કાર્યો અનુસાર સારા અને ખરાબ બંને ફળ આપે છે. શનિદેવ (Shanidev) ફક્ત હેરાન કરતા ​​નથી, પરંતુ ખુશ હોય અને કુંડળીમાં સારા સ્થાને બીરાજેલ હોય તો જાતકનો ભાગ્યોદય કરી દેતા હોય છે. રંકને … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures