લાખણી : તાલુકામાં કરણી સેનાની ટીમની કરાઈ નિયુકિત

શ્રી રાષ્ટ્રીય રાજપુત કરણી સેના (Karni Sena) બનાસકાંઠા ટીમ ના નેજા હેઠળ અલગ અલગ તાલુકા ના હોદેદારો ની નિમણુંક કરવામાં આવી રહી છે ત્યારે આજે લાખાણી તાલુકાની પુરી ટીમની નિમણુંક કરવામાં આવી હતી. ગુજરાત અધ્યક્ષ રાજ શેખાવતજી (Raj Shekhawat) ના નેજા હેઠળ તથા બનાસકાંઠા જીલાની પુરી ટીમ ની જવાબ દારી હેઠળ અલગ અલગ તાલુકા ની … Read more

ICAR નવી દિલ્હીથી સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની મુલાકાતે આવેલ પી.આર.ટી ટીમ

પી આર ટી ટીમ દ્વારા કૃષિ મહાવિદ્યાલય અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર થરાદ ની મુલાકાત લેવામાં આવી હતી… આઇસીએઆર, નવી દિલ્હીથી સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની મુલાકાતે આવેલ પી.આર.ટી દ્વારા કૃષિ મહાવિદ્યાલય અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર થરાદની મુલાકાત લેવામાં આવેલ. જેમાં ટીમના સભ્ય ડૉ. અજીત વૈશ્ય (અનુસ્નાતક વિદ્યાશાખાધ્યક્ષ, આસામ) અને ડૉ. એલ. ડી. પરમાર (સહ સંશોધન નિયામક, … Read more

બનાસકાંઠા : ભાજપ દ્વારા પંડિત દિન દયાળજીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી.

બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે શહેર ભાજપ કિસાન મોરચા દ્વારા “સેવા અને સમર્પણ અભિયાન” અંતર્ગત પંડિત દિનદયાળજીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી બનાસકાંઠાના થરાદ ખાતે શહેર ભાજપ કિશાન મોરચા દ્વારા પંડિત દિન દયાળજીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કેન્દ્રીય પક્ષના નિર્દેશાનુસાર વડાપ્રધાનનો જન્મદિવસ આ વર્ષે ૧૭ સપ્ટેમ્બર થી ૭ ઓક્ટોબર , ૨૦૨૧ સુધી વિભિન્ન … Read more

થરાદ : ખાતે આયુર્વેદિક ઉકાળાનું કરાયું વિતરણ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ થરાદ જીલ્લા દ્વારા થરાદ એસટી ડેપોમાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું કોરોના ની ત્રીજી લહેર ને ધ્યાનમાં રાખી અને આયુર્વેદિક ઉકાળાનું કેમ્પ કરવામાં આવ્યો હતો અત્યારે ભાદરવો મહિનાની ઋતુ ચાલી રહી છે જેમાં શરદી-ખાંસી જેવા અનેક બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે જેને અનુલક્ષી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આયુર્વેદિક ઉકાળો નું આયોજન … Read more

કાંકરેજ : ધારાસભ્યનો મંત્રી મંડળમાં સમાવેશ થતાં ખુશીનો માહોલ

ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના રાજીનામા બાદ સમગ્ર ગુજરાતના રાજકારણમાં હલચલ થઈ જવા પામી હતી. થોડા દિવસો અગાઉ જ રાજ્યના મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્રભાઇ પટેલની નિમણૂક થયા બાદ તેમના મંત્રીમંડળની ઘોષણાને લઈ સમગ્ર રાજ્યના રાજકારણ ગરમાયું હતું ગતરોજ શપથવિધી કાર્યક્રમ યોજાવાનો હતો જે નાબૂદ થયો હતો અને ગતરોજ શપથગ્રહણ કાર્યક્રમ યોજાયો જેમાં જે ધારાસભ્યોને મંત્રી પદ … Read more

બનાસકાંઠા : સરહદી વિસ્તારના દૈયપ ગામે વીજ પુરવઠાને લઈ રજૂઆત

બનાસકાંઠા ના સરહદી વિસ્તાર માં ચોમાસુ આવતા ની સાથે જ સતત લાઈટ નો પ્રશ્ન રહેતો હોય છે અને ખેડૂતો ને પૂરતો પાવર મળતો ન હોવાની બૂમ રાડ ઉઠતી હોય છે. જેમાં સરહદી વિસ્તાર દૈયપ ગામના ખેડૂતો જીઇબી ઓફીસ વાવ ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું કે સતત ૧પ દિવસ થી … Read more

થરાદ : આયુષ ડોકટર ખાનગી પ્રેકટીસ કરતા ઝડપાયો

વાવના મોરીખા પીએચસીમાં નોકરી કરતો એક આયુષ તરીકે ફરજ બજાવતો ડોક્ટર ખાનગી પ્રેક્ટીસ કરતો હોવાનું ધ્યાનમાં આવતાં તેને થરાદ થી આરોગ્ય વિભાગ ની ટીમે ઓચિંતી રેડ કરી ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મંગળવારની સવારના સાડા આઠ વાગ્યાના સુમારે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડી.બી.મહેતા થરાદ આવ્યા હતા. તેમને વાવના મોરીખા પીએચસીમાં નોકરી કરતા … Read more

બનાસકાંઠા : ગૌમાતાની રક્ષા કાજે સંકર્તનિ યાત્રા કરશે પરિભ્રમણ

બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ, સુઇંગામ, થરાદ, ભાભર થઈ દિયોદર તાલુકામાં પરિભ્રમણ શરુ કરવામાં આવી છે. જયાં ભાભરના સનેસડા ગામે થી સવારે ૯ કલાકે સંકીર્તન યાત્રાનો પ્રારંભ કરી વાવના એટા ધામ ખાતે યાત્રા પૂર્ણ કરવામાં આવી હતી. સંકીર્તન યાત્રામાં ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાના સાથે જિલ્લાના વિવિધ તાલુકા ના ગામોએ યાત્રા પરિભ્રમણ કરવામાં આવ્યું હતું. … Read more

થરાદ : સ્પા સેન્ટરની આડમાં ચાલતુ કુટણખાનુ ઝડપાયું

થરાદ પોલીસ સ્ટેશનની હદમાંથી કુટણખાનુ ઝડપાયું હતું. તો થરાદના બોમ્બે માર્કેટમાં આવેલ એવન સ્પા સેન્ટરની આડમાં અનૈતિક દેહ વ્યાપારની પ્રવૃત્તિઓ ચાલતી હોવાની બાતમી મળતાં પોલીસે એવન સ્પામાં ડમી ગ્રાહક મોકલી કુટણખાનાનો પર્દાફાસ કર્યો હતો. આંતરરાજયની છોકરીઓ બોલાવી પૈસાનું પ્રલોભન આપી સ્પા સેન્ટરમાં અનૈતિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવતી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. થરાદ પોલીસે રેડ દરમ્યાન સ્પા … Read more

થરાદ : પઠામડાની કામગીરીમાં જોવા મળ્યો ભ્રષ્ટાચાર

થરાદના પઠામડા ગામે બની રહેલી કમ્પાઉન્ડ વોલ ગુણવત્તા વિહિન બની રહી હોવાનું જોવા મળી રહયું છે. સમશાન ગૃહ કમ્પાઉન્ડ વોલની કામગીરીમાં કોન્ટ્રાકટર દવારા ગેરરીતિ કરવામાં આવી રહી છે ત્યારે કમ્પાઉન્ડ વોલના પાયાની કામગીરીમાં ગેરરીતિઓ જોવા મળી રહી છે. તાલુકા પંચાયત બાંધકામ શાખા અને કોન્ટ્રાકટરની મિલીભગત દવારા ગેરરીતિઓ કરવામાં આવી રહી છે. ગ્રામ પંચાયત દવારા વાપરવામાં … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures