બનાસકાંઠા : સેના જવાનનો રાજસ્થાનમાં અકસ્માત, જવાન,પત્ની અને સાસુનું મોત

Banaskantha Army Man Accident

દિલીપસિંહ રાજપુત, બનાસકાંઠા : રાજસ્થાનના પાલી જિલ્લાના સોજત પાસે કાર ટ્રકની પાછળ ઘૂસી જતાં કાર ચાલક આર્મી મેન, તેની પત્ની અને સાસુનું મોત થયું હતું. (Banaskantha Army Man Accident) દાંતીવાડાના જવાન પત્ની સાથે સાસુની સારવાર અર્થે નાગૌરના બુટાટી જઈ રહ્યા હતા ત્યારે પાલી જિલ્લાના સોજત પાસે અકસ્માત નડ્યો હતો. Banaskantha Army Man Accident | અકસ્માતમાં … Read more

Banaskantha : રૂ.2,25,795/- ના મુદામાલ સાથે ચોર ઝડપાયો – એરંડાની કરતો હતો ચોરી

Banaskantha chor zadpayo

દિલીપસિંહ રાજપુત, બનાસકાંઠા : કાંકરેજ તાલુકાના થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીમા ગયેલ એરંડા કિ.રૂ.૨૫૭૯૫/- તથા ચોરીમા વપરાયેલ ગાડી કિ.રૂ.૨,૦૦,૦૦૦/- એમ કુલ કિ.રૂ.૨,૨૫,૭૯૫/- ના મુદામાલ સાથે આરોપી પકડી પાડી ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી થરા પોલીસ થરા (Thara) પોલીસ સ્ટેશન પી એસ આઈ પી.એન.જાડેજા તથા પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન થરા પો.સ્ટે. પાર્ટ … Read more

Banaskantha : 8 વર્ષના માસુમ પર બે શખ્સઓએ શ્રુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી વીડિયો વાયરલ કર્યો

vav khate 8 varsna badak sathe sushti virudh kruty

અરૂણસિંહ, બનાસકાંઠા : વાવ પંથકમાં એક માસુમ પર સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા ચકચાર મચી જવા પામી છે. શેરીમાં રમતા માસુમને મોઢું દબાવી ચોકલેટ અને પૈસા આપવાની લાલચ આપી ઘરમાં લઇ જઈ શખ્સઓએ કારસ્તાન કર્યું હતું. સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી સોસીયલ મીડિયામાં વાયરલ કરતા કરતુત બહાર આવી હતી. પિતાએ વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે એક … Read more

થરાદ કેનાલમા માતા એ પુત્ર સાથે ઝંપલાવ્યું

Tharad mata putra suicide

થરાદ કેનાલમા આપઘાત નો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ માતા-પુત્ર એ અગમ્ય કારણોથી કેનાલમા ઝંપલાવ્યું છે. ગતરોજ સાંજના સમયે જાણવા મળેલ કે મુખ્ય કેનાલ ભાપી પુલ નજીક કેનાલ પર બાળક અને માતાના ચંપલ પડ્યા છે. ત્યારબાદ શંકા જતા માતા-પુત્રની શોધખોળ ચાલુ કરી હતી. મોડે સુધી શોધ ખોળ કરતા કોઈ મળી આવેલ ન હતું. … Read more

ડીસા-પાટણ હાઈવે પર દાંતીવાડા કેનાલમાંથી મકાઈ બિયારણના કટ્ટા મળી આવ્યા ઉઠ્યા અનેક સવાલ.

Patan Deesa Highway Par Biyaran Malyu

Banaskantha : બનાસકાંઠામાં ડીસા-પાટણ હાઈવે પર આવેલી દાંતીવાડા કેનાલમાંથી કેન્દ્ર સરકારની સબસીડી યુક્ત મકાઈના બિયારણની 20 જેટલી બોરીઓ મળી આવી આવી છે. કેનાલમાં બિનવારસી હાલતમાં બિયારણની બોરીઓ જોતા જ આજુબાજુના ખેડૂતો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બોરીઓ બહાર નીકાળી હતી. ડીસા (Deesa) પાટણ હાઈવે પર આસેડા ગામ પાસેથી નર્મદા જળાશય યોજનાની કેનાલ પસાર થાય … Read more

માવસરી પોલીસ સ્ટેશનના સહયોગથી શાળાના બાળકોએ પાકિસ્તાનની બોર્ડરની મુલાકાત લીધી

School children visited Pakistan border

બનાસકાંઠા જિલ્લાના સરહદી પોલીસ સ્ટેશન દ્વારા માવસરી પોલીસ સ્ટેશનની હદની માવસરી શાળાના સ્ટુડન્ટ પોલિસ કેડેટ (spc) નાંઓને માવસરી પોલીસ સ્ટેશન ના પીએસઆઇ એન પી સોનારા દ્વારા બાળકોને ને બોર્ડર વીઝીટ કરાવી હતી બાળકોની બીએસએફની કામગીરીથી વાકેફ કર્યા હતા. દેશની સુરક્ષાને લઈને દેશની આધુનિક લડાયક સામગ્રી થી વાકેફ કર્યા હતા.માવસરી શાળાના બાળકોમાં દેશભકિતની સમજણ વિકસાવવાના હેતુથી … Read more

Banaskantha : કાંકરેજ તાલુકાના ખોડા તળાવ માં 40 વર્ષીય યુવક નું ડૂબી જતાં મોત

Banaskantha Tadavma dubvathi mot

Banaskantha : કાંકરેજ તાલુકાના ખોડા તળાવ માં કરશનપુરા નો 40 વર્ષીય યુવક પટેલ શંકરભાઈ ધુડાભાઈ પોતે રાત્રે બે વાગ્યે ઘરેથી નીકળી ને ખોડા તળાવ કિનારે મોબાઈલ ફોન અને ચપ્પલ મૂકી ને તળાવમાં પડ્યો હતો. ત્યારે સવારે વહેલા ઘરના લોકો એ શોધખોળ આદરી હતી જેમાં એમની કોઈ ભાળ મળી નહોતી પરંતુ કદાચ સવારે વહેલા લોકો તળાવ … Read more

ચાઇલ્ડ હોસ્પિટલમાં આગ લાગતા એક બાળકનું મોત, બે બાળકોને સરકારી હોસ્પિટલમાં ખસેડાયાં

fire in a child hospital

કાંકરેજ તાલુકાના શિહોરી ની ખાનગી હોસ્પિટલમાં આજે સવારે આગ લાગી હતી બાળકોની આ હોસ્પિટલ હતી અને આગ લાગવાને કારણે એક બાળકનું મોત થયું હતું જ્યારે બે બાળકો ગંભીર બન્યા હતા. જોકે સરકારી રેફરલ હોસ્પિટલમાં પણ આ બાળકોની સારવાર મા બેદરકારી સામે આવી હતી અને તેને લઈને ગ્રામજનોમાં રોષ હતો ત્યારે શિહોરી પોલીસે અત્યારે તો અકસ્માતે … Read more

માઁ અંબાના ભક્તોની થઇ જીત : અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ રહેશે ચાલુ

ambaji ma mohanthad no prasad rahese chalu

અંબાજી મંદિરનો મોહનથાળનો પ્રસાદ હવે ફરીથી શરૂ થશે. આ સમાચાર બાદ ભક્તોમાં ખુશીની લહેર ફરી વળી છે. અંબાજીમાં પરંપરાગત મોહનથાળનો પ્રસાદ બંધ કરી ચિકીનો પ્રસાદ શરૂ કરવામાં આવતા ભક્તોમાં રોષ છવાયો હતો. ત્યારે અંબાજી પ્રસાદ વિવાદ અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અંબાજીમાં મોહનથાળના પ્રસાદ વિવાદ અંગે ગાંધીનગરમાં એક મહત્ત્વની બેઠક કરવામાં આવી … Read more

વ્યાજખોરીના દૂષણને ડામવા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના અધ્યક્ષસ્થાને લોક દરબાર યોજાયો

police dwara lokdarbar yojayo

ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ-૨૦૧૧ અન્વયે વ્યાજખોરીના દૂષણને ડામવા માટે પાલનપુર પોલીસ હેડક્વાર્ટર ખાતે બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના અધ્યક્ષસ્થાને લોક દરબાર યોજાયો હતો. જેમાં લોકોના પ્રશ્નોને સાંભળી તેનું તાત્કાલીક નિરાકરણ લાવવા પોલીસ અધિક્ષકએ પોલીસ વિભાગના અધિકારીઓને સુચના આપી હતી. આ લોક દરબારમાં પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને ગૃહ રાજ્ય … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures