ડુંગળીનાં ભાવ આસમાને, રાજ્યમાં આ તારીખ પછી ઘટી શકે છે કિંમત.

ગુજરાત સહિત દેશભરમાં ગરીબોની કસ્તુરી સમાન ગણાતી ડુંગળીનાં ભાવ આસમાને પહોંચી ગયા છે. સ્થાનિક માર્કેટમાં ડુંગળીનાં છુટક ભાવ પ્રતિ કિલો 80થી 100 રૂપિયાને પાર પહોંચી ગયા છે. જેના કારણે સામાન્ય માણસોની થાળીમાંથી તો ડુંગળી જ ગાયબ થઇ રહી છે. છેલ્લા એક સપ્તાહમાં ડુંગળીની કિંમતમાં 20થી 30 રૂપિયા જેટલો વધારો થતાં આમ આદમીનું બજેટ ખોરવાઇ ગયું … Read more

જ્હોન્સન એન્ડ જ્હોન્સન બેબી પાઉડરમાં કેન્સરના તત્વો, પાછી મંગાવી બોટલો.

યુ.એસ.એફ.ડી.એ ફાર્માસ્યુટિકલ કંપની જ્હોન્સન એન્ડ જ્હોન્સન સામે મોટી કાર્યવાહી કરી છે. યુએસએફડીએને કંપનીના બેબી પાવડરમાં કેન્સર જેવા રોગ ઉત્પન કરનારા એસ્બેસ્ટસના પૂરાવા મળ્યા છે. ત્યારબાદ કંપનીએ 33 હજાર બોટલ પાછી મંગાવી છે. કંપનીએ આ માહિતી આપી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપની સતત પાવડરમાં કેન્સર જેવા રોગ માટે જવાબદાર તત્વની હાજરીને નકારી રહી હતી. પરંતુ હવે … Read more

દિવાળી પર સોનું ખરીદતા પહેલા સાવધાન, સોનામાં આ રીતે થઈ રહી છે છેતરપિંડી.

તહેવારની સિઝન શરૂ થતાંની સાથેજ સોનાની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. આ સાથે જ છેતરપિંડીનો ધંધો પણ ખૂબ વધ્યો છે. જો તમે પણ સોનું ખરીદવા જઈ રહ્યા છો તો આ સમાચાર જરૂર વાંચો. નહીં તો તમે પણ છેતરપિંડીની ભોગ બની શકો છો. નવભારત ટાઇમ્સમાં છપાયેલા સમાચાર પ્રમાણે દિલ્હીમાં અમુક જ્વેલર્સ સોનામાં એક ખાસ પાઉડર … Read more

દેશના ઘણાં ભાગામાં ડુંગળીના ભાવ ફરી આસમાને પહોંચ્યા પ્રતિ કિલો 80 રૂપિયાને પાર.

દેશના ઘણાં ભાગામાં ડુંગળીના ભાવ ફરી એક વખત આસમાને પહોંચ્યા છે. દિલ્હીથી લઈને મુંબઈ અને દેહરાદૂનથ લઈને ચેન્નાઈ સુધીના બજારોમાં ડુંગળીન ભાવ વધી રહ્યાં છે. જેના કારણે ફરીથી આમ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને વિપક્ષને સરકાર પર નિશાન સાધવાની તક મળી છે. અમદાવાદના સ્થાનિક બજારમાં ડુંગળી રૂ.60થી 75 રૂપિયે કિલો વેચાઈ રહી છે. … Read more

ભારત સાથે વેપાર બંધ કરનાર પાકિસ્તાન ડુંગળી-ટામેટા માટે પણ ભારત પર નિર્ભર છે.

પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 રદ કરવાના પુનગર્ઠનના વિરોધમાં ભારત સાથેના વેપારને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ભલે પાકિસ્તાને આના દ્વારા વિરોધ દર્શાવવાનો નિર્ણય લીધો છે, પરંતુ આ પગલુ ભારતની જગ્યાએ પાકિસ્તાનને જ વધારે નુકસાન પહોંચાડનારુ છે.  આનું કારણ એ છે કે પાકિસ્તાન પર ભારતની નિર્ભરતા ઓછી છે, જ્યારે પાડોશી દેશ રોજબરોજની જરૂરિયાતની તમામ વસ્તુ ભારતમાંથી … Read more

Aadhaar Card હોય તો આ રીતે કમાઇ શકો છો 30 હજાર રૂપિયા.

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ (UIDAI)એક કોમ્પિટીશન શરૂ કર્યું છે. જેમાં તમે ઘરે બેઠા 30 હજાર રુપિયા સુધી જીતી શકો છો. તો રુપિયા જીતવા માટે તમારે શું કરવું પડશે. 18 જૂનથી શરૂ થયેલી આ પ્રતિયોગીતા માટે લોકોએ આધાર સાથે જોડાયેલી 15 સેવાઓમાંથી કોઇપણ એક અંગે 30 સેકન્ડથી લઇને 2 મિનિટ સુધીનો એક વીડિયો તૈયાર કરવાનો … Read more

મોદી સરકાર: પ્રજાને 3 મોટી ગિફ્ટ અને એક ઝટકો.

આ વખતે મોદી સરકારના બીજા કાર્યકાળનો 7મો દિવસ ખાસ રહ્યો. સરકાર ગઠનના સાતમા દિવસ બાદ આર્થિક મોર્ચા પર મોદી સરકારે સામાન્ય માણસોને જ્યાં ત્રણ મોટી ગિફ્ટ આપી. તો બીજી તરફ સરકારનો એક નિર્ણય લોકોના ખીસ્સા પર ભારે પડ્યો. તમને જણાવી દઈએ કે, 30મેના રોજ મોદીએ પ્રધાનમંત્રી પદના શપથ લીધા હતા. આરબીઆઈએ રેપો રેટ ઓછો કરી … Read more

સબસિડી વાળો 1.23 રૂપિયા, સબસિડી વગરનો સિલિન્ડર 25 રૂપિયા મોંઘો.

ઈન્ડેન કંપનીનો સબસિડી વગરનો ગેસ સિલિન્ડર(14.2 કિલો) 25 રૂપિયા મોંઘો થઈ ગયો છે. દિલ્હીમાં કિંમત 737.50 રૂપિયા થઈ ગઈ છે. અગાઉ તે 712.50 રૂપિયા હતી. સબસિડી વાળા સિલિન્ડર પર 1.23 રૂપિયાનો વધારો થયો છે. નવી કિંમત શનિવારથી લાગૂ થઈ ગઈ છે. મેટ્રો શહેરોમાં સબસિડી વગરના સિલિન્ડરની કિંમત શહેર પહેલા કિંમત(રૂપિયા) હવે કિંમત(રૂપિયા) વધારો(રૂપિયા) દિલ્હી 712.50 … Read more

મોદી સરકાર આપશે સાવ સસ્તામાં AC, કિંમત જાણી લાગશે નવાઇ

ધમધોખતા તાપમાં લોકો ત્રાહિમામ થઇ જાય છે. આ ગરમીથી રાહત અપાવા માટે મોદી સરકાર પ્રજાને નવી ગિફ્ટ આપવાની તૈયારીમાં છે. સત્તામાં જોરદાર વાપસીની સાથે જ મોદી સરકાર હવે આમ આદમીને સસ્તામાં એર કંડીશન (AC) ઉપલબ્ધ કરાવશે. વાત એમ છે કે જ્યારે પારો ચરમ પર હોય છે ત્યારે દરેક લોકો પોતાના ઘરમાં એર કંડીશન (AC) લગાવા … Read more

જાણો કઈ રીતે બાલાજી વેફર્સના માલિક રોડપતિમાંથી કરોડપતિ બન્યા.

અમુક-અમુક વ્યક્તિઓના જિંદગીના કિસ્સાઓ જાણવા જેવા રોચક હોય છે. એવી રીતે આજના આર્ટિકલમાં આપણે વાત કરવાના છીએ “બાલાજી વેફર્સ”ના માલિક એવા ચંદુભાઇ વિરાણીની. જુવાનીના જોશમાં કંઈક નવું કરવાની ઈચ્છા મનમાં પહેલેથી હતી પણ ખેડૂત પરિવારના દિકરાની શરૂઆત બહુ મુશ્કેલીથી થઇ. ખેતીકામથી લઈને બિઝનેસમેન બનવા સુધીની સફરમાં તો ઘણા મુશ્કેલીના પહાડો આવ્યા હતા પણ કહેવાય છે … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures