ગુજરાતમાં આજે આ બે મહત્વની ક્ષણો ઉજવાઈ રહી છે,જાણો વિગત

birthday આજે ગાંધીનગર (Gandhinagar) નો 56 મો સ્થાપના દિવસ છે. ત્યારે કોરોનાની મહામારીની વચ્ચે સાદગીપૂર્ણ રીતે સ્થાપના દિવસની કરાઈ ઉજવણી કરાઈ હતી.  56 વર્ષમાં ગાંધીનગરની સિકલ બદલાઈ ગઈ છે. 5 હજારની વસ્તી વધીને 5 લાખની વસ્તી ધરાવતું શહેર બન્યું છે. ગાંધીનગરમાં આવેલી GEB કોલોની ખાતે જ્યાં શહેરની પ્રથમ ઈંટ મુકાઈ હતી, ત્યાં આ વર્ષે પણ સ્થાપના … Read more

માતાજીના નામે આ ઢોંગી લોકોના જીવન સાથે કરી રહ્યો છે ચેડા

mataji માતાજી (mataji) ના નામે ઢબૂડી ઉર્ફે ધનજી ઓડ આ ઢોંગી લોકોના જીવન સાથે ચેડા કરી રહ્યો છે. ગાંધીનગર જિલ્લાના રૂપાલ તેમજ આસપાસના પંથકમાં લોકોની આસ્થા સાથે ખિલવાડ કરી કરોડો રૂપિયા એકઠા કરીને ફરાર થઈ ગયેલ ઢબૂડી માતાને લઇ ઘણા કેસો થઇ ચૂક્યા છે. તથા તેની વિરૂદ્ધ કોર્ટે પણ આકરૂ વલણ અપનાવ્યું હતું. પરંતુ ફરી … Read more

ક્રાઇમ સિરિયલો જોઈને પત્નીએ પતિની આ રીતે કરી હત્યા : ગાંધીનગર

Murder લવ, સેક્સ, સસ્પેન્સ અને સરેન્ડર જેવી વાર્તાઓ માત્ર ટીવી કે ફિલ્મના પરદા પર જ નહીં પરંતુ વાસ્તવિક જીવનમાં પણ બનતી હોય છે.  ગાંધીનગરમાં એક પત્નીએ પોતાનાં પતિને ઝેર આપ્યું છતા તે મર્યો નહી એટલે ક્રાઇમ સિરિયલની જેમ પોતાના પતિ સાથે બેડરૂમમાં રોમાન્ટિક વાતો કરીને તેની આંખે પાટા બાંધી દીધા હતા અને રમત ચાલુ કરી હતી. … Read more

LCB એ રેડ પાડી, ત્યાં પોલીસ કર્મચારીઓ પણ જુગાર રમતા પકડાયા

LCB ગાંધીનગર પેથાપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ઉનાવા ગામમાં જુગારધામ પર ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ રેડ કરી હતી. રૂ. 34 હજારના મુદ્દામાલ સાથે 5 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં હાલ બંને પોલીસકર્મી સહિત 3 આરોપીઓ ફરાર થઈ ગયા છે. ગાંધીનગરમાં LCB (એલસીબી) એ જુગાર ધામ પર રેડ પાડી હતી. જ કે, ચોંકાવનારી બાબત … Read more

વહેલી સવારે ગાંધીનગરના ઉધોગ ભવનમાં આગ લાગી.

વહેલી સવારે ગાંધીનગરમાં ઉદ્યોગ ભવનમાં આગ લાગી હતી. ગાંધીનગરમાં ઉદ્યોગ ભવનમાં બ્લોક નંબર 5ના પ્રથમ માળે ઓફિસમાં વહેલી સવારે અચાનક આગ લાગી હતી. તાપસ કરતા ખબર પડી કે ઓફિસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હતું. જોકે ફાયરની ગાડીઓ ઘટના સ્થળે સમયસર પહોંચી જતા તરત જ આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયરની ગાડી ઘટના સ્થળે પહોંચી જતા … Read more

જિલ્લામાં કલમ 144 લાગુ, 31 માર્ચ સુધી 5થી વધુ લોકો ભેગા થઈ શકશે નહીં.

ગાંધીનગર: કોરોના વાઇરસ સંબંધે અમદાવાદમાં સ્થિતિ નાજુક બનવા તરફ જણાવાના પગલે ગાંધીનગર મહાપાલિકામાં શુક્રવારે મેયરની અધ્યક્ષતામાં બોલાવાયેલી બેઠકમાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુનું વેચાણ કરતી સિવાય તમામ દુકાનો બંધ રખાવવાનો મોટો નિર્ણય લેવાયો હતો. સાવચેતી અને અગમચેતી માટે મોલ, પાનના ગલ્લા, રેસ્ટોરન્ટ-હોટલ, ટ્યુશન ક્લાસ, નોનવેજ દુકાનોને બંધ રખાશે. જ્યાં ટોળામાં વધુ માણસો ભેગા થવાના હોય તેવા ધાર્મિક … Read more

IAS બની બેઠેલા અધિકારીઓ સામે આદિવાસીઓએ બાંયો ચડાવી.

ગાંધીનગર આદિવાસી નહીં હોવા છતાં ખોટા આદિવાસી પ્રમાણપત્રો બનાવીને સરકારી નોકરીઓ મેળવી લેનાર ઉમેદવારો સામે આદિવાસીઓએ ગાંધીનગરમાં વિરોધ વ્યક્ત કર્યો હતો. ગાંધીનગરના બિરસા મુંડા ભવન ખાતે ગુજરાતભરમાંથી આદિવાસીઓ આવી પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે અમે છેલ્લા અઢી વર્ષથી રાજ્ય સરકાર સહિત વિવિધ ડિપાર્ટમેન્ટમાં રજૂઆતો કરી રહ્યા છીએ પરંતુ પરિણામ શૂન્ય … Read more

કૉંગ્રેસ: ગુજરાતમાં સરકારી વિભાગોમાં 10 હજાર બોગસ ભરતી થઈ હોવાનો કૉંગ્રેસનો આક્ષેપ.

 સરકારી નોકરીઓમાં અનામતને લઇ આંદોલનનો ચાલી રહ્યા છે ત્યારે ગુજરાત કૉંગ્રેસે સરકારી નોકરીઓમાં ખોટા દસ્તાવેજોથી નોકરી કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યા છે. છેલ્લા વર્ષોમાં થયેલી મોરબી, બનાસકાંઠા, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, રાજકોટ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની વર્ગ ત્રણની ભરતી, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, કૃષિ યુનિવર્સિટી ભરતી તેમજ પશુ નિરીક્ષકની ભરતીમાં અનેક ઉમેદવારોએ ખોટા પ્રમાણપત્રો રજૂ … Read more

સરકારી ભરતીના નામે છેતરપિંડી, પોલીસે ચાર લોકોની ધરપકડ કરી,

આ ભરતી માટે ઓનલાઈન અરજી https:://gusdm.org.in પર મંગાવવામાં આવી હતી. જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ 21 જાન્યુઆરી 2019 દર્શાવવામાં આવી છે. રાજ્ય સરકારના ગુજરાત અર્બન સ્કિલ ડેવલપમેન્ટ મિશન ગાંધીનગર નામે ભરતીની ખોટી જાહેરાત આપીને યુવાનોને ગેરમાર્ગે દોરી નાણા કમાવવાનો કારસો રચનાર ચાર યુવાનોની ગાંધીનગર પોલીસે ધરપકડ કરીને તે અંગે વધુ તપાસ હાથધરી છે. મહત્વની વાત તો … Read more

ગાંધીનગર : મતવિસ્તારના પ્રશ્નોનો ઘરબેઠા નિકાલ થશે.

 BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી પ્રથમ વખત વર્ષ 2019માં ચૂંટાયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં ગૃહ મંત્રી બન્યા હતા. તેમને સમગ્ર દેશની ચિંતા કરતા જણાવતા કહ્યું હતું કે અમિત શાહ પોતાના મત વિસ્તારના મતદારોનું ઋણ અદા કરવાનું ભૂલી કેવી રીતે શકે? તેમણે ગાંધીનગર લોકસભાના મતદારોને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલની ભેટ મકરસંક્રાતિએ … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures