પાટણ : ૭રમા વન મહોત્સવની કરાઈ ઉજવણી

પાટણ જિલ્લા કક્ષાના ૭રમાં વન મહોત્સવની ઉજવણીનું પાટણ ખાતે ઉત્તર ગુજરાત યુનિવિર્સટીના કિલાચંદ રંગભવનમાં જીઆઈડીસીના ચેરમેન બળવંતિસહ રાજપૂતની અધ્યક્ષતામાં આયોજન કરાયું હતું. જિલ્લા કક્ષાનાં ૭રમાં વન મહોત્સવની ઉજવણીના કાર્યક્રમમાં પાટણના સાંસદ ભરતિસહ ડાભી, પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતીબેન મકવાણા સહિત અધિકારીઆે, પદાધિકારીઆે ઉપિસ્થત રહ્યા હતા. આ પ્રસંગે બળવંતિસહ રાજપુતે સમગ્ર વિશ્વના વન વિસ્તારની તુલનાએ ભારત … Read more

પાટણ : યુનિવર્સીટી એકિઝકયુટીવ કાઉન્સીલની મળી બેઠક

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીની પાટણ ખાતે શુક્રવારના રોજ મળેલી એકિઝકયુટીવ કાઉન્સીલની બેઠકમાં નવી ર૦થી રપ કોલેજોને મંજૂરી આપવામાં આવી હતી. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીની પાટણ ખાતે ગતરોજ કુલપતિ ડો.જે.જે.વોરાની અધ્યક્ષતામાં એકિઝકયુટીવ કાઉન્સીલની બેઠક મળી હતી જેમાં અગાઉની બેઠકમાં મંજૂર કરાયેલ નવી કોલેજોના જે તપાસ રીપોર્ટ એલઆઈસી કમિટી દવારા રજૂ કરવામાં આવ્યા હતા તેમાંથી જે કોલેજના … Read more

પાટણ : ભૂગર્ભ પાઈપના શીફટીંગના ખોદકામ વખતે મંદિર નમી જતાં સર્જાયો વિવાદ

પાટણ નગરપાલિકા દ્વારા હાઈવે વિસ્તારોમાં ભૂગર્ભની મુખ્ય રાઈઝીંગ પાઈપલાઈન નવીન પુલની કામગીરી દરમ્યાન તૂટી જતાં ભૂગર્ભના ગંદા પાણી રોડ પર રેલાતા હતા જેથી હાઈવે વિસ્તારની સોસાયટીઓના રહીશોને ખૂબજ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. ત્યારે પાલિકામાં અનેક રજૂઆતો બાદ પાલિકા દ્વારા ૯૬ લાખના ખર્ચે ભૂગર્ભની મુખ્ય પાઈપલાઈનનું સીફટીંગનું કામકાજ શરુ કરવામાં આવ્યું હતું ત્યારે સિદ્ઘપુર ચાર … Read more

પાટણ : આરોગ્યના કર્મીઓને પૂરતો પગાર ચુકવવા અપાયું આવેદન

વૈશ્વિક કોરોના મહામારીની બીજી લહેર વખતે તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા ટેસ્ટીંગ સર્વેન્સની કામગીરી માટે ર૮ જેટલા એસ.આઈ. સ્ટુડન્ટને પ્રતિદિન ૩૦૦ રુપિયા લેખે ભરતી કરવામાં આવ્યા હતા. આ વિદ્યાર્થીઓએ બીજી લહેર દરમ્યાન જીવના જોખમે અને પોતાના પરિવારની ચિંતા કર્યો વિના કોવિડના પોઝિટિવ દર્દીઓની મુલાકાત લઈ તેઓના ટેસ્ટીંગ અને સર્વેલન્સની કામગીરી સુંદર કરી શહેરમાંથી કો રોના પર … Read more

મહેસાણા : ખાતે ઉજવાયો વન મહોત્સવ

ગુજરાત સરકાર ના વન વિભાગ દ્વારા ૭પ માં સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી સમયે આજરોજ મહેસાણા જિલ્લા માં ૭ર માં વન મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી છે.. ગુજરાત રાજ્ય ના પશુપાલન મંત્રી કુંવરજી બાવળીયા ની ઉપિસ્થતિ માં મહેસાણા જિલ્લા માં તરભ ના પ્રસિદ્ઘ વાળીનાથ મંદીર ના સાંનિધ્ય માં ૭ર માં વન મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી … Read more

પાટણ : અમૃત મહોત્સવ નિમિત્તે રાષ્ટ્રીય પારિતોષીક શિક્ષકોનું કરાયું સન્માન

શ્રી બી ડી સાર્વજનિક વિધાલયમાં આઝાદી ને ૭પવર્ષ પૂર્ણ થતાં અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.આઝાદીના ૭પ વષો નો આ અવસર એક અમૃતની જેમ વર્તમાન પેઢીને પ્રાપ્ત કરવાનો પ્રયાસ બી.ડી. સાર્વજનિક વિદ્યાલય દવારા કરવામાં આવ્યો હતો. એક એવું અમૃત જે આપણને પ્રત્યેક પળ દેશ માટે જીવવા, દેશ માટે કંઈક કરવા માટે પ્રેરણા આપવા અમૃત મહોત્સવ … Read more

પાટણ : રામનગર ખાતેથી રણુંજા પગપાળા સંઘનું કરાવાયું પ્રસ્થાન

પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર-૧૧માં ભાજપ માંથી ચૂંટાયેલા ચાર સભ્યો દ્વારા રણુંજા ખાતે રામાપીરનો પગપાળા સંઘ કાઢવામાં આવ્યો હતો. આ સંઘમાં રપ જેટલા ભકતો પગપાળા સંઘમાં જોડાયા હતા તો રામાપીરના નિકળેલા સંઘ બાબતે ગીરીશભાઈ પટેલે જણાવ્યું હતું કે વોર્ડ નંબર-૧૧માં પડતી મુશ્કેલીઓ દૂર થાય તેવી રામાપીરને પ્રાર્થના કરવામાં આવી હોવાનું જણાવી આગામી પાંચ વર્ષમાં વોર્ડ નં.૧૧માં … Read more

પાટણ : નાગરીક બેંકના સભાસદોને ગિફટ આપવાનો કરાયો પ્રારંભ

પાટણ નાગરીક સહકારી બેંકના સભાસદોને પ્રોત્સાહિત કરવાના ભાગરુપે આજરોજ એમ.એન. હાઈસ્કૂલ ખાતે ભેટ સોગાદ આપવાના કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તો આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે પાટણના સાંસદ ભરતસિંહ ડાભી અને પાટણના ધારાસભ્ય ડો.કિરીટ પટેલની અધ્યક્ષાતામાં યોજાયો હતો. જયારે ઉપસ્થિત મહાનુભાવોનું શાલ અને બુકે દ્વારા નાગરીક બેંકના ચેરમેન સહિત ડિરેકટરોએ સન્માન કર્યું હતું. ત્યારબાદ દિપપ્રાગટય … Read more

પાટણ : પ્રદેશ કોંગ્રેસના આગેવાનોએ દોલતરામ બાપુના લીધા આશીર્વાદ

ઉતર ગુજરાત ની પાવન ભૂમિ પર સંતો દ્વારા કરાતી માનવસેવા,અબોલ પશુ પક્ષી ઓની સેવાકિય પ્રવૃત્તિઓ થકી જ સનાતન ધર્મ ની સુવાસ ચોમેર ફેલાઈ રહી છે. ત્યારે સંતોની આ સેવાકીય પ્રવૃતિઓ ની નોધ વિશ્વમાં પ્રસ્થાપિત કરનાર પાટણ તાલુકાના નોરતા ગામનાં સંત શ્રી નરભેરામ આશ્રમ ખાતેના પૂજ્ય સંત શિરોમણી શ્રી દોલતરામ બાપુ ને (કોવિડ ૧૯) કોરોના જેવી … Read more

સિદ્ધપુર : ગુજરાત ઔદ્યોગિક વિકાસના ચેરમેન બલવંતસિંહ રાજપૂત દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું

independence day

આજરોજ ૧૫ મી ઓગસ્ટ ૭૫ માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે જયારે સમગ્ર ભારતમાં “આઝાદી કા અમૃત મહોત્સવ” તરીકે ઉજવાય રહ્યો છે ત્યારે ગુજરાત ઔદ્યોગિક વિકાસના ચેરમેન બલવંતસિંહ રાજપૂત દ્વારા સિદ્ધપુર સ્થિત ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બલવંતસિંહ રાજપૂત દ્વારા આઝાદીની લડાઈમાં શહીદ થયેલા શૂરવીરોની શૌર્યગાથાને યાદ કરવામાં આવી હતી, તદઉપરાંત તેમના … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures