Narmada Dam ની જળ સપાટી 127.16 મીટરે પહોંચી.

Narmada Dam ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર છે. Narmada Dam (નર્મદા ડેમ)ની જળ સપાટી 127.16 મીટરે પહોંચી છે. તથા Sardar Sarovar Narmada Dam (સરદાર સરોવર નર્મદા ડેમ)ના 200 મેગાવોટનાં 4 યુનિટો શરૂ કરાતા હાલ રોજનું 5 થી 6 કરોડનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. તેમજ વીજ મથક શરૂ થતાં 40 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠલવામાં … Read more

Surat: સસરાએ પારિવારીક ઝઘડામાં વહુની કરી હત્યા.

Surat સુરત (Surat) શહેરના ઉધના વિસ્તારમાં સસરાએ દારૂના નશામાં વહુનું ગળું કાપીને હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. મૃતક મહિલાને પાંચ વર્ષનો દીકરો છે. આ પાંચ વર્ષના માસૂમે પોતાની માતા ગુમાવી છે. તો હત્યા કરનાર સસરાની પોલીસ દ્વારા ધરપકડ પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. SSC ના વિદ્યાર્થીઓને આ તારીખે શાળામાંથી માર્કશીટ મળશે. Crime … Read more

Gujarat University ની જુલાઈમાં લેવાનારી પરીક્ષાઓ હવે સ્થગિત.

UPSC

Gujarat University ગુજરાતમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે Gujarat University (ગુજરાત યુનિવર્સિટી) દ્વારા જુલાઇમાં લેવામાં આવનારી પરીક્ષાઓ સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરિક્ષા સંચાલન સમિતિની યોજાયેલી બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. Gujarat University(ગુજરાત યુનિવર્સિટી) ની પરીક્ષા રદ કરવામાં આવી છે. સંચાલન સમિતિની બેઠકમાં આગામી 2 અને 13 જુલાઈથી શરૂ થતી પરીક્ષા સ્થગિત રાખવાનો નિર્ણય કરવામાં … Read more

Crime Branch એ શાતિર ચોરની કરી ધરપકડ : અમદાવાદ.

Crime Branch ક્રાઇમ બ્રાન્ચે (Crime Branch) અમદાવાદ અને ગાંધીનગરમાં અનેક ઘરફોડ ચોરીઓને અંજામ આપનાર એક શાતિર ચોરની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચ (Crime Branch) એ આ સાથેજ ચોરીનો કેટલોક મુદ્દામાલ કબ્જે કર્યો છે. તથા 40થી વધુ ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ (Crime Branch) એ બ્રાન્ચે અજિત પીલ્લાઇ નામના ધરફોડીયાની RTO … Read more

Ahmadabad: એકલતાનો લાભ લઈને યુવકે મહિલા પાસે શારીરિક સંબંધની કરી માંગણી.

Ahmadabad Ahmadabad (અમદાવાદ) શહેરમાં એકલવાયું જીવન જીવતી મહિલાના ખબર અંતર પૂછવાના બહાને હવસની ભૂખ સંતોષવા માટે યુવકે શારીરિક સંબંધની માંગણી કરી. એકલતાનો લાભ લઈને આ નરાધમે મહિલા પાસે શારીરિક સંબંધની માંગણી કરી હતી. તો મહિલાએ ઇન્કાર કરતા જ આરોપીએ શારીરિક સંબંધ નહીં રાખે તો બદનામ કરીને જીવથી મારી નાખવાની ધમકી આપી હતી. જાણવાનું કે આ … Read more

Ahmadabad: તસ્કરો અને ગઠિયાનું વધતુ જોર! જાણો વિગત.

Ahmadabad અમદાવાદ (Ahmadabad) શહેરમાં અવારનવાર ચોરી થતા તસ્કરીના કિસ્સા સામે આવી રહ્યા છે. તસ્કરો અને ગઠિયા માટે તો લૉકડાઉન બાદ અનલૉક-1.0 થતા જાણે ચોરી તથા તસ્કરીની સીઝન આવી હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદ (Ahmadabad) ના બાપુનગરમાં પણ ગઠિયો 2 લાખ 29 હજાર ભરેલી બેગ લઈ ફરાર થઈ ગયો છે. તો માધુપુરામાંથી નજર ચૂકવી રૂપિયા … Read more

Junagadh: ખોદકામ દરમિયાન 200 કિલો વજનની મૂર્તિ મળી આવી.

Junagadh ગુજરાતના જૂનાગઢ (Junagadh)જિલ્લામાં ખોદકામ દરમિયાન 200 કિલો વજનની મૂર્તિ મળી આવી છે. જૂનાગઢ (Junagadh) જિલ્લાના માળીયા હાટીનામાંથી પૌરાણિક મૂર્તિ મળી આવી છે. માળીયા હાટીનામાં બુધેચા ગામની નદીમાં ખોદકામનું કામકાજ ચાલતું હતું। LAC :હિંસક અથડામણમાં ભારતના 20 જવાન શહિદ તો ચીનના 43 સૈનિકોનું મુર્ત્યું. India: ચિની સૈનિકો સાથે ભારે અથડામણમાં ત્રણ ભારતીય જવાન શહીદ. World … Read more

SSC ના વિદ્યાર્થીઓને આ તારીખે શાળામાંથી માર્કશીટ મળશે.

ssc આ વર્ષે ધોરણ-10 (ssc)અને ધોરણ-12ની પરીક્ષાનું પરિણામ કોરોના મહામારીને પગલે માત્ર ઓનલાઈન જ જાહેર કરવામાં આવ્યું હતું. ધોરણ-10 અને ધોરણ-12ના વિદ્યાર્થીઓને શાળામાંથી માર્કશીટ હજી આપવામાં આવી નહતી પરંતુ હવે શિક્ષણ બોર્ડે માર્કેશીટ વિતરણની તારીખ નક્કી કરી છે. ધોરણ-10(ssc) ના વિદ્યાર્થીઓને 22 જૂનના રોજ શાળામાંથી માર્કશીટ આપવામાં આવશે. ધોરણ-12 માટે આગામી તારીખ જાહેર કરવામાં આવશે. અત્યારે … Read more

live in relationship ના પાર્ટનરે મેસેજનો જવાબ ના આપતા યુવકે કર્યું ફાયરિંગ: અમદાવાદ.

live in relationship લગ્ન જીવનમાં દંપતી વચ્ચે નાના મોટા ઝઘડાના અનેક કિસ્સા જોવા મળતા હોય છે પરંતુ અમદાવાદના મણિનગરમાં live in relationship માં રહેતા પાર્ટનર્સ વચ્ચેના ઝઘડામાં યુવકે રોડ પર ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે. આશિષ દેસાઈ અને વર્ષા live in relationship માં હતા આશિષ દેસાઈની (live in relationship) લિવ ઈન પાર્ટનરનો જન્મદિવસ … Read more

Gujarat University ની હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીએ કરી આત્મહત્યા: અમદાવાદ

Gujarat University વહેલી સવારે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી (Gujarat University)ની બોયઝ હૉસ્ટેલમાં એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરવાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થી ફઘાનિસ્તાનનો હતો અને અહીં BBA નો અભ્યાસ કરતો હતો. સિક્યોરિટી ગાર્ડ હોવા છતાંય યુવકે જાહેરમાં ઝાડ પર લટકીને આત્મહત્યા કરી હતી. જોકે, આત્મહત્યાનું કારણ હજુ ખબર પડી નથી. અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) ના બોયઝ … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures