Category: ગુજરાત

Gujarat

અમદાવાદ કાંકરિયા રાઇડ્સ દુર્ઘટનાઃ સીએમના તપાસના આદેશ, FSLની ટીમ ઘટના સ્થળે.

અમદાવાદના કાંકરિયા તળાવના બાલવાટિકાના ગેટ નંબર 4 પાસે આવેલી રાઇડ્સ તૂટવાની ઘટના બની હતી. આ ઘટનામાં 2 લોકોના મોત થયા…

વડોદરા: કન્યા શાળામાં ગૌરી વ્રત કરનારી બાળકીઓ પાસે મજૂરી કરાવી.

વડોદરા જિલ્લાના પાદરાની કન્યા શાળા નં-1માં વિદ્યાર્થિનીઓને ગૌરી વ્રત હોવા છતાં મજૂરી કરાવવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. અક્ષયપાત્ર…

સુરતઃ સગી માતાએ જ બંને સંતાનને નદીમાં ફેંક્યા, પુત્રીની લાશ મળતા મામલો ખુલ્યો, માતાની ધરપકડ.

ધરમપુરના માકડબન નદીના કિનારેથી ત્રણ દિવસ અગાઉ પાંચ વર્ષની બાળકીની લાશ મળી હતી. પોલીસે વોટ્સએપ અને સોશિયલ મીડિયામાં મૃતક બાળકીનો…

પાટણ: ખેડૂતોને કૃષિ ઉત્પાદનના મૂલ્યવર્ધન તથા જળ સંચય વિશે અપાયું માર્ગદર્શન.

જિલ્લાના ખેડૂતોનું આર્થિક પાસું મજબુત બને અને તેમના કૃષિ ઉત્પાદનોના વધુ ભાવ મળે તે માટે જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ દ્વારા…

પાટણ: જળસંચયની કામગીરીને અગ્રતા આપવા ગ્રામજનોને અનુરોધ.

નોરતા વાંટા, બોરસણ, નાગવાસણા, દેથલી ગામોના જળસંચયના કામોની મુલાકાત લીધી સિધ્ધપુર પ્રાંત કચેરી ખાતે ભારત સરકારના નોડલ ઓફિસર જોઈન્ટ સેક્રેટરીશ્રી…

સેહવાગની પત્નીના બિઝનેસ પાર્ટનર પર કેસ, નકલી સહી કરી લીધી 4.5 કરોડની લોન.

ભારતીય ક્રિકેટ ટીમના વિસ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગની પત્નીએ પોતાના બિઝનેસ પાર્ટનર વિરૂદ્ધ દિલ્હી પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં તેમણે…

અમદાવાદ-ગાંધીનગરમાં 20 હોટેલને દારૂ વેચવાની છૂટ.

રાજ્યમાં વિધાસભા સત્ર દરમિયાન દારૂના આંકડા જાહેર કરવામાં આવ્યા, જેમાં રાજ્યમાં છૂટથી દારૂ વેચાઇ રહ્યો હોવાનો ખુલાસો ખુદ સરકારે કર્યો,…

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં 26-27ના 36 ગુણ કરી બે છાત્રોને પાસ કરી દીધા કૌભાંડનો થયો પર્દાફાશ.

પાટણ – હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ગુણ સુધારવાનું કૌભાંડ આજકાલનું નહીં પણ આગળથી ચાલતું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. હાલમાં…