પાટણ & પાલનપુરમાં કોરોનાના શંકાસ્પદ દર્દી દાખલ..

કોરોનાએ અત્યારે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરોનાને લઇ અગમચેતીનાં પગલાંરૂપે વિદેશથી આવતા લોકોનું આરોગ્ય વિભાગ દ્વારા ઓબ્ઝર્વેશન થઇ રહ્યું છે. મહેસાણામાં 11, પાટણમાં 53 લોકો ઓબ્ઝર્વેશન હેઠળ. કોરોના વાયરસને નાથવા અગમચેતીના પગલાંરૂપે વિદેશથી આવતા લોકોનું સતત ઓબ્ઝર્વેશન થઇ રહ્યું છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં ત્રણ લોકોને શંકાસ્પદ કોરોનાનાં લક્ષણો જણાતાં આરોગ્ય વિભાગ દોડતો થઇ … Read more

રાજકોટ : 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરનારને ફાંસીની સુનાવણી કરાઈ.

અત્યારના સમયે બળાત્કારના ઘણા કેશો સામે આવી રહ્યા છે ત્યારે આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દેશમાં નિર્ભયા કેસે ચકચાર મચાવી છે અને આરોપીને સતત 3 વખત ફાંસીની સજા ટળી છે ત્યારે રાજકોટમાં દુષ્કર્મના આરોપીને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. આ બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ કોર્ટના જજે આરોપીને ફાંસીની સજા ફકટારી છે. … Read more

રાજકોટ : બસ ડ્રાઈવરની દાદાગીરી, કારચાલક મહિલાને ઇજા પહોંચાડી.

ST બસ ડ્રાઈવરની દાદાગીરીનો કિસ્સો સામે આવ્યો છે. ઘણીવાર એસટી ડ્રાઈવરોની લાપરવાહી સામે આવે છે ત્યારે હવે એસટી ડ્રાઈવર લોખંડની પાઈપ લઈને ડ્રાઈવરને મારવા દોડી ગયો હતો. મહિલાને હાથે ઈજા થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ હતી. રાજકોટમાં ST બસ ડ્રાઇવરની દાદાગીરીનો વીડિયો વાયરલ થયો છે. રાજકોટ-અમદાવાદ હાઇવે પરનો વીડિયો વાયરલ થયો છે. બસ અને … Read more

બનાસકાંઠા : ગાંજા સાથે થરાદના ખેડૂતની ધરપકડ !

થરાદ પોલીસે ગાંજાની ખેતી કરતાં માવાભાઈ ખીમાભાઈની ધરપકડ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં ગાંજા ની ખેતી કરતા શખ્સોની સંખ્યા વધી રહી છે. ત્યારે તેની સામે તંત્ર પણ સતર્ક બનીને કાર્યવાહી સમયાંતરે કરતી હોય છે. થરાદ તાલુકાની પોલીસ એ આવી જ એક કાર્યવાહી કરતાં ગાંજાની ખેતી કરતાં ખેડૂતને પકડી પાડવામાં સફળતા મેળવી … Read more

કોરોના વાઇરસને પગલે C.M. વિજય રૂપાણીએ લીધું મોટું પગલું.

અત્યારના સમયે કોરોના એ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે ગુજરાતમાં શાળા કોલેજોમાં 14 તારીખ સુધી રજાઓ આપી દેવામાં આવી છે ત્યારે 1થી 9 ધોરણના વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે એ માટે સરકાર દ્વારા એક સરસ નિર્ણય લેવામાં આવ્યો છે ,જેમાં ગુજરાતની પ્રાદેશિક ચેનલ્સ દ્વારા અભ્યાસ કરાવવામાં આવશે. વિદ્યાર્થીઓ ઘર બેઠા વિષયોનું રિવિઝન-અભ્યાસ કરી શકશે. CM … Read more

સુરત એરપોર્ટ પરથી 20 લાખના સોના સાથે યુવકની ધરપકડ.

સુરત શારજાહ ફ્લાઇટમાં લઈને આવતી વખતે ઝડપાયો.સૂટકેસના કવરમાં વરખ સ્વરૂપમાં 500 ગ્રામ સોનું છુપાવ્યું હતું. અત્યારના સમયે ચોરીના ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. સુરત એરપોર્ટ માં છેલ્લા એક મહિનામાં બે દાણચોરીના કેસ સામે આવ્યા બાદ હજુ પણ આવા બનાવો બનતા જ રહે છે . એક યુવાન … Read more

અલ્પેશ ઠાકોર : સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ !

અલ્પેશ ઠાકોર : કોંગ્રેસ સાથે ગદ્દારી કરીને એક સમયે ભાજપમાં જોડાનારા અલ્પેશ ઠાકોરને પ્રજાએ ચૂંટણીમાં ધૂળ ચટાવી ઘરેભેગો કરી દીધો હતો. પ્રજામાંથી ફેંકાઈ ગયેલા આ નેતા પેટાચૂંટણીમાં ભૂંડી રીતે હારી ગયા હતા. જો કે, એ સમયની ચૂંટણીમાં રાધનપુર ખરાબ રીતે હારી ગયા હતા. જો કે, એ સમયની ચૂંટણીમાં રાધનપુર ખાતે અલ્પેશ ઠાકોરે મંડપ અને ડી.જે … Read more

જુઓ, શિક્ષણ વિભાગની બેદરકારી.

અત્યારે હાલમાં જ શિક્ષણ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી રહી હોવાની એક ઘટના સામે આવી છે. હાલ શિક્ષણબોર્ડ દ્વારા ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે, આ સમયે રાજકોટના વીરપુર નજીક વિદ્યાર્થીઓના ભાવી સાથે ચેડાં કરવામાં આવ્યા હોય તેવો બનાવ સામે આવ્યો છે. ધો.10 – 12ના પરીક્ષાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં થતા હોય તેવી એક … Read more

યુવકે યુવતીને છેડતી કર્યાનો થયો ચોંકાવનારો ખુલાસો !

અત્યારના સમયે રાજ્યમાં ઘણીવાર યુવતીઓ, મહિલાઓ પર દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં વાપીના છિરી ગામે એક વિદ્યાર્થિનીની ગંદા ઈશારા કરી છેડતી થઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે. વાપીના છિરી ગામે વિદ્યાર્થિનીની છેડતી કરતા યુવક સામે ફરિયાદ નોંધાઈ છે. છેડતી કર્યા બાદ યુવતીએ સમગ્ર ઘટના પોતાની … Read more

નીતિન પટેલ : ગુજરાતમાં કોરોના અંગે ભય રાખવાની જરૂર નથી.

કોરોના વાયરસ ગુજરાતમાં ફેલાય નહીં માટે આગામી  20થી 25 દિવસ સુધી મોલ-મલ્ટિપ્લેક્સ જેવા સ્થળ કે જ્યાં વધુ લોકો એકત્ર થતા હોય તેને  તદ્દન બંધ રાખવા જોઇએ તેવી કોંગ્રેસે કરેલી માગને ગુજરાત સરકારે ફગાવી દીધી છે.  નીતિન પટેલે જણાવ્યું હતું કે, જેના કારણે આ તબક્કે આપણે ખોટો ભય રાખવાની જરૂર નથી. કોરોના ફેલાય નહીં તેના માટે … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures