વાત જિલ્લાના શ્રેષ્ઠ પશુપાલક હરેશભાઈની.

મિકેનિકલ એન્જીન્યર એવા હરેશભાઈએ ચાર ગાયોથી શરૂ કરી બે વર્ષના ટુંકા ગાળામાં ૩૫ ગાયોના સંવર્ધન થકી મેળવી વાર્ષિક રૂ.૦૮ લાખની આવક બાંધકામનો વ્યવસાય છોડી ગીર ઓલાદની ગાયોના સંવર્ધન દ્વારા દૂધની આવક, બીજદાન અનેપ્રાકૃતિક ખેતીની ત્રિવેણી સાધતા પ્રગતિશીલ પશુપાલક. ગૌપાલનમાં તે વળી આવક કેટલી…? વાર્ષિક આઠ લાખ રૂપિયા કરતાં પણ વધુ…. અને એ પણ માત્ર ૩૫ … Read more

“સ્ટેચ્યૂ ઑફ યૂનિટી” ફરવા જવા માટે ઑનલાઇન બુકિંગ બંધ.

કોરોના એ હાહાકાર મચાવ્યો છે ત્યારે તેના પગલે સ્ટેચ્યુ ઓફ્ યુનિટી કોરોના વાયરસના લીધે 10 દિવસ બંધ રહેશે. આ વિશે સ્ટેચ્યુ ઓફ્ યુનિટીના અધિકારીએ ખંડન કર્યુ હતું. ભારતનું ગૌરવ વધારનારા વિશ્વના સૌથી ઉંચા સ્ટેચ્યૂ ઑફ યૂનિટી ખાતેના સફારી પાર્કને પણ કોરોના વાયરસના સંક્રમણને વધતું અટકાવવા માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે, જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી … Read more

કોરોનાને પગલે ગુજરાતના પર્યટન સ્થળો બંધ.

હાલના સમયે કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે તેની અસર ભારતમાં પણ જોવા મળી રહી છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસને ગુજરાતમાં ફેલાતો અટકાવવા માટે ગુજરાત સરકાર સક્રીય બની છે. કોરોના વાયરસને લઈ ગુજરાતના પર્યટન સ્થળો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતના પર્યટન સ્થળોમાં અમદાવાદમાં કાંકરિયા મુલાકાતીઓ માટે બંધ … Read more

કોરોનાને પગલે સરકારનો મોટો નિર્ણય.

અત્યારે કોરોના એ અનેક દેશોમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે વધતાં જતાં કોરોના વાયરસના કિસ્સાઓને પગલે ગુજરાત સરકારે મોટો નિર્ણય કર્યો છે. આરોગ્ય કમિશનરે જણાવ્યું હતું કે ,31 માર્ચ સુધી શાળા અને કોલેજ બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. જો કે બોર્ડની પરીક્ષા રાબેતા મુજબ ચાલુ રહેશે. એટલું જ નહીં પરંતુ મોલ અને સ્વિમિંગ પુલ પણ … Read more

પાટડી પાસે મુદ્દામાલ સાથે દારૂનો જથ્થો પકડાયો.

અત્યાર ના સમયે દારૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવુતિઓ વધી રહી છે ત્યારે અહીં એવો જ એક કેશ સામે આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઈંગ્લીશ દારૂ અને જુગાર જેવી અસામાજીક પ્રવૃત્તિઓ વધી રહી છે ત્યારે LCB પોલીસે પાટડી તાલુકામાં પેટ્રોલીંગ હાથ ધર્યું હતું જેમાં પાટડીના દેવકી તલાવડી નર્મદા કેનાલ પાસે સરકારી પડતર જમીનમાં ઈંગ્લીશ … Read more

શિક્ષકોને સ્વચ્છતા અંગેની વધુ એક જવાબદારી સોંપવામાં આવી.

અમદાવાદ શહેરમાં ઘણા બાળકો અભ્યાસ કરે છે.ત્યારે આ બાળકોને કોરોનાના સંભવિત ભય સામે જાગૃત કરવાની જવાબદારી શાળાઓમાં ફરજ બજાવતા 3250 જેટલા શિક્ષકોને પરીપત્ર અનુસાર શાસનાધિકારી દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. જેમાં તમામ શિક્ષકોને એવો નિર્દેશ પણ કરવામાં આવ્યો છે કે,બાળકોને વાર્ષિક પરીક્ષા અગાઉ હાથ સાફ કરવાથી લઈ કોરોનાના સંભવિત ભય  અંગેની તમામ બાબતોથી વાકેફ કરવા.જેને … Read more

અમદાવાદ : આધારકાર્ડ કાઢવા મુદ્દે કલેક્ટરનો આદેશ !

Ration card

અમદાવાદ જિલ્લામાં લોકોને આધારકાર્ડ કઢાવવામાં તકલીફ ન પડે તે માટે જિલ્લા કલેક્ટરે આધારકાર્ડ કાઢતી નોડલ એજન્સીને  પુરતી  વ્યવસ્થા ગોઠવવાની સુચના આપી હતી.  જેમાં કોઇપણ તાલુકા કે જિલ્લાના આધારકાર્ડ કાઢી અપાશે તેવી સુચનાઓ  દરેક આધારકાર્ડ કેન્દ્ર પર  નોટિસ બોર્ડ પર લગાવવાની રહેશે.  કોમ્પ્યુટર ઓપરેટરો માટે જરૂરી તાલીમ વર્ગ યોજવા તેમજ કલેક્ટરની અધ્યક્ષતામાં  સમયાંતરે વીડિયો કોન્ફરન્સથી ઓપરેટરોને … Read more

અમદાવાદ : કોરોનાના શંકાસ્પદ કેસ બાદ આવ્યા ખુશીના સમાચાર!

Corona virus

કોરોના વાયરસે અનેક દેશોમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરોના વાયરસ હવે ગુજરાત માં પણ આવી ચુક્યો છે. અમદાવાદમાં પણ ઘણા કેસો સામે આવ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે એક ખુશીના સમાચાર પણ આવ્યા છે. અમદાવાદમાં કોરોનાના બધા જ શંકાસ્પદ દર્દીને હાલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. સારા સમાચાર એ છે કે, અત્યાર સુધી એક પણ … Read more

જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને પોષણ પખવાડિયાની ઉજવણી અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ.

આરોગ્ય, શિક્ષણ અને આઈ.સી.ડી.એસ. સહિતના વિભાગોના સંકલનથી પોષણના પાંચ ઘટકો સાથે પૌષ્ટીક આહાર અને સ્વચ્છતા અંગે યોજાશે વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો કુપોષણ નિવારણ માટે પોષણ અભિયાન અંતર્ગત માર્ચ મહિનામાં પોષણ પખવાડિયાની ઉજવણી અંગે જિલ્લા પંચાયત ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ અને આઈ.સી.ડી.એસ. ઉપરાંત સંલગ્ન … Read more

સાયબર ક્રાઈમ શું છે, તેનો ભોગ બનનારે શું કરવું, ક્યાંથી અને કોની મદદ લેવી.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે HNGUની કમિટિ અગેઈન્સ્ટ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ દ્વારા વુમન સેફ્ટી એન્ડ સાયબર ક્રાઈમ્સ વિષય પર સેમિનાર સાયબર ક્રાઈમ શું છે, તેનો ભોગ બનનારે શું કરવું, ક્યાંથી અને કોની મદદ લેવી, તેનો ભોગ બનવામાંથી બચવાના ઉપાય અને કાયદાકીય જોગવાઈઓ સહિતનું માર્ગદર્શન આપવામાં આવ્યું પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રંગભવન હૉલ ખાતે રાષ્ટ્રીય મહિલા … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures