ચીન : કોરોનાવાયરસથી બચવા ગુજરાત પાસે માંગણી કરી.
અમદાવાદના ચાંગોદરમાં આવેલી એક કંપની જ્યાં હાલ રોજેરોજ લાખોની સંખ્યામાં ડિસ્પોઝેબલ માસ્કનું ઉત્પાદન થઈ રહ્યું છે.ત્યારે ચીનમાં તાંડવ મચાવતા કોરોના વાઇરસ સામે રક્ષણ માટે માસ્કની જરૂરિયાત ખૂબ વધી ગઈ છે. પરંતુ ચીનની કંપનીઓમાં ડિસ્પોઝેબલ માસ્કનું ઉત્પાદન ઘટી ગયું છે. જેથી હવે ચીને ભારત પાસે મદદ માગી છે. જે ચીન દુનિયાને વસ્તુઓ પુરી પાડે છે પરંતુ … Read more