ચીન : કોરોનાવાયરસથી બચવા ગુજરાત પાસે માંગણી કરી.

અમદાવાદના ચાંગોદરમાં આવેલી એક કંપની જ્યાં હાલ રોજેરોજ લાખોની સંખ્યામાં ડિસ્પોઝેબલ માસ્કનું ઉત્પાદન થઈ રહ્યું છે.ત્યારે  ચીનમાં તાંડવ મચાવતા કોરોના વાઇરસ સામે રક્ષણ માટે માસ્કની જરૂરિયાત ખૂબ વધી ગઈ છે. પરંતુ ચીનની કંપનીઓમાં ડિસ્પોઝેબલ માસ્કનું ઉત્પાદન ઘટી ગયું છે. જેથી હવે ચીને ભારત પાસે મદદ માગી છે.  જે ચીન દુનિયાને વસ્તુઓ પુરી પાડે છે પરંતુ … Read more

ગુજરાત : ભાવનગરમાં નોંધાયો કોંગોફીવરનો કેસ..

સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે આવામાં ભાવનગરમાં કોંગો ફીવરનો એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. ભાવનગરમાં એક મહિલા દર્દીને કોંગો ફીવરના લક્ષણો દેખાતા તેમને સર ટી હોસ્પિટલમાં દાખલ કરાઈ છે.  સૌ પહેલી વાર 1944માં ક્રિમિયામાં કોંગો વાયરસ જોવા મળ્યો હતો. ત્યારબાદ 1969માં કોંગો દેશમાં મોટા પ્રમાણમાં આ વાયરસ ફેલાયો.  2011માં પહેલી વાર … Read more

શિવ ભગવાનને ચઢે છે જીવતા કરચલા, સુરતનો અનોખો મેળો.

સુરતમાં આજે રૂંધનાથ મહાદેવ મંદિરમાં ભગવાન શિવને ફૂલહારની જગ્યાએ જીવતા કરચલા ચઢાવવામાં આવે છે. સુરત : તમે ક્યારેય ભગવાનને જીવતા કરચલા ચડતા જોયા છે? શું તમે ક્યારેય મરી ગયેલા લોકોની ઈચ્છા એમના મોત બાદ પૂરી થતા જોઈ છે? તો આજે આપણે ગુજરાતના સુરત શહેરમાં જઈએ, જ્યાં એવું જોવા મળ્યું જેની કલ્પના પણ નથી કરી શકાતી. … Read more

મહેસાણામાં ONGCની કચેરીમાં 26.60 લાખનું નુકસાન.

મહેસાણાના ગોવિંદવાડી ગામ પાસે ONGC ના કુવા બંદ કરવા માટે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયી છે. ગોવિંદવાડી ગામના 3 શખ્સોએ કુવા કર્યા બંધ.. મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકામાં આવેલા ગોવિંદવાડી ગામ નજીક આવેલા ઓએનજીસીના 7 તેલ કુવા 10 દિવસ સુધી બંધ કરી દીધા હોવાની ઘટના સામે આવી છે. આથી ONGC ક્રૂડ ઓઇલના રોજિંદા ઉત્પાદનમાં 10 દિવસ સુધી … Read more

ડ્રાઇવર અને કંડક્ટરે 55 હજાર રૂપિયા અને સોનાની બંગડીઓ મુસાફરને પરત કરી.

અમદાવાદ માનવતા હજુ મરી નથી. સમાજમાં ઘણા લોકો લોભ-લાલચ વગર પોતાનું કામ કરે છે. અત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બસ સેવા AMTSમાં મુસાફરી કરતા બહેન સાથે બન્યો છે. આ બહેન એએમટીએસ બસમાં પૈસા અને સોનાની ચાર બંગડી સાથેની એક બેગ ભૂલી ગયા હતા. જે બાદમાં કંડક્ટર અને ડ્રાઇવરે આ પ્રવાસીને ઘર જઈને … Read more

ભાઈએ પોતાની પરિણીત બહેનને કહ્યુ, ' તું મારા મિત્ર સાથે લગ્ન કરી લે, નહીં તો…'

આમ તો લગ્ન થયા બાદ બહેન સાસરે સુખી છે કે નહીં તેની સૌથી વધુ ચિંતા માતાપિતા અને પરિવારના લોકો કરતા હોય છે. જેમાં એક અપવાદરૂપ કિસ્સો શહેરમાં બન્યો છે. એક યુવતીને તેના પતિ સાથે ઝઘડો થતાં તે તેના પિયર આવી હતી. જ્યાં તેના ભાઇએ તેના જ મિત્ર સાથે લગ્ન કરવા દબાણ કર્યું હતું. યુવતીએ આ … Read more

IAS બની બેઠેલા અધિકારીઓ સામે આદિવાસીઓએ બાંયો ચડાવી.

ગાંધીનગર આદિવાસી નહીં હોવા છતાં ખોટા આદિવાસી પ્રમાણપત્રો બનાવીને સરકારી નોકરીઓ મેળવી લેનાર ઉમેદવારો સામે આદિવાસીઓએ ગાંધીનગરમાં વિરોધ વ્યક્ત કર્યો હતો. ગાંધીનગરના બિરસા મુંડા ભવન ખાતે ગુજરાતભરમાંથી આદિવાસીઓ આવી પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે અમે છેલ્લા અઢી વર્ષથી રાજ્ય સરકાર સહિત વિવિધ ડિપાર્ટમેન્ટમાં રજૂઆતો કરી રહ્યા છીએ પરંતુ પરિણામ શૂન્ય … Read more

ભૂજ : સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થિનીઓના કપડાં ઉતારી માસિક ધર્મની તપાસ કરાતા હોબાળો..

કચ્છના ભૂજ શહેરમાં આવેલી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં કૉલેજની છાત્રાઓના કપડાં ઉતારીને તેમના માસિક ધર્મ અંગે તપાસ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે છાત્રાઓએ વિરોધ નોંધાવ્યો હતો. આ મામલે સંચાલકોએ છાત્રાઓ પર દબાણ લાવીને આખો મામલો દબાવવાનો પ્રયાસ કર્યો છે. બીજી તરફ છાત્રાઓની માંગણી છે કે આ મામલે સંચાલકો સામે કડકમાં કડક પગલાં … Read more

સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટ હવે ઓનલાઈન બુકિંગ કરાવી શકશો.

સ્ટેચ્યુ ઓફ યુનિટી માટેની મોબાઈલ એપ્લીકેશન બનાવવામાં આવી જેથી હવે પ્રવાસીઓ તેની પોતાની ટિકિટ ઓનલાઇન બુકિંગ કરાવી શકશે અને તેની પ્રિન્ટ કર્યા વગર તેઓ કયું આર કોડ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જઈ શકશે. દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે અહીંયા આવતા પ્રવાસીઓને કોઈ પણ … Read more

રિક્ષામાં મુસાફરોને આ રીતે લૂંટી રહી છે ટોળકીઓ.. ગુજરાતીઓ સાવધાન!

રિક્ષામાં પેસેન્જર બેસાડીને નજર ચુકવી ચોરી કરવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. ત્યારે આવો જ એક વધુ કિસ્સો શહેરનાં કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામે આવ્યો છે. મૂળ ચોટીલાનાં દક્ષાબા ઝાલા નામની મહિલા શહેરનાં નંદીપાર્કથી એસટીબસસ્ટેન્ડ જવા માટે એક રિક્ષામાં બેઢી હતી. જોકે, આ રીક્ષામાં અન્ય ત્રણ યુવાનો પણ બેઠેલા હતાં. પેસેન્જર વધી જતાં એક … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures