રાજકોટ : તપાસમાં આવી ગયેલા PSI પણ રડી પડ્યા, તેઓ આરોપીની દીકરીની સારવાર કરાવશે.

 આપણા દેશમાં અનેક સરકારી વિભાગ છે. પરંતુ પોલીસ વિભાગ એક એવો સરકારી વિભાગ છે કે જે સીધો જ પબ્લિક સાથે ડાયરેક્ટ કનેક્ટ થાય છે. જેના કારણે અનેકવાર પોલીસ વિભાગની નબળી કામગીરી, નકારાત્મક વલણ રૂપી સમાચારો લોકો સુધી પહોંચતા હોય છે. તો સાથે જ અવારનવાર એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા કોઈ પોલીસ અધિકારીને લાંચ લેતા ઝડપી પાડયા … Read more

વિંછીયામાં લુખ્ખાની પજવણીથી કંટાળી,ધો.11ની વિદ્યાર્થિનીનો આપઘાતનો પ્રયાસ.

 રાજકોટમાં એક બાજુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો છેડતીકાંડ ચર્ચાના ચગડોળે છે ત્યારે બીજી બાજુ જિલ્લાના વિંછીયા તાલુકાની એક સગીરાએ લુખ્ખા તત્વોની પજવણીથી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. રાજકોટમાં દીકરીઓ અસલામત હોવાનું ચિત્ર ઉપસી આવ્યું છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા સ્ત્રીઓ પર થતાં અત્યાચાર માં ઘટાડો થાય તેવા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સ્ત્રીઓને કોઈ પણ જાતની … Read more

સરકાર રજા સાથે જોડાયેલો આ નિયમ બદલી શકે છે!

સરકાર નવા વર્ષે પુરુષ કર્મચારીઓને મોટી ભેટ આપી શકે છે. CNBC આવાઝને સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે શ્રમ મંત્રાલય પેટરનિટી લીવ એટલે કે પિતૃત્વ રજા અંગે અલગથી નેશનલ પૉલિસી બનાવવાની તૈયારી શરૂ કરી ચુક્યું છે. આ માટે ડિપાર્ટમેન્ટ ઑફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ (DOPT) અને ઇન્ડસ્ટ્રી સાથે પણ ચર્ચા થઈ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં … Read more

કરોડોની સંપત્તિ છોડી ડાયમંડ વેપારીનો પરિવાર સાથે દીક્ષા લેશે.

સુરતમાં પરિવાર સાથે રહેતા ડાયમંડના વેપારી પોતાની સંપૂર્ણ સંપત્તિ વેચીને પોતાની પત્ની અને બે દીકરીઓ સાથે સંયમના માર્ગે ચાલી દીક્ષા લઈ લેશે. 29 જાન્યુઆરીના રોજ સુરતના પાલ વિસ્તારમાં આચાર્ય ગુણરત્નસૂરીશ્વર મહારાજ સાહેબના સાનિધ્યમાં મહેતા પરિવારના ચાર સભ્યો દીક્ષા લઇ સંસારિક માયાથી દૂર થઈ જશે. ગુજરાતના બનાસકાંઠાના સુઈ ગામના વતની અને હાલમાં સુરતમાં અડાજણ વિસ્તારમાં રહેતા … Read more

સિદ્ધપુરમાં કમળાના રોગચાળો ફેલાતા ઘણા લોકો બીમાર..

સિદ્ધપુરમાં કમળાનો રોગચાળો શરૂ થયો છે. ત્યાં દૂષિત પાણી પીવાના કારણે તે વિસ્તારના ઘણા લોકો રોગચાળામાં સપડાતાં આરોગ્ય અને પાલિકા તંત્ર સામે આવી ગયું છે. ગટરનું પાણી પીવાના પાણી સાથે મિક્સ થતાં રોગચાળો થયો હોવાથી પાલિકાએ લીકેજ શોધવા માટે ખોદકામ શરૂ કર્યું હતું. સિદ્ધપુર શહેરના તાહેરપુરા વિસ્તારમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી લોકોને સામાન્ય તાવ જેવો … Read more

17 વર્ષની સગીરાને કાર શીખવાડવા લઈ ગયેલા વિકૃત ટ્રેનરે તમામ હદો પાર કરી!

રાજ્યભરમાં છેડતી કે બળાત્કાર ના કિસ્સા અટકવાના નામ નથી લેતા. પરંતુ આવા કિસ્સા વધે જ જાય છે. વસ્ત્રાપુર વિસ્તારમાં પણ આવો જ એક બનાવ બન્યો છે. એક સગીરા કાર શીખવાગઈ હતી. કાર શીખવાડનાર ટ્રેનર બાજુમાં જ બેઠો હતો. ટીવી ટાવર પાસે પહોંચ્યા ત્યારે સગીરાની માતા ને દૂર ઉતારી દઈ આ ટ્રેનરે સગીરાની સામે જ હસ્ત … Read more

'સાહેબ, પતિ દરરોજ બીભત્સ વીડિયો જોઇ, ગોળી ખાઈને શારીરિક યાતના આપે છે'

ફતેહવાડી કેનાલ પાસે રહેતી એક મહિલા તેના પતિના ત્રાસથી કંટાળી ગઇ હતી. તેનો પતિ રોજ રાત્રે ખરાબ વીડિયો જોતો હતો અને બાદમાં કોઇ દવાઓ ખાઈને પત્નીને શારીરિક અને માનસિક યાતના આપતો હતો. આ ત્રાસથી કંટાળીને મહિલા મદદ માંગવા પોલીસ પાસે પહોંચી હતી. પોલીસ સમક્ષ પોતાની કહાની સંભળાવતા તેને ન્યાય અપાવવા માટે પોલીસે ફરિયાદ નોંધી તપાસ … Read more

રાજકોટ : રાજકોટમાં બે દિવસમાં 50 લાખનો દારૂ ઝડપાયો.

રાજકોટ પોલીસે છેલ્લા 2 દિવસમાં અડધા કરોડ જેટલી કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. રાજકોટમાંથી દારૂનાં જથ્થાઓ પકડાઈ રહ્યા છે. પરંતુ બુટલેગરોનાં આવા ખરાબ કાર્યો પર રાજકોટ પોલીસ પાણી ફેરવી રહી છે. રાજકોટની હદમાં જેવો દારૂનો જથ્થો પ્રેવેશે કે તુરત રાજકોટ પોલીસને હાથે આ દારૂનો જથ્થો ઝડપાઇ જાય છે. શહેરમાં બુટલેગરો જેટલા સક્રિય થયા … Read more

અમદાવાદ : મોબાઇલ ચોરીને ચોરે કહ્યુ,2000 રૂપિયા આપો તો મોબાઈલ પરત આપું!

અમદાવાદ સાબરમતી પોલીસ સ્ટેશનમાં અજીબોગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદ હૉસ્પિટલમાંથી મોબાઇલની ચોરી થતાં જ મોબાઇલ માલિકે તેના નંબર પર ફોન કર્યો હતો. જોકે, ચોરી કરનાર શખ્સેજણાવ્યું હતુ કે, બે હજાર રૂપિયા આપો તો મોબાઇલ પરત કરી દઇશ. સાબરમતીમાં આવેલી પુખરાજ હૉસ્પિટલમાં સર્વન્ટ તરીકે નોકરી કરતા ચિરાગ પરમારે ફરિયાદ નોંધાવી છે કે, 5મી ફેબ્રુઆરીએ સવારના … Read more

વર્ષ 2020-21, ધો.10 – 12 બોર્ડની પરીક્ષા આવતા વર્ષથી ફેબ્રુઆરીમાં યોજાશે.

Gujarat University Exam

ગુજરાત સરકારનાં શિક્ષણ વિભાગે સેન્ટ્રલ બોર્ડની ઍકડેમિક પેટર્નનો અમલ કરીને રાજ્યની તમામ શાળામાં એપ્રિલથી શૈક્ષણિક સત્ર શરૂ કરવાનો ઠરાવ કર્યો છે. વર્ષ 2020-21થી બોર્ડની પરીક્ષા માર્ચ મહિનાને બદલે ફેબ્રુઆરીમાં યોજાશે. સીબીએસઈમાં જે રીતે એપ્રિલથી સ્કૂલો શરૂ થાય છે તે રીતે ગુજરાત બોર્ડની સ્કૂલોમાં પણ એપ્રિલથી સ્કૂલો શરૂ કરવા માટે સરકારે નિર્ણય કર્યો હોઈ હવે સીબીએસઈની … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures