આજથી હેલ્મેટ ફરજિયાત, સરકારે કરેલી મરજીયાતની જાહેરાત હાઈકોર્ટે રદ્દ કરી.

ગુજરાતમાં હવે સિટીમાં પણ બાઈક ચાલક અને પાછળ બેસનારે હેલ્મેટ ફરજીયાત પહેરવું પડશે. અમદાવાદ માં ગુજરાત સરકાર દ્વારા 4 ડિસેમ્બરે કરેલી જાહેરાત માં રાજ્યમાં સિટીમાં હેલ્મેટ મરજીયાતની જાહેરાતને આજે ગુજરાત હાઈકોર્ટે રદ્દ કરી છે. આજથી ગુજરાતમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યું હતું. જેમાં હેલ્મેટ મરજીયાતનો પરિપત્ર કર્યો નથી … Read more

"મમ્મી, હું નહીં જમી શકું, પેલા અંકલે મને કિસ કરીને બચકાં ભર્યાં હતાં".

અમદાવાદ શહેરના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં એક આધેડ સામે ફરિયાદ નોંધાઇ છે. આ આધેડના ઘર પાસે એક પાંચ વર્ષની બાળકી રમતી હતી. આ આધેડે બાળકીને લાલચ આપીને તેની પાસે બોલાવી હતી અને તેને કિસ કરીને મોઢા પર બચકાં ભરી લીધા હતા. તે બાળકીના પરિવારજનોને જાણ થતાં જ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી … Read more

રાજકોટના વિદ્યાર્થીના પરિવારનો કલેક્ટરે કર્યો સંપર્ક, જરૂરી મદદની આપી ખાતરી.

ચીનમાં કોરોનાવાયરસ અંગે ભારતમાં પણ ડરનો માહોલ ફેલાઈ ગયો છે. ત્યારે ગુજરાતના રાજકોટ, વડોદરા, સુરત, અમદાવાદ, જૂનાગઢ સહિત નવ શહેરોના વિદ્યાર્થીઓ ચીનમાં અભ્યાસ કરી રહ્યા છે. જે બાળકો ચીનમાં અભ્યાસ કરી રહ્યાં છે તે પરિવારોની અંદર ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જો કે, પરિવારજનોને પોતાના સંતાનો સાથે દરરોજ વાતચીત થતી હોવાથી તેઓ હાશકારો અનુભવે … Read more

કોરોનાવાયરસ સામે અમદાવાદ એરપોર્ટ ઉપર હેલ્થ ટીમ સજ્જ.

ચીનમાં કોરોનાવાયરસને લઈ હાહાકાર મચી ગયો છે.ત્યારે અમદાવાદ એરપોર્ટ પર હેલ્થ ટીમને સજ્જ કરાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હેલ્થ ટીમ તૈયાર કરી છે. અમદાવાદ ઈન્ટરનેશન એરપોર્ટના આગમન ગેટની અંદરની તરફ હેલ્થ ટીમ  દેશ વિદેશથી આવતા પ્રવાસીઓનું ચેકિંગ કરી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રવાસીઓએપહેલા તે ક્યા દેશમાંથી આવ્યા છે તે પ્રાથિમક પુરાવો … Read more

71 વર્ષીય વૃદ્ધને નાગાબાવાના દર્શન રૂ.1.25 લાખમાં પડ્યા.

અમદાવાદ માં થોડા સમય પહેલા ભિક્ષા માંગવાના બહાને અનેક પરિવારને લૂંટી લેવાના કિસ્સા સામે આવ્યા હતા. ત્યારે ફરી એકવાર આવા જ બાવાનો કિસ્સો સામે આવ્યો છે. એક વૃદ્ધને રોડ પર રસ્તો પૂછવાના બહાને નાગા બાવા લિંગથી ગાડી ખેંચે છે અને તેમના દર્શન કરો કહીને તેમના દાગીના લૂંટીલીધા હતા. આ મામલે પીછો કરનાર વૃદ્ધ થાકી ગયા … Read more

હેલ્મેટ પહેરવું ફરજિયાત જ છે, મરજિયાત નથી.

અમદાવાદ શહેરમાં હેલમેટ ફરજિયાત છે કે મરજિયાત તેને લઈને સરકારે યુ-ટર્ન લીધો છે. ગુજરાત હાઈકોર્ટમાં રાજ્ય સરકારે કહ્યું હેલમેટ મરજિયાત કરવા અંગે કોઈ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો નથી. ગુજરાત સરકારે રાજ્યમાં હેલ્મેટ મરજિયાત કરવાના નિર્ણય સામે ગુજરાત હાઇકોર્ટમાંપીઆઇએલ કરવામાં આવી હતી જેની સુનાવણી દરમિયાન સરકારે  કોર્ટમાં કહ્યું હેલ્મેટ પહેરવું મરજિયાત નથી બનાવ્યું હેલ્મેટ ફરજીયાત જ … Read more

અમદાવાદ સાબરમતી જેલમાંથી છેલ્લા છ વર્ષમાં 208 મોબાઈલ 99 સીમકાર્ડ મળી આવ્યા છે.

અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાંગુનેગારોને રાખવામાં આવે છે તે આપણે સૌ જાણીએ છીએ. પરંતુ શું તમે એ જાણો છે કે જેલની અંદર ગુનેગારો પણ મોબાઈલનો ઉપયોગ કરે છે. જેનુ મોટુ ઉદાહરણ વિશાલ ગોસ્વામીનું ખડંણી નેટવર્ક છે. આ ખડંણી નેટવર્ક બાદ પણ જેલમાંથી મોબાઈલ મળી આવવાનુ ચાલુ રહ્યુ છે. અમદાવાદ માં સાબરમતી જેલ હવે મોબાઈલની દુકાન બની … Read more

કયા કારણોથી ડરીને ભાગ્યા હતા વેવાઈ વેવાણ?

સુરત રાજ્યમાં ખુબ જ આશ્રયજનક વાત વેવાઇ અને વેવાણ કઇ બીકને કારણે તેઓ ભાગી ગયા હતા તે અંગે મોટો ખુલાસો થયો છે. 16 દિવસ સુધી ભાગી ગયેલા વેવાઇ વેવાણ ગત રવિવારે રાતે પાછા ફર્યા હતા. સુરતમાં રવિવારે મોડીરાત્રે વેવાણ વિજલપોર પોલીસ સ્ટેશનમાં તેઓ હાજર થયા હતા. જ્યાં તેમણે પોતાની ભુલ થઇ હોવાનું નિવેદન આપ્યું હતું. … Read more

રાજકોટમાં ફ્લાવર શૉ વધુ બે દિવસ ચાલશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રજાસત્તાક પર્વ 2020ની રાજ્ય કક્ષાની ઉજવણી અંતર્ગત ફ્લાવર-શૉ કમ ગાર્ડન એક્ઝિબિશન યોજવામાં આવ્યું હતું. રંગીલા રાજકોટવાસીઓએ ફ્લાવર શૉને જબરો પ્રતિસાદ આપ્યો છે. ત્રણ દિવસમાંથી ચાલી રહેલા ફ્લાવર શૉમાં કુલ 1,35,326 ટિકિટનું વેચાણ થયું છે. 24-01-2020થી રેસકોર્ષ ગાર્ડન ખાતે યોજાયેલા “ફ્લાવર-શૉ કમ ગાર્ડન એક્ઝિબિશન”ને ખૂબ લોકપ્રિય બન્યું છે. ત્રણ દિવસમાં મોટી સંખ્યામાં લોકોએ … Read more

અમદાવાદ: અમદાવાદનો આજે 609મો Birth Day.

અમદાવાદ : આજે અમદાવાદ શહેરનો 609મો સ્થાપના દિન છે. ત્યારે આપણે શહેરની કેટલીક વાતો વિશે ચર્ચા કરીછુ .અમદાવાદ શહેરને ‘માન્ચેસ્ટર ઓફ ધ ઇસ્ટ’ તરીકે ઓળખવામાં આવતું હતું. ગુજરાત ભારત દેશનું રાજ્ય ગણવામાં આવે છે.ગુજરાતનું સૌથી મોટું શહેર અમદાવાદ છે. અમદાવાદ ગુજરાત રાજ્યનું સૌથી મોટું અને ભારતનું સાતમા ક્રમનું શહેર ગણવામાં આવી રહ્યું છે. સાબરમતી નદીના … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures