અમદાવાદી દુલ્હનનો અનોખો આઈડિયા.

અમદાવાદ : દુલ્હનનો Amazing Idea તમે પણ અપનાવશો તો તમારા બજેટમાંજ કામ થઇ જશે. અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતી કોમલની આજે સગાઈ છે.ત્યારે આજે સગાઈ હોવાને કારણે આજે કોમલે પોતાના બજેટ મુજબ બધા જ શોખ પુરા કર્યા છે. પરંતુ તેની ખુશી પાછળ જવાબદાર તેનું પ્રિ પ્લાનિંગ છે. કોમલે સગાઈ નક્કી થઈ ત્યારથી ઘણું પ્લાનિંગ કર્યુ હતું. … Read more

રાજકોટ: પૌત્રની સગાઇ પ્રસંગે 300 દર્દીઓનાં ફ્રીમાં ઓપરેશન કરાવ્યા.

રાજકોટ શહેરમાં સેવાની અનોખો માહોલ જોવા મળી રહ્યો છે જેમાં પૌત્રની સગાઇ પ્રસંગે 300 દર્દીઓનાં ફ્રીમાં ઓપરેશન કરાવ્યા. રાજકોટમાં પૌત્રની શ્રીફળ વિધી પ્રસંગે દાદા- દાદી દ્વારા એક પ્રેરણારૂપ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. દાદા દાદીએ 300 દર્દીઓનાં મોતિયાનાં વિનામુલ્યે ઓપરેશન કરાવી આપ્યા હતા. વર્ષો પહેલા આર્થિક સ્થિતી ખરાબ હતી ત્યારે મોતિયાનાં ઓપરેશન આ દંપતિએ કરાવ્યું … Read more

સુરત : “One Sided Love” માં યુવતીને પરેશાન કરનાર પરિણીત યુવાનની ધરપકડ.

સુરત શહેરનાં કતારગામની યુવતીને મજુરા ગેટ નજીક રસ્તામાં આંતરી જાહેરમાં જબરજસ્તીથી મોટરસાઇકલ પર બેસાડવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ એક તરફી પ્રેમમાં પાગલ યુવાને તેને કહ્યું હતું કે, ‘પોલીસ મારું શું બગાડી લેશે, પહેલાની જેમ જ પરિવારને મારવાની ધમકી આપતો હતો.  જે ઘટનામાં પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતનાં કતારગામનાં વિસ્તારમાં રહેતી … Read more

અલ્પેશ ઠાકોરે ભાજપ સરકાર સામે અચનાક બાયો કેમ ચઢાવી?

અલ્પેશ ઠાકોરે સરકારને આપી ચિમકી, સોમવારે ગાંધી આશ્રમ થી ગાંધીનગર સુધી પદયાત્રાની જાહેરાત. એલ આર ડી ભરતી પ્રક્રિયા વિવાદ વધુને વધુ વિકટ બનતો જઇ રહ્યો છે. સરકાર એક તરફ બેઠકો પર બેઠક યોજી રહી છે. અને આ સમગ્ર મુદ્દે સમાધાનની ફોર્મિલા અપનાવી રહી છે. પરંતુ વિવાદ વકરી રહ્યો છે.ત્યારે હવે ભાજપના નેતા અલ્પેશ ઠાકોર ભાજપ … Read more

આ છે વેલેન્ટાઈન બાબા, 10 હજારની વધુ પ્રેમી પંખીડાના લગ્ન કરાવી ચુક્યા છે .

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલાં વેલેન્ટાઈન હનુમાન મંદિરમાં આજે અમદાવાદ જિલ્લામાં રહેતાં છોકરા -છોકરીએ લગ્ન કર્યા છે. સમય વીતતા બંને વચ્ચેની મિત્રતા પ્રેમમાં ફેરવાઈ જે બાદ તેમણે લગ્ન કરવા માટે વિચાર્યુ પરંતુ પરિવારના ઈન્કારને કારણે તેઓ લગ્ન ન કરી શક્યા. આખરે બંનેને વેલેઈન્ટાઈન હનુમાન મંદિર વિશે જાણ થઈ અને વેલેન્ટાઈનનાં દિવસે આવી પહોંચ્યા લગ્ન કરવા માટે. … Read more

કૉંગ્રેસ: ગુજરાતમાં સરકારી વિભાગોમાં 10 હજાર બોગસ ભરતી થઈ હોવાનો કૉંગ્રેસનો આક્ષેપ.

 સરકારી નોકરીઓમાં અનામતને લઇ આંદોલનનો ચાલી રહ્યા છે ત્યારે ગુજરાત કૉંગ્રેસે સરકારી નોકરીઓમાં ખોટા દસ્તાવેજોથી નોકરી કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યા છે. છેલ્લા વર્ષોમાં થયેલી મોરબી, બનાસકાંઠા, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, રાજકોટ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની વર્ગ ત્રણની ભરતી, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, કૃષિ યુનિવર્સિટી ભરતી તેમજ પશુ નિરીક્ષકની ભરતીમાં અનેક ઉમેદવારોએ ખોટા પ્રમાણપત્રો રજૂ … Read more

અમદાવાદ: એવી પાંચ જગ્યા કે જ્યાં પ્રેમી પંખીડાઓ ગુટરગૂં કરવા દોડી આવે છે!

આમ તો, અમદાવાદમાં પ્રેમી પંખીડાઓ માટે પૂરતી કોઈપણ એવી જગ્યા નથી કે જ્યાં લવર્સ એકબીજાને મળી શકે અને સાથે બેસીને એકાંતની પળો માણી શકે. પરંતુ પ્રેમી પંખીડાઓએ એ જગ્યાઓ જરુરથી શોધી કાઢી છે, જ્યાં બેસીને એકાંતની પળો માણી શકાય. આવી જગ્યાઓમાં અમદાવાદનો સાબરમતી રિવરફ્રન્ટ, કાંકરિયા તળાવ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવાયેલા ગાર્ડન્સ, અમદાવાદની ફરતે બનેલો … Read more

અમદાવાદમાં ટ્રમ્પની સુરક્ષા: પાણીમાં સ્પાય કેમેરા, આકાશમાં "નો ફ્લાય ઝોન".

અમેરિકાનાં પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ તથા ફર્સ્ટ લેડી મેલેનીયા ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે ત્યારે સુરક્ષામાં કોઇ જ બાંધછોડ જોવા મળશે નહીં. અત્યારથી જ સઘન સુરક્ષાની ચકાસણીનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. એકવાર ડોનાલ્ડ ટ્રમ્પ અહીં આવી જશે ત્યાર પછી આકાશમાં નો ફ્લાય ઝોન જાહેર કરાશે. એટલે કોઇપણ પ્લેન આકાશમાં ઉડશે નહીં. ડોનાલ્ડ ટ્રમ્પ રિવરફ્રન્ટનો … Read more

રાજકોટમાં લેપ્ટોસ્પાયરોસિસ નામના પ્લેગનો શંકાસ્પદ કેસ.

રાજકોટ શહેરમાં ઘણા સમય બાદ લેપ્ટોસ્પાયરોસિસ નામના રોગનો પ્રથમ શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. બેડીપરામાં રહેતા પશ્ચિમ બંગાળના યુવાનની તબિયત ખરાબ થતા તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં પ્રાથમિક તપાસમાં લેપ્ટોસ્પાયરોસિસ જણાતા તુરંત જ મનપાની આરોગ્ય શાખાને જાણ કરાઈ હતી. જેને પગલે આરોગ્ય અધિકારી ડો. રીંકલ વીરડિયાએ તુરંત કાર્યવાહીના આદેશ આપતા યુવકના સેમ્પલ લઈને સુરતની … Read more

ગુજરાતમાં ગમે તે RTOથી લર્નિંગ લાઈસન્સ નીકળશે.

ગુજરાત મોટર વાહન નિયમોમાં સુધારો કર્યા મુજબ હવે લર્નિંગ લાયસન્સ માટે અરજદાર રાજ્યની કોઇપણ લાયસન્સિંગ ઓથોરિટીમાં અરજી કરી શકે છે. અન્ય જિલ્લાના અમદાવાદમાં નોકરી ધંધાર્થે વસતા અરજદાર અહીંની લાયસન્સિંગ ઓથોરિટીમાં ઓનલાઇન અરજી પછી આઇટીઆઇમાં લર્નિંગ ટેસ્ટ આપી શકશે અને ત્યાર પછી પાકું લાયસન્સ ટેસ્ટ પાસ કરીને મેળવી શકશે. સામાન્ય રીતે રાજ્યના અન્ય જિલ્લાના ઘણા લોકો … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures