ટૂંકું ને ટચ : ‘ખેલ રત્ન એવોર્ડ’ માટે Rohit Sharma થયો નોમિનેટ

Rohit Sharma ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા (Rohit Sharma) સાથે જોડાયેલી એક મોટી ખબર સામે આવી છે. રોહિત શર્માને આ વર્ષે ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે તેવી શક્યતાઓ છે. નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડ માટે બનાવેલી સિલેક્શન કમિટીએ હિટમેન રોહિત શર્માના નામને એવોર્ડ માટે નોમિનેટ કર્યો છે. ખેલ રત્ન ભારતનાં કોઈપણ ખેલાડીને આપવામાં આવતું સર્વોચ્ય … Read more

ટૂંકું ને ટચ : Dream 11 બન્યું IPL-2020નું ટાઇટલ સ્પોન્સર

Dream 11: IPL 2020 માટે ચાઇનીઝ કંપની  VIVOના સ્થાને નવા ટાઇટલ સ્પોન્સરની જાહેરાત થઈ ગઈ છે. વીવોના સીઝન 13માંથી હટ્યા બાદ Dream 11ને આ વર્ષની આઈપીએલ ટાઇટલ સ્પોન્સરશિપ મળી છે. Dream 11 એ 222 કરોડ રૂપિયામાં IPL 2020 સીઝન માટે સ્પોન્સરશિપના રાઇટ્સ ખરીદ્યા છે.  Dream11 wins IPL 2020 title sponsorship for Rs 222 crores: IPL … Read more

ટૂંકું ને ટચ : AIIMS માં દાખલ અમિત શાહ હૉસ્પિટલથી જ કરી રહ્યા છે કામ

AIIMS : ગૃહ મંત્રી અમિત શાહને મંગળવારે રાજધાની દિલ્હી સ્થિત AIIMS માં દાખલ કરવામાં આવ્યા છે. AIIMSના નિદેશક રણદીપ ગુલેરિયાના નેતૃત્વમાં ડૉક્ટરોની એક ટીમ ગૃહ મંત્રીના સ્વાસ્થ્ય પર દેખરેખ રાખી રહી છે. નોંધનીય છે કે, અમિત શાહ થોડા દિવસ પહેલા કોરોના વાયરસ પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું અને હાલમાં જ તેઓ સાજા થઈને ઘરે પરત ફર્યા … Read more

ટૂંકું ને ટચ : Hotels Restaurants અંગે સરકારે લીધો આ મોટો નિર્ણય

Hotels Restaurants ગુજરાતના હોટલ- રેસ્ટોરન્ટ ઉદ્યોગને વિજય રૂપાણી સરકારે મોટી રાહત આપતો નિર્ણય લીધો છે. ગુજરાતમાં રાતે 10 વાગ્યા પછી પણ હોટલ- રેસ્ટોરન્ટ (Hotels Restaurants) માંથી ફૂડ ડિલિવરી થઈ શકશે. તથા આ રીતે ડીલિવરી કરનારને પોલીસ કે અન્ય કોઈ પણ સત્તાધિકારી રોકી શકશે નહીં. ગુજરાત હોટેલ્સ- રેસ્ટોરન્ટ એસોસિયેશનની માંગણી બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નિર્ણય … Read more

ટૂંકું ને ટચ : આ Bollywood એક્ટરના ઘરે પડી પોલીસની રેડ

Bollywood પોલીસે ઉત્તરી ગોવાના વાગાટોર ગામમાં Bollywood અભિનેતા કપિલ ઝવેરીના વિલામાં ચાલી રહેલી એક રેવ પાર્ટીમાં દરોડા કર્યા છે. અને અભિનેતા તથા ત્રણ વિદેશી મહિલાઓ સહિત 23 લોકોની ધરપકડ કરી છે. આ સાથે જ નવ લાખ રૂપિયાનું ડ્રગ્સ પણ જપ્ત કરી લીધું છે. કપિલ ઝવેરીએ દિલ પરદેશી હો ગયા અને ઈશ્ક-વિશ્ક જેવી ફિલ્મોમાં કામ કર્યુ … Read more

Samsung લાવી રહ્યું છે Galaxy S20 FE 5G, આ છે ફીચર્સ

Samsung Galaxy S20 FE 5G

Samsung Galaxy S20 FE 5G Samsung Galaxy S20 FE 5Gની સુવિધાઓ જાહેર થઈ ગઈ છે. આ ફોનની તસવીરો પ્રખ્યાત ટીપ્સ્ટર OnLeaks દ્વારા Pricebaba સાથે શેર કરવામાં આવી છે. સેમસંગ ગેલેક્સી S20 FE 5G સરળ ગેલેક્સી S20ની જેમ ફ્લેટ ડિસ્પ્લેમાં આવશે. આ ફોનમાં S20 જેવી એમોલેડ પેનલ છે. features Model Samsung Galaxy S20 5G Release date … Read more

AMTS બસમાંથી મુસાફર નીચે પટકાતા થયું મોત : અમદાવાદ

AMTS અમદાવાદ શહેરનાં નિર્ણયનગર બ્રિજ પરથી એક AMTS બસ પસાર થઇ રહી હતી. તે બસમાં સવાર 40 વર્ષનો મુસાફર ચાલુ બસમાંથી બ્રિજની નીચે પટકાયો હતો. રસ્તા પર પટકાતા તરત જ પ્રવાસીનું મોત નીપજ્યું હતું. આ દુર્ઘટના સર્જાતા તરત જ આસપાસનાં સ્થાનિકો મદદ માટે ભેગા થયા હતા. ઘાટલોડિયા પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ … Read more

Fire : સંસદના એનેક્સી બિલ્ડીંગમાં આગ લાગી

Fire

Fire સંસદના એનેક્સી બિલ્ડીંગમાં આગ (Fire) લાગવાની ઘટના બની છે. ઘટનાની જાણ થતા તરત ફાયરબ્રિગેટની 4 ગાડીઓ ત્યાં પહોંચી ગઈ અને આગ (Fire) બુઝાવવાના પ્રયાસો શરૂ થઇ ગયા હતા. ફાયર બ્રિગેડના એક પ્રવક્તાએ આપેલી માહિતી અનુસાર સંસદના એનેક્સી બિલ્ડીંગના છઠ્ઠા માળે આગ લાગી હતી. તેમણે કહ્યું શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોઇ શકે છે. BREAKING … Read more

US shooting : ત્રણ સ્થળે ફાયરીંગ, 8 નાં મોત , 18 ઇજાગ્રસ્ત

US shooting

US shooting અમેરિકા (USA)ના સિનસિનાટી વિસ્તારમાં રવિવારે ત્રણ જુદી જુદી જગ્યાએ ગોળીબારના બનાવ બન્યા હતા જેમાં આઠ વ્યક્તિનાં મરણ થયાં હતાં અને અઢાર વ્યક્તિને ઇજા થઇ હતી. સહાયક પોલીસ કમિશનર પૉલ ન્યૂડીગેટે મિડિયાને કહ્યું હતું કે ફિલાડેલ્ફિયાના ઓવર-દ-રિને વિસ્તારમાં થયેલા ગોળીબારમાં 10 વ્યક્તિને ગોળી વાગી હતી. જ્યાં બે ના મૃત્યું થયા. આ જ સમયે શહેરના … Read more

હોમ લર્નીગ ચેનલમાં વિદ્યાર્થીઓની ખુલ્લેઆમ Love chatting

Love chatting ઓનલાઇન અભ્યાસક્રમ માટે ચાલતા હોમ લર્નીગની GUJARAT e-class youtube ચેનલના ચેટિંગ બોક્સમાં ત્રણ છાત્રો દ્વારા લવ ચેટિંગ (Love chatting) ની ઉપરાઉપરી ખુલ્લેઆમ કોમેન્ટો કરવામાં આવી હતી. ત્યારે ઓનલાઇન શિક્ષણ ઉપર પણ પ્રશ્નાર્થ ઉભા થવા પામ્યા છે. ધોરણ-10 ગણિતના પ્રકરણ-5 સમાંતર શ્રેણીના અભ્યાસની પોસ્ટ સમયે youtube ચેનલમાં નીચે આપેલા ચેટ બોક્સમાં ત્રણ છાત્રો (બે … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures