Indian Army Bharti Rally 2021

Indian Army Bharti Rally 2021

ભારતીય સેનાની ભરતી રેલી 2021. ભારતીય સેનાએ 8, 10 અને 12 પાસ ઉમેદવારો માટે કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ ભરતી રેલી માટે અરજી કરવાની પ્રક્રિયા 15 જુલાઈ 2021 થી ચાલી રહી છે. ઉમેદવારો 25 ઓગસ્ટ 2021 સુધી આર્મીની સત્તાવાર વેબસાઇટ joinindianarmy.nic.in દ્વારા ભરતી રેલીમાં જોડાવા માટે અરજી કરી શકે છે. … Read more

SBI – સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા વિવિધ કુલ ૬૧૦૦ જગ્યાઓ માટે ભરતી જાહેર

SBI apprentice recruitment 2021: The State Bank of India (SBI) is hiring for the post of apprentices. The online application process has begun and will conclude on July 26. Interested can apply at sbi.co.in. A total of 6,100 apprentices will be trained under this notification. The selection of candidates will be made on the basis of a written … Read more

પાટણ : સીએનજી ગાડીમાંથી ચોરી કરતો બાળક કેમેરામાં કેદ

પાટણ શહેરમાં ચીલઝડપ અને ચોરીના બનાવો દિન પ્રતિદિન વધી રહયા છે ત્યારે પાટણ શહેરના ટી.બી.ત્રણ રસ્તા પાસે અમરનાથ ટેનામેન્ટમાં રહેતા અને પાણીની એજન્સી ચલાવી પોતાના ઘરનું ગુજરાન ચલાવી જોષી મહેશકુમાર દયારામભાઈ આજરોજ પાલિકા બજાર નજીક મીસ્ટર બીન નામની દુકાન સામે પોતાની ગાડી ઉભી રાખી પાણી આપવા ગયા હતા

ત્યારે ભુલથી તેઓ પોતાની ગાડીનો દરવાજો ખુલ્લો રાખતાં તેઓને પોતાની ભુલ ભારે પડી હતી અને પોતાના સીએનજી છોટાહાથીની સીટ પાસે રાખેલ થેલો એક નાનો છોકરો ચોરી કરીને લઈ જતો સીસીટીવી કેમેરામાં કેદ થવા પામ્યો હતો.

ત્યારે થેલામાં વિવિધ પ્રકારના ડોકયુમેન્ટ સહિત સોનાનો કટકો, દોરો, સોનાની ગોળ રીંગ અને બાવીસ હજાર રુપિયા રોકડ રકમ ચોરાઈ ગયાનો અહેસાસ થતા તેઓએ બી ડિવીઝન પોલીસ મથકે ફરીયાદ દાખલ કરવા અરજી આપી છે જોકે આ થેલાની તપાસ કરતાં આ ઈસમને તેનો ખાલી થેલો જનતા હોસ્પિટલ નજીક આવેલી ઠકકર સમાજની વાડી પાસેથી મળી આવ્યો હતો.

જોકે અંદરથી સોના-ચાંદીના દાગીના સહિત રોકડ રકમ અને અગત્યના ડોકયુમેન્ટ મળી આવ્યા ન હતા. જે બાબતે પોલીસને જાણ કરી યોગ્ય તપાસ હાથ ધરવા અરજી આપી હતી.

ગુજરાત હાઈકોર્ટે દ્વારા પ્રાઇવેટ સેકેટરી પોસ્ટ માટે ની ભરતી જાહેર.

Hc Ojas High Court of Gujarat Recruitment 2021 – ગુજરાત હાઈકોર્ટે દ્વારા પ્રાઇવેટ સેકેટરી પોસ્ટ માટે ની ભરતી જાહેર. ગુજરાત હાઇકોર્ટમાં 27 ખાનગી સચિવની પોસ્ટ 2021 (HC OJAS) ની ભરતીકુલ પોસ્ટ: 27 પોસ્ટ્સપોસ્ટ નામ: ખાનગી સચિવ – Private Secretaryશૈક્ષણિક લાયકાત અને અન્ય વિગતો: કૃપા કરીને સત્તાવાર સૂચના વાંચો.કેવી રીતે અરજી કરવી: રસ ધરાવતા અને પાત્ર … Read more

Gujarat CID ક્રાઇમ વિભાગ માટે ભરતી 2021

ગુજરાત સીઆઈડી ક્રાઈમ વિભાગે નીચે જણાવેલ પોસ્ટ્સ માટે એક જાહેરાત પ્રકાશિત કરી છે. જોબ વિગતો: કાનૂની અધિકારી પોસ્ટ 2021 માટે સીઆઈડી ક્રાઇમ વિભાગ ભરતી ગુજરાત – CID Crime Department Recruitment Gujarat for Legal Officer Post 2021 પોસ્ટ : કાનૂની અધિકારી – Legal Officerકુલ પોસ્ટની સંખ્યા: 38 શૈક્ષણિક લાયકાત: Graduate in Law Stream.Minimum 10 years experience … Read more

આઈ.ટી.આઈ. પાટણ ખાતે નેશનલ તથા મલ્ટીનેશનલ કંપનીઓ દ્વારા ભરતી.

I.T.I. Recruitment આઈ.ટી.આઈ. પાટણ ખાતે કેમ્પસ પ્લેસમેન્ટ ફેર યોજાશે નેશનલ તથા મલ્ટીનેશનલ કંપનીઓ દ્વારા વિવિધ ટ્રેડના ૨૨૦ જેટલા ઉમેદવારોની ભરતી કરવામાં આવશે પાટણ જિલ્લાની નોડલ સંસ્થા આઈ.ટી.આઈ. પાટણ ખાતે આગામી તા.૧૯ માર્ચના રોજ કેમ્પસ પ્લેસમેન્ટ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નોકરીદાતા તરીકે નેશનલ તથા મલ્ટીનેશનલ કંપનીઓ ૨૨૦ ઉમેદવારોની ભરતી કરશે. ઔદ્યોગીક તાલીમ સંસ્થામાં ફીટર, … Read more

સમરસ હોસ્ટેલ એડમિશન – Gujarat Samras Hostel Admission 2021

Samaras Hostel Admission 2021 Gujarat Samaras Chatralay Society Published Admission Notification For Students. Interested And Eligible Students Apply Online Through Official Website.All Details About Samaras Hostel Admission 2021 Given Below. Gujarat Samras Hostel Admission 2021 Notification Out, Samaras Hostel Admission 2021 Notification : samras.gujarat.gov.in, Gujarat Samras Hostel Admission 2021 Notification : samras.gujarat.gov.in, Gujarat Samras Hostel … Read more

ધોરણ 10 પાસે માટે ભરતી – Reserve Bank Of India Recruitment 2021

ધોરણ 10 પાસે માટે ભરતી – Reserve Bank Of India Recruitment 2021 Reserve Bank Of India Recruitment 2021 Bank Name: Reserve Bank Of India(RBI) Posts Name: Security Guard Total Posts:241 Job Location: Across India Last Date:12/02/2021 Age Limit (As On 01/01/2021) Normal age limit of 25 years (28 years for OBC and 30 years for SC/ST as per … Read more

આંગણવાડી કાર્યકર ભરતી, કુલ જગ્યાઓ : 105 : OJAS Gujarat

OJAS Gujarat – Bhavnagar Anganwadi Worker Helper Recruitment  Posts: Post Name : Anganwadi TedagarNo. of Posts : 52 PostsEducational Qualification : 10 Pass & EquivalentAge Limit : Between 18 years to 33 years Post Name : Anganwadi WorkerNo. of Posts : 53 PostsEducational Qualification : 12 Pass & EquivalentAge Limit : Between 18 years to 33 years Age Limit: 18 years to … Read more

PMAY List : પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણમાં તમારું નામ ચેક કરો.

PMAY List

PMAY List – Pradhan Mantri Awas Yojana List Who is eligible for Pradhan Mantri Awas Yojana? Pradhan Mantri Awas Yojana Loan Scheme for MIG – 1 Income of the household per year Rs.12 lakh Maximum tenure of the loan 20 years Interest subsidy per year 4% Eligible amount of loan for interest subsidy under CLSS … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures