લગ્ન બાદ વૈવાહિક જીવન સુખમય બનાવવા આટલી બાબતોનું ધ્યાન રાખો.

જાણો, કઇ વાતો એવી છે જે પતિએ પોતાની પત્નીને કહેવાનું ટાળવું જોઇએ? લગ્ન કરવા જેટલા સરળ હોય છે વૈવાહિક જીવન સુખીથી વ્યતીત કરવું તેટલુ જ અઘરું. લગ્ન થયા બાદ પોતાના પાર્ટનરની પસંદ-નાપસંદનું ધ્યાન રાખવાનું હોય છે. ઘણીવાર નાની-નાની વાતોમાં રિલેશનશિપમાં કડવાહટ આવી જાય છે. જાણો, કઇ વાતો એવી છે જે પતિએ પોતાના પત્નીને કહેવાનું ટાળવું … Read more

હવે સોફાની સફાઈ કરવા માટે અજમાવો આ ઘરેલું ઉપાય. PTN News

sofa

ઘર નાનું હોય કે મોટું હોલમાં પડેલો સોફો ઘરમાં આવતા-જતા દરેક વ્યક્તિનું ધ્યાન ખેંચે છે. ઘરના ઓવરઓલ લૂકમાં સોફાનું મહત્વ ઘણું વધારે હોય છે. એટલે જ સોફાની ખરીદી અને તેની જાળવણી માટે વિશેષ ધ્યાન આપવું જોઇએ. આમ, લોકો જ્યારે ઘરમાં સોફા લેવાનું વિચારે ત્યારે અનેક ઘણી મુંઝવણમાં હોય છે કે, આ સોફા સારો લાગશે કે … Read more

હવે ઘરેજ કરો નેચરલ હેર સ્પા. PTN News

hair-spa-Beauty-Ptn News1

દરેક છોકરી એવું ઇચ્છે છે કે તેના વાળ લાંબા અને એકદમ સિલ્કી હોય. જો કે સિલ્કી અને લાંબા વાળની ઘેલછામાં છોકરીઓ હજારો રૂપિયા તેની પાછળ વેડફી નાખતી હોય છે તેમ છતાં રિઝલ્ટ જોઇએ તે પ્રમાણે મળતું નથી. વાળને સરખા કરાવવા માટે અનેક છોકરીઓ દર મહિને પાર્લરનો સહારો લેતી હોય છે. આમ, આજની છોકરીઓ પાર્લરમાં હેર … Read more

જો તમારું બ્રેકઅપ થયું હોય તો બહાર આવવા અચૂક કરો આ કામ

relationship-things-do-when-you-are-not-a-relationship-with-anyone-breakup

જો હાલમાં તમારું બ્રેકઅપ થયું છે અને તમને સમજમાં નથી આવી રહ્યું કે શું કરવું. તો આજે આ આર્ટિકલ દ્વારા અમે તમને જણાવીશું કે સિંગલ થઈ જાવ ત્યારે તમે શું કરી શકો છો. એકલા બેસીને જુની યાદો યાદ આવે ત્યારે બહુ રડુ આવે છે અને તકલીફ થાય છે. તેવામાં પોતાની જાતને ખુશ રાખવા અને સારું … Read more

જાણો શા માટે કુંવારા છોકરાએ વિવાહિત ભાભી સાથે શારીરિક સંબંધ ન રાખવો જોઈએ.

unmarried-boys-should-not-have-physical-relations-with-married-bhabhi-Know1

કેટલીક સ્ત્રીઓ પણ હોય છે. જેની સાથે કોઈપણ પુરુષે ભૂલથી પણ શારીરિક સંબંધ ન રાખવો જોઈએ. જો તેઓ એવુ કરે છે તો પાપનો ભાગીદાર બને છે. કોઈપણ પુરુષે પોતાના મિત્રની પત્ની વિશે ક્યારેય ખરાબ ન વિચારવુ જોઈએ, જો કોઈ વ્યક્તિ એવુ કરે છે તો તેને મહાપાપી માનવામાં આવે છે અને મિત્રની પત્ની સાથે પીઠ પાછળ … Read more

ચમકદાર અને ગ્લૉઇંગ સ્કીન મેળવવા માટે આ ઘરેલુ ટિપ્સ અજમાવો

want-more-lightning-and-glowing-face-than-apply-these-home-remedies-girls

આજકાલ ચહેરાની સુંદરતા વધારવા માટેના કેટલાય પ્રૉડ્કટ્સ બજારમાંથી મળી રહે છે. કેટલાય પ્રૉડક્ટ્સની કીંમતો હજારોમાં છે, પરંતુ લોકો હજુ પણ તેને ખરીદવા માંગે છે. પરંતુ તમે ઘરેલૂ ટિપ્સ અજમાવીને ઘરે જ ચમકતો સુંદર ચહેરો હાંસલ કરી શકો છો. નારિયેળ તેલ : નારિયળનું તેલ ન માત્ર સૌથી સારી પ્રાકૃતિક મોઇશ્ચરાઇઝર છે પરંતુ તેમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ પણ … Read more

રોમેન્ટિક સ્ટાઈલ કે શું ? કિસ કરતા સમયે છોકરીઓ શા માટે એક પગ ઉપાડી લે છે ?

why-girls-raise-a-leg-at-kiss-time What is a romantic style

લવમાં કિસનો એક મુખ્ય ભૂમિકા છે કપલ એક બીજાને કિસ કરે છે પણ તેના કિસ કરતા સમૌએ છોકરીઓ તેમનો એક પગ ઉપર ઉઠાવી લે છે. હમેશા બધાએ જોયું હશે કે ફિલ્મોમાં, ટીવી શોમાં, રિયલ લાઈફમાં કે પોતાની સાથે એવું થયું હશો કે છોકરીઓ કિસ કરતા સમયે એક પગ ઉપર શા માટે ઉપાડી લે છે. પણ એવું … Read more

તમારા પાર્ટનરને પહેલીવાર આઈ લવ યૂ ક્યારે કહેવું જોઈએ ?

સંબંધ ભલે કેટલો પણ ઊંડો કેમ  ન હોય પોતાના પાર્ટનર સાથે ડગ માંડીને ચાલવુ અને પોતાના સંબંધને નવી ઓળખ આપવી કપલ માટે ખૂબ મુશ્કેલ હોય છે.  પણ તેનાથી પણ વધુ મુશ્કેલ એ જાણવુ કે તમારા પાર્ટનરને પહેલીવાર આઈ લવ યૂ ક્યારે અને કેવી રીતે બોલશો જો કે આપણે પરિવાર સહિત આપણા બધા મિત્રોને પ્રેમ કરીએ છીએ પણ … Read more

પતિ-પત્નીના સંબંધને લાંબા જાળવવા માટે આ પાંચ વાતનું રાખો ખાસ ધ્યાન

To maintain a long-standing relationship between husband and wife, keep these five things special

જૂના સમયમાં લગ્ન માટે પાત્રો પસંદ કરવામાં ખાસ તકલીફ પડતી ન હતી. એ સમયમાં ભણતર, આર્થિક પરિસ્થિતિ તેમજ આવી ઘણી બાબતને ઓછી નજરમાં લેવાતી. બધા કારણોમાં અગત્યનું એ પણ હતું કે, એ સમયમાં સંબંધોની બાબતમાં છેતરામણી જેવું થતું ન હતું. જયારે આજનો સમય છે જેમાં ઘણાં પાસાઓને ધ્યાનમાં લેવાં પડે છે. તો જમાનો આગળ વધ્યો … Read more

Jeans પહેરતા સમયે ધ્યાનમાં રાખવા જેવી આ બાબતો

હાલમાં સામાન્ય રીતે Jeans ખૂબ જ પહેરાય છે. લગભગ કોઈ પણ ઋતુ હોય પણ Jeans છોકરા અને છોકરીઓ એમ બંને માટે ટ્રેન્ડમાં છે. Jeans ઘણી બધી જ વેરાઈટીમાં ઉપલબ્ધ છે. ક્લાસિક, પ્લેઈન સહિત અનેક પ્રકારના Jeans માર્કેટમાં ઉપલબ્ધ છે

હાલમાં સામાન્ય રીતે Jeans ખૂબ જ પહેરાય છે. લગભગ કોઈ પણ ઋતુ હોય પણ Jeans છોકરા અને છોકરીઓ એમ બંને માટે ટ્રેન્ડમાં છે. Jeans ઘણી બધી જ વેરાઈટીમાં ઉપલબ્ધ છે. ક્લાસિક, પ્લેઈન સહિત અનેક પ્રકારના Jeans માર્કેટમાં ઉપલબ્ધ છે જીન્સની સાથે શર્ટ, ટી-શર્ટ કે પછી કુરતો એમ કઈ પણ પહેરો તો તમે ટ્રેન્ડી જ દેખાવો … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures