મહેસાણાઃ બાઈક તથા ડમ્પર વચ્ચે અકસ્માત,પતિ-પત્ની તથા પુત્રનું દર્દનાક મોત

Accident between bike and dumper, tragic death of husband and wife and son

મૂળ દાહોજ જિલ્લાના અને મહેસાણાના વાલમ ગામના એકજ પરિવારના લોકોના અકસ્માતમાં મોત. ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ રોજબરોજ બનતી રહે છે.આવીજ  ઘટના મહેસાણા  જિલ્લામાં બન્યો હતો.અહીં ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત નીપજ્યા હતા. જેના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ હતી. પ્રાપ્ત વિગતો પ્રમાણે બાઈક ઉપર સવાર … Read more

મહેસાણામાં સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું, બે શખ્સની ધરપકડ

man arrested for running brothel in Mehsana

મહેસાણામાં મસાજ સેન્ટરની આડમાં ચાલતી દેહવિક્રય પ્રવૃતિનો પર્દાફાશ થયો છે. જેમાં પોલીસે બે શખ્સની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મહેસાણા હાઈવે પર આવેલા સિનેમા આગળના કોમ્પલેક્સમાં ધ તાજ સ્પા એન્ડ બ્યૂટી નામના મસાજ સેન્ટરની આડમાં ગેરકાયદે દેહવિક્રયની પ્રવૃતિનો પર્દાફાશ કરીને એસઓજીએ બે શખ્સોને ઝડપી લીધા છે. ઝડપાયેલા બંને શખ્સો સામે … Read more

મહેસાણા બાયપાસ ખારી નદી નીચેથી લાશ મળવાનો કેસ : હત્યાનો ભેદ ઉકેલ્યો

Mehsana police solved the murder case in just 48 hours

મહેસાણામાં બે દિવસ પહેલા યુવતીની હત્યા બાદ સળગાવેલી હાલતમાં મળી હતી લાશ મહેસાણા પોલીસે માત્ર 48 કલાકમાં હત્યાનો ભેદ ઉકેલ્યો હત્યા મૃતક યુવતીની માતાના પ્રેમીએ કરી હોવાનું આવ્યું સામે માતાના પ્રેમી ચાણસ્માના પરેશ જોષીએ કરી હતી હત્યા ભૂમિને ફરવાના બહાને મહેસાણા લાવી હત્યા બાદ સળગાવી હોવાનું આવ્યું સામે યુવતીને હથોડાના ઘા મારી ક્રૂર હત્યા કરી … Read more

મહેસાણા: આંખમાં મરચાંની ભૂકી નાંખી લૂટ્યું પેટ્રોલ પંપ, CCTV વિડીયો વાયરલ

Mehsana Petrol pump loot cctv

મહેસાણા(Mehsana) જિલ્લાના કડી તાલુકામાં પેટ્રોલ પંપ પર લૂંટની દિલઘડક ઘટના બની હતી. આ આખી ઘટના CCTVમાં કેદ થઇ ગઇ છે. નંદાસણ પાસે હાઈવે પરના પેટ્રોલ પંપ પર ચાર જેટલા લૂંટારુઓએ એક લાખથી વધુની લૂંટ ચલાવી હતી. પોલીસે ફરિયાદના આધારે સીસીટીવી (loot CCTV) મેળવીને આગળની તપાસ હથ ધરી છે. લૂંટનો પ્લાન બનાવીને આવ્યા હતા લૂંટારુઓ બુધવારે … Read more

મહેસાણા અકસ્માતનો Live Video વાયરલ, એક્ટિવા ચાલક પડયો કોમ્પ્લેક્ષના ભોંયરામાં.

mehsana activa cctv

ગુજરાત(Gujarat)માં વિવિધ જગ્યાએ રોજેરોજ અકસ્માતની (accident) ઘટનાઓ બનતી રહે છે. માર્ગ અકસ્માતોની ઘટનામાં અનેક લોકો પોતાના જીવ ગુમાવતા હોય છે. અકસ્માતોની ઘટનાઓ સીસીટીવીમાં કેદ થતાં વાયરલ પણ થતી હોય છે. આવી જ એક ઘટનાનો વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયા (social media) ઉપર વાયરલ થઈ રહ્યો છે. મહેસાણા(Mahesana) શહેરમાં એક શોપિંગ કોમ્પ્લેક્ટ બહાર પાર્કિંગમાંથી અચાકન એક્ટીવા ચાલક … Read more

ગુજરાતના આ શહેરમાં દારૂના અડ્ડાઓ ‘બાર’માં ફેરવાયા

Liquor dens in this city of Gujarat

મહેસાણા(Mahesana) શહેરના ટીબી રોડ પર આવેલા વિદેશી દારૂના અડ્ડાઓ પર નશાખોરોને શાંતિ અને સલામતીથી દારૂ ઢીંચવા માટે ખાસ બેઠક વ્યવસ્થા બનાવી હોવાનું સામે આવ્યું છે. તેમજ અહીં બૂટલેગરો દ્વારા નશાખોરોને દારૂની સાથે સોડા પાણી તેમજ બાઈટિંગ પણ વ્યવસ્થા ઉભી કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. જેથી ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોવાનું પુરવાર થઈ રહ્યું … Read more

મહેસાણા : અર્બુદા ધામ ખાતે બક્ષાીપંચ સેમિનાર

મહેસાણા જિલ્લા બક્ષીપંચ મોરચા આયોજિત બક્ષીપંચ કાર્યકર સેમિનાર બાસણા અર્બુદા ધામ ખાતે યોજવામાં આવ્યો હતો. ભાજપ બક્ષીપંચ સેમિનાર માં જિલ્લામાં ત્રણ સ્થળો એ બક્ષીપંચ ના યુવાનો અને યુવતીઓ માટે મહેસાણા, વડનગર અને કડી શહેરોમાં કોચિંગ કલાસના ઉગધાટન કરવામાં આવ્યા હતાં. વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં બક્ષીપંચના યુવાનો અને યુવતીઓને કોચિંગ પ્રાપ્ત કરી ઉચ્ચસ્થાને પહોંચે એ માટે કોચિંગ … Read more

લગ્ન માટે છોકરો જોવા ગયેલા પરિવારને નડ્યો અકસ્માત, 2ના મોત

Car accident in Visnagar

Car accident: વિસનગરમાં દીકરી માટે છોકરો જોવા માટે ગયેલા પરિવારને અકસ્માત નડ્યો હોવાની કરુણ ઘટના બની છે. આ દુર્ઘટનામાં માતા સહિત બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. બુડાસણનો પરિવાર દીકરી માટે છોકરો જોઈને પરત ફરી રહ્યો હતો ત્યારે કારને અકસ્માત નડ્યો હતો. અકસ્માતની આ ઘટનામાં કાર ડ્રાઈવર સહિત બે લોકોના મોત નીપજ્યા હતા. બુડાસણનો … Read more

મહેસાણા : મુખ્યમંત્રી મહેસાણાની મુલાકાતે આવતા કરાઈ રજતતુલા

ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે મહેસાણા જિલ્લા ની મુલાકાતે પધાર્યા હતા. મહેસાણા જિલ્લા માં વિજાપુર ના હિરપુરા ગામે કરોડો રૂપિયા ના વિકાસ કામો નું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યાં બાદ રબારી સમાજ ના યાત્રાધામ તરભ ગામે વાળીનાથ ધામ પધાર્યા હતા. વિસનગર તાલુકાના વાળીનાથધામ પધારેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ની રજત તુલા કરવા માં આવી હતી. … Read more

CM ભૂપેન્દ્ર પટેલે મહેસાણામાં અધિકારીઓને ફરી કરી આ ટકોર, ખેડૂતોને આપ્યો ખાસ સંદેશ

CM Bhupendra Patel

ગુજરાત(Gujarat)ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે મહેસાણા પ્રવાસે છે. ત્યારે મહેસાણામાં તેમણે સંબોધન કરતા લોકોને મોટી વાતો કરી હતી. જેમા સૌથી પહેલા તો ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને આગ્રહ કર્યો કે ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી તરફ આગળ વઘે. સાથેજ તેમણે ખેડૂતોને એવું પણ કહ્યું કે તમારી મહેનત શહેરમાં રહેતા લોકોને ખબર પડવી જોઈએ. રસાયાણિક ખાતરોથી બિમારી ફેલાય છે … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures