પાટણ : જલારામ મંદિરની કલેકટરે લીધી મુલાકાત

ટુકડો ત્યાં હરિ ઢુકડો ને સાર્થક કરતું પાટણના જલારામ મંદિરની પાટણ જિલ્લા કલેકટરે શુભેચ્છા મુલાકાત લીધી હતી. સેવાકિય પ્રવૃત્તિઓથી ધમધમતું પાટણ ના જલારામ મંદિરની સેવાકીય પ્રવૃત્તિ ની શુભેચ્છા મુલાકાત લેતા પાટણ જિલ્લા કલેકટરે જલારામ સેવા ટ્રસ્ટ સંચાલિત પીડિયાટિ્રક ફિઝીયોથેરાપી કિ્લનિક તથા અન્નાક્ષેત્ર અને બાપા જલારામ ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી જલારામ મંદિર ટ્રસ્ટ ગણ … Read more

પાટણ : તાલુકા કક્ષાના યુવા મહોત્સવનો થયો પ્રારંભ

પાટણ જિલ્લામાં તાલુકા કક્ષાના યુવા મહોત્સવનો આરંભ થયો છે. જેમાં બુધવારે પાટણ ખાતે પાટણ તાલુકા કક્ષાનો યુવા મહોત્સવ યોજાયો હતો. જેમાં વિવિધ કલાની સ્પર્ધાઆેમાં ર૦૦ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો.સરકારના યુવા સેવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા યુવા ઉત્સવોનું આયોજન કરવામાં આવેલ છે. જે અનુસંધાને પાટણ યુનિવિર્સટીના રંગભવન ખાતે તાલુકા કક્ષાનો યુવા ઉત્સવ યોજાયો હતો. જેમાં લગ્નગીત, … Read more

પાટણ : હારીજ ખાતે ર૭ શિક્ષકોની હાથ ધરાઈ સુનાવણી

પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરી ના પૂર્વ જિલ્લા શિક્ષણ અધિકારી બી.પી. ચૌધરીએ બાવન જેટલા શિક્ષકોની બદલી કરી હતી અને આ બદલીમાં મોટા પાયે લેવડદેવડ થયાનો આક્ષેપ થયો હતો જોકે પૂર્વ જિલ્લા શિક્ષણધિકારી બી.પી.ચૌધરી બીજા દિવસે નિવૃત્તિ થયા હતા અને આ સમગ્ર મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો હતો અને શિક્ષણ સચિવ એ તપાસ કરી શિક્ષકો ની બદલી … Read more

પાટણ : મોટી પીંપળી ગામે ખેડૂતે કયું મગફળીનું વાવેતર

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મોટીપીંપળી ગામના સગરામભાઇ રબારી ધરતીપુત્ર આ વિસ્તારની અંદર પ્રથમ મગફળીની ખેતી કરીને બીજા લોકોને પ્રેરણા આપી આ વિસ્તારની અંદર મગફળીની સફળ ખેતી થઈ શકે છે તેને લઈને મોટીપીંપળી ગામના અને આજુબાજુના ખેડૂતો મગફળી જોવા માટે ખેતીની પદ્ઘતિ જોવા માટે સગરામભાઇ ના ખેતરે રૂબરૂ મુલાકાત લઈ રહ્યા છે અને મગફળી વાવવા માટે … Read more

પાટણ : પાંજરાપોળની દયનીય પરિસ્થિતિ

રાજ્યમાં મેઘરાજા રીસાતા દુષ્કાળના સંજોગ ઉભા થયા છે એક બાજુ અન્નાદાતા ના ખેતરો મા પાક નું વાવેતર થયું છે અને વરસાદી આધારિત ખેતી મા પાણી જોઈએ તે મળ્યું નથી તો બીજી બાજુ રાજ્યમાં આવેલ પાંજરાપોળ ની સ્થિતિ પણ વિકટ બની છે પાટણ જિલ્લાની વાત કરીએ તો પાટણ જિલ્લામાં ૮ પાંજરાપોળ અને ર૦ જેટલી ગૌ શાળાઓ … Read more

પાટણ : ભાજપના ભ્રષ્ટાચારયુકત શાસનના વિરોધમાં કરાયું પુતળા દહન

પાટણ નગરપાલિકાના કારોબારી ચેરમેને તિરુપતિ બંગ્લોઝના મકાન નં.એ-પમાં બનાવવામાં આવેલ કોમર્શીયલ અનઅધિકૃત દબાણને યથાવત રાખવા ત્રાહિત વ્યકિત દ્વારા પાંચ લાખની માંગણી કરાઈ હોવાના આક્ષોપવાળી કલીપ સોશિયલ મીડિયામાં ફરતી થતાં વિવાદ સર્જ્યો હતો. ત્યારે કારોબારી ચેરમેન સહિત પાલિકા ઉપર આક્ષોપો થતાં તિરુપતિ બંગ્લોઝના રહીશો દ્વારા કારોબારી ચેરમેન અને પાલિકાની તરફેણમાં પ્રેસ કોન્ફરન્સ યોજી તેઓનો બચાવ પણ … Read more

પાટણ : બહુચર પમ્પીંગ સ્ટેશન પર બે મોટર કાર્યરત કરવાનો કરાયો શુભારંભ

બહુચર પંપીંગ સ્ટેશન ઉપર ઘણા સમયથી વીજ વધારા અંગેનો પ્રશ્ન હતો જેનો આજે સુખદ અંત આવ્યો હતો. ત્યારે બહુચર પંપીંગ સ્ટેશન ઉપર આજે શ્રાવણ માસના સંકટ ચતુર્થીના પવિત્ર દિવસે વીજ વધારો મળતા ૧ર.૩૯ના શુભમુહૃતેભૂગર્ભ સમિતિના ચેરમેન જયેશ પટેલ અને પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલના વરદહસ્તે એકીસાથે બે મોટર (પંપ) ચાલુ કરવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. વીજ … Read more

પાટણ : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી આવી ફરી વિવાદમાં

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી પાટણ સંલગ્ન શ્રી ત્રિકમજી ચતવાણી એન્ડ જે.વી.ગોકળ કોમર્સ કોલેજ રાધનપુરના વિદ્યાર્થીઓએ યુનિવર્સીટી દ્વારા લેવામાં આવેલ ઓનલાઈન પરીક્ષામાં એમ.એ સેમેસ્ટર-૪ સી.સી ૪૦ર સમાજ શાસ્ત્રના પેપરમાં ર૧જેટલા વિદ્યાર્થીઓનું પરિણામમાં ભારે વિસંગતતા આવતા આજરોજ આ તમામ વિદ્યાર્થીઓએ પાટણ યુનિવર્સીટીના પરીક્ષા નિયામક મિતુલ દેલીયાને આવેદનપત્ર આપી આ વિસંગતતા બાબતે ઉગ્ર રજુઆત કરી હતી. તો આ … Read more

પાટણ : જિલ્લા પંચાયતની યોજાઈ ત્રીજી સામાન્ય સભા

પાટણ જિલ્લા પંચાયતની ત્રીજી સામાન્ય સભાની બેઠક મંગળવારના રોજ જિલ્લા પંચાયતનાં સ્વણિમ હોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતીબેન મકવાણાનાં અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં મહત્વના એવા ૧પમાં નાણાપંચના કામોના આયોજન બાબતે કામોની પ સંદગી અને સરકારની હાલની ગાઇડલાઇન વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને આગામી સમયે જિલ્લાના વિકાસ કામોનું આયોજન ઝડપથી થાય તે માટે … Read more

પાટણ : શહેરમાં વાયરલ ફીવરના કેસોમાં થઈ રહયો છે વધારો

કોરોના વાયરસની બીજી લહેરમાં પાટણ શહેરના મધ્યભાગમાં આવેલ સિવિલ હોસ્પિટલ લોકો માટે આશીર્વાદ બની હતી. ત્યારે હાલમાં વાયરલ ફીવર ચાલી રહ્યો છે.પાટણ શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં તાવ,શરદી,માથું ઉધરસ ના કેસોમાં નોધપાત્ર વધારો થઈ રહ્યો છે. પાટણ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ર૩ દિવસમાં વાયરલ ફિવરની ૮પ૯પ ઓપીડી નોંધાઈ છે.જેમાં ખાસ કરીને શરદી,તાવ અને ખાંસી ના ૪૦પ૬ કેસ … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures